Latest Corona News
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16167 કેસ આવ્યા, પોઝિટિવીટી રેટ 6.14%એ પહોંચ્યો
દિલ્હી, મુંબઈ, ઓરિસ્સા સહિતના રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન: દૈનિક પોઝિટિવીટી રેટ…
કોરોનાને હળવાશથી લેનાર રાજ્યોને કેન્દ્રે ફરી ટપાર્યાં, કહ્યું- વેક્સિનેશન વધારીને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડો
દેશમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે ફરી વાર પાંચ રાજ્યોને પત્ર લખીને…
ભારતમાં કોરોનાએ મચાવ્યો હડકંપ: ગત 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ
દેશમાં ફરી એકવાર 20 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ જાહેર થયાં તો…
કોરોનાના કેસમાં ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16, 935 કેસ, 51 લોકોના મોત
ગઇકાલે રવિવારે 20 હજારથી વધુ કેસ નોંધાયા બાદ આજે કોરોના કેસોમાં ઘટાડો…
મંકીપોક્સ વાયરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઇન
દુનિયાભરમાં મંકીપોકસ વાયરસના કેસ વધી રહ્યા છે તે જોતાં ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય…
દેશમાં સતત બીજા દિવસે કોરોના કેસનો આંકડો 20 હજારને પાર, 47 લોકોના મોત
દેશમાં કોરોનાના કેસોમાં પુનઃ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુરૂવાર બાદ શુક્રવારે…
દેશભરમાં કોવિડ-19ના કુલ 18,840 નવા કેસ નોંધાયા, 43 લોકોના મોત
આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, ગઈકાલની સરખામણીમાં દેશમાં કોવિડના કેસોમાં થોડો ઘટાડો થયો…
ભારતમાં કોરોના સંક્રમણ વધારો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાને…
ભારતના 10 રાજ્યોમાંથી મળ્યા કોરોનાના નવા BA.2.75 વેરિઅન્ટના 69 કેસ
દેશના 10 રાજ્યોમાં નવો કોરોના વેરિઅન્ટ (BA.2.75) ના લગભગ 69 જેટલાં કેસ…