By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    2 hours ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    1 day ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    2 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    4 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
    13 minutes ago
    29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
    32 minutes ago
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    3 hours ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    1 day ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    2 hours ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    3 hours ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    3 hours ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    1 day ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 hours ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    5 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    5 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘શાળા પ્રવેશોત્સવ’માં તામજામ નહીં, સાદગી અપનાવો : પ્રા. શિક્ષક સંઘ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘શાળા પ્રવેશોત્સવ’માં તામજામ નહીં, સાદગી અપનાવો : પ્રા. શિક્ષક સંઘ
રાજકોટ

‘શાળા પ્રવેશોત્સવ’માં તામજામ નહીં, સાદગી અપનાવો : પ્રા. શિક્ષક સંઘ

Khaskhabar Editor
Last updated: 2026/05/27 at 4:07 PM
Khaskhabar Editor 26 minutes ago
Share
3 Min Read
SHARE

ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને સત્તાવાર પત્ર લખી અપીલ કરી

ટઈંઙ કલ્ચર, ડેકોરેશન અને વાહનખર્ચ ઘટાડીને બચતનું ફંડ શાળાઓના સમારકામ, સ્માર્ટ ક્લાસરૂમ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વાપરવાની માંગ

- Advertisement -

માત્ર ધો.1ના ભપકા બંધ કરી, ધો.8ના ’ડ્રોપઆઉટ’ પર ધ્યાન આપવા રજૂઆત

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા અને ભારે તામજામ સાથે ચર્ચામાં રહેતા ‘શાળા પ્રવેશોત્સવ’ને લઈને આ વર્ષે નવી ચર્ચા ઊભી થઈ છે. આગામી 18 થી 20 જૂન દરમિયાન યોજાનારા પ્રવેશોત્સવ પહેલા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને સત્તાવાર પત્ર લખીને કાર્યક્રમને ભવ્યતા કરતાં સાદગીથી યોજવાની રજૂઆત કરી છે. સંઘે પોતાના પત્રમાં જણાવ્યું છે કે પ્રવેશોત્સવના નામે થતો ભારે ખર્ચ, વિઆઈપી કલ્ચર અને સરકારી તંત્રના મોટા કાફલાઓના પ્રવાસને કારણે લાખો રૂપિયાનું સરકારી નાણું અને ઈંધણ બગડે છે. આ ખર્ચને ઘટાડીને તે જ નાણાં શાળાઓની મૂળભૂત જરૂરિયાતો અને વિદ્યાર્થીઓના હિત માટે વાપરવા જોઈએ. રાજ્ય સરકારના કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ ગામેગામ જઈ બાળકોને શાળામાં આવકારશે. જોકે શિક્ષક સંઘનું માનવું છે કે આવા કાર્યક્રમો માત્ર સ્થાનિક આગેવાનો, ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો અને શાળા પરિવારની હાજરીમાં સાદગીપૂર્વક યોજવામાં આવે તો પણ પ્રવેશોત્સવનો મૂળ હેતુ પૂર્ણ થઈ શકે. સંઘે ખાસ કરીને આ વખતે ધોરણ-8 પછી ભણતર છોડતા વિદ્યાર્થીઓના વધતા ડ્રોપઆઉટ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે મંત્રીઓ અને અધિકારીઓના પ્રવાસો પાછળ ખર્ચાતી શક્તિ અને સમયનો ઉપયોગ ગામડાંઓમાં ઘર-મુલાકાત અને વાલીઓના કાઉન્સેલિંગ માટે કરવામાં આવે તો ડ્રોપઆઉટ રેટ ઘટાડવામાં મદદ મળી શકે.
સંઘે દાવો કર્યો છે કે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યભરમાં મંત્રીઓ, કલેક્ટર, ડીડીઓ, મામલતદાર અને શિક્ષણ વિભાગના અધિકારીઓના મોટા કાફલાઓ સરેરાશ 50થી 100 કિલોમીટર સુધીના પ્રવાસ કરે છે. હજારો સરકારી વાહનોના ઉપયોગને કારણે લાખો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ માત્ર ત્રણ દિવસમાં વપરાઈ જાય છે. તે ઉપરાંત, શાળાઓમાં વી.આઈ.પી. પ્રોટોકોલ જાળવવા માટે મોંઘા મંડપ, સ્ટેજ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, બુકે અને સ્મૃતિચિહ્નો પાછળ પણ નોંધપાત્ર ખર્ચ થાય છે. ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો માટે ખાસ ભોજન અને કેટરિંગની વ્યવસ્થા પણ ખર્ચમાં વધારો કરતી હોવાનું પત્રમાં ઉલ્લેખાયું છે. શિક્ષક સંઘનું કહેવું છે કે પ્રવેશોત્સવનો હેતુ બાળકોને શિક્ષણ તરફ આકર્ષવાનો છે, ભવ્ય કાર્યક્રમો કરવાનો નહીં. તેથી સરકાર શિક્ષણક્ષેત્રની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વર્ષે પ્રવેશોત્સવને સાદગીપૂર્ણ અને પરિણામલક્ષી બનાવે તેવી માંગ ઉઠી છે.

- Advertisement -

પ્રવેશોત્સવના તામજામ પાછળ થતા ખર્ચને ઘટાડી તે રકમ શાળાઓની સમસ્યા પર ખર્ચવાની માંગ

જર્જરિત ઓરડાનું સમારકામ : જે શાળાઓના ઓરડા જર્જરિત છે અથવા જ્યાં પીવાના પાણી-શૌચાલયની સુવિધા નથી ત્યાં આ પૈસા વાપરવા.

સ્માર્ટ ક્લાસરૂમ : શાળાઓમાં કમ્પ્યૂટર, પ્રોજેક્ટર કે ડિજિટલ સ્માર્ટ બોર્ડ લાવી શિક્ષણને આધુનિક બનાવવું.

ગરીબ બાળકોને શૈક્ષણિક : કિટ સ્લમ એરિયા કે ગરીબ પરિવારના બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી અને યુનિફોર્મનું વિતરણ કરવું.

ધોરણ 8ના ડ્રોપઆઉટ બાળકોનું કાઉન્સેલિંગ : આ બચેલા સમય અને શક્તિનો ઉપયોગ ગામડાઓમાં ધોરણ 8 પછી ભણતર છોડી દેતા બાળકોના વાલીઓની ઘર-મુલાકાત (કાઉન્સેલિંગ) પાછળ કરવો, જેથી ડ્રોપઆઉંટ રેટ ઘટાડી શકાય.

You Might Also Like

રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ

ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!

સિવિલમાં દર્દીને કોણ દાખલ કરે તે મુદ્દે ડૉક્ટર્સમાં જંગ, બૅડ માટે ઝઘડાં

કચ્છના દરિયામાંથી ₹1000 કરોડનું કોકેઈન ઝડપાયું

ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article CNG ₹88ને પાર: અમદાવાદના રિક્ષાચાલકો દ્વારા ભાવવધારો પરત ખેંચવા માગ, નહીં તો ચક્કાજામ કરવા ચીમકી
Next Article સિવિલમાં દર્દીને કોણ દાખલ કરે તે મુદ્દે ડૉક્ટર્સમાં જંગ, બૅડ માટે ઝઘડાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ
રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ
ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાજકોટ

સિવિલમાં દર્દીને કોણ દાખલ કરે તે મુદ્દે ડૉક્ટર્સમાં જંગ, બૅડ માટે ઝઘડાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?