By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    16 hours ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    17 hours ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    3 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    6 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    16 hours ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    19 hours ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    17 hours ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    7 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હે પાર્થ, હૃદયની તુચ્છ દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. તને આવી નબળાઈ શોભા નથી દેતી.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > હે પાર્થ, હૃદયની તુચ્છ દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. તને આવી નબળાઈ શોભા નથી દેતી.
AuthorShailesh Sagpariya

હે પાર્થ, હૃદયની તુચ્છ દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. તને આવી નબળાઈ શોભા નથી દેતી.

Khaskhabar Editor
Last updated: 2023/10/28 at 5:25 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

કથામૃત :
જાપાનમાં રહેતા સોઇચિરો નામના એક ઇજનેરે કારમાં વપરાતા પિસ્ટનની ખાસ ડિઝાઈન તૈયાર કરી. આ પિસ્ટનની ડિઝાઈન તૈયાર કરવામાં એણે પોતાની જાત હોમી દીધી હતી. રાત-દિવસના ઉજાગરા પછી તૈયાર કરેલી આ ડિઝાઈન સોઇચિરો માટે સર્વસ્વ હતું. પિસ્ટનની ડિઝાઈન લઇને એ તે સમયની કાર ઉત્પાદનમાં અવલ્લ ગણાતી ટોયેટો કંપનીના એન્જિનિયર્સને મળ્યો. સોઇચિરોનું સપનું હતું કે ટોયેટો કંપની એની ડિઝાઈન સ્વીકારે અને ડિઝાઈન મુજબના પિસ્ટન પુરા પાડવાનો કંપની તરફથી એમને ઓર્ડર મળે. કંપનીના ઇજનેરોએ ડિઝાઈન પર નજર નાંખ્યા વગર જ ડિઝાઈનને રીજેક્ટ કરી દીધી. સોઇચીરો હિંમત હાર્યા વગર વારંવાર કંપનીનો સંપર્ક કરતા રહ્યા. વારંવારના પ્રયત્નોના પરિણામરુપે એ ટોયેટો કંપનીના ટોપ મેનેજમેન્ટને મળવામાં અને સમજાવવામાં સફળ રહ્યા. કંપની તરફથી એમની ડિઝાઈન સ્વીકારવામાં આવી અને પિસ્ટન પુરા પાડવાનો ઓર્ડર આપવામાં આવ્યો. સોઇચિરોને પોતાનું સપનું સાકાર થતું હોય એમ લાગ્યું. પોતાની બધી જ સંપત્તિનું રોકાણ કરીને પિસ્ટન બનાવવા માટેની ફેકટરી નાંખી. હજુ તો ઉત્પાદન શરૂ થાય એ પહેલા જાપાનમાં ભયંકર ભૂકંપ આવ્યો અને ઉભી થયેલી ફેકટરી જમીનદોસ્ત થઇ ગઇ. ફેકટરી પડી ભાંગી પણ સોઇચિરોની હિંમત અણનમ હતી. એણે સગાસંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના નાણા લઇને ફરીથી નવી ફેકટરી ઉભી કરી. ભગવાન પણ જાણે કે એની કસોટી કરતા હોય એમ ફેકટરી તૈયાર થઇ તે જ સમયે બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું. એક બોંબ સોઇચિરોની ફેકટરી પર પડ્યો અને બધુ જ ખતમ થઇ ગયું. આ માણસ હિંમત હાર્યા વગર ફરીથી મંડી પડ્યો. બેંક પાસેથી લોન મેળવીને ત્રીજીવાર ફેકટરી ઊભી કરી. પિસ્ટનનું ઉત્પાદન પણ શરૂ થઇ ગયું પણ હવે એક નવી સમસ્યા આવી. સમયસર પિસ્ટન પૂરા ના પાડવાને કારણે ટોયેટો કંપનીએ પિસ્ટન પૂરા પાડવાનો ઓર્ડર જ રદ કરી દીધો. સોઇચિરોએ પોતાની મુશ્કેલી સમજાવી પણ કંપની તરફથી કોઇ પ્રતિભાવ ના મળતા પિસ્ટનનો ઉપયોગ કરવા પોતે જ હવે કાર બનાવશે એમ નક્કી કર્યું. આ માટે એણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો પણ પોતાના બનાવેલા પિસ્ટનનો ઉપયોગ કરવા માટે સોઇચિરો હોન્ડાએ સ્થાપેલી કાર ઉત્પાદન કરનારી કંપની હોન્ડા આજે ટોયેટોથી પણ આગળ નીકળી ગઇ છે.

નિષ્ફળતા દરેકના જીવનમાં આવે છે પણ જે માણસ નિષ્ફળતાથી ડરી જવાના બદલે નિષ્ફળતાઓને જ ડરાવી દે છે એને સફળતા વરમાળા પહેરાવે છે. જે માણસ હતાશા કે નિરાશાને ખંખેરીને ઊભો થાય છે, તેને ભગવાન સાથ આપે છે અને જેની સાથે ભગવાન હોય એનો હંમેશા વિજય થાય છે.

- Advertisement -

અનુભવામૃત
કોઈપણ સફળતા અંતિમ નથી અને કોઈપણ નિષ્ફળતા અંત નથી. માંડ્યા રહેવાનું ઝનૂન જ મહત્ત્વનું છે. -વિન્સ્ટન્ટ ચર્ચિલ

You Might Also Like

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

TAGGED: lifelesson, success
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવનના અંત સુધી મગજને સતેજ રાખવા કસરતો અને શારીરિક શ્રમની ભૂમિકા મહત્વપૂર્ણ!
Next Article પરિણામ આવે ત્યારે જાણવા મળે છે કે આપણે કેટલા ટકા જ્ઞાન પચાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો
અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન
પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?