By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    12 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    12 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    12 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    12 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    12 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં વેંચાતા મોટાભાગના મિનરલ વોટર પીવાલાયક નથી !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં વેંચાતા મોટાભાગના મિનરલ વોટર પીવાલાયક નથી !
રાજકોટ

રાજકોટમાં વેંચાતા મોટાભાગના મિનરલ વોટર પીવાલાયક નથી !

Khaskhabar Editor
Last updated: 2025/05/15 at 5:41 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા કવાયત

મિનરલ પાણીના 17 સેમ્પલ ફેલ થયા, પાણીના જગ વિતરણ અટકાવવા આદેશ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને સામાન્ય રીતે ઠંડા મિનરલ પાણીના જગનું ચલણ વધી રહ્યું છે. ઓફિસ, દુકાન, લગ્ન પ્રસંગ, પાર્ટી-ફંક્શન અને ઘણી જગ્યાએ તો ઘરે પણ પીવાના પાણીના જગ મંગાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ મિનરલ પાણી વિતરકોને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ પાણી પીવા લાયક ન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કારણ કે, દરરોજના હજારો જગ પાણી રાજકોટવાસીઓ પી જાય છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણકે, પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગચાળા અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા 20 આઈસ ફેક્ટરી, પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓને ત્યાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા બાદ 3 સેમ્પલમાં ઇન્ટરમીડિએટ અને 17 સેમ્પલમાં અનસેટિસફેક્ટરી પરિણામો આવતા તમામને જગ વિતરણ બંધ કરી દેવા આદેશ કરાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પાણી પીવાની લ્હાયમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ પણ 49 સ્થળેથી સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેમાંથી 39 સ્થળે ઇન્ટરમીડિયેટ પરિણામો આવતા એટલે કે તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ જોવા મળતા પાણી વિતરણની મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. ખઙગ કાઉન્ટમાં કોલિફોર્મ કાઉન્ટ/100 ખક પ્રમાણે 0(શૂન્ય) એટલે એક્સેલન્ટ, 1થી 3ને સેટિસફેક્ટરી, 4થી 9 ને ઈન્ટરમીડિએટ અને 10 કે તેથી વધુને અનસેટિસફેક્ટરી ગણવામાં આવે છે. અનસેટિસફેક્ટરી આવેલા પરિણામોવાળું પાણી કોલિફોમ ઓર્ગેનિક કહેવાય એટલે કે તેનાથી ઝાડા-ઊલટી થવાની પૂરતી સંભાવના છે અને તેનાથી આંતરડામાં રહેતા બેક્ટેરિયા વધુ વકરે છે. તેમજ અમુક સેમ્પલો બેસીલાઇવ બેક્ટેરિયા હોય છે જેનાથી ટાઇફોઇડ જેવી બીમારી વકરે છે. આ જગનું પાણી પીનાર વ્યક્તિને પેટના રોગો અને પેટના ઇન્ફેક્શન લાગુ થવાની પૂરતી સંભાવના છે.

- Advertisement -

3 પેઢીનું પરિણામ ઇન્ટરમીડિએટ

મીરા મિનરલ વોટર
બાબા મિનરલ વોટર
એક્વાનીર વોટર સપ્લાયર

17 કંપનીના પરિણામો અનસેટિસફેક્ટરી

માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેક્ટરી, જય ચામુંડા મિનરલ વોટર, ગોકુલ મિનરલ વોટર, યુ.વી. મિનરલ વોટર, એક્વાફ્રેશ વોટર, ભગવતી ડ્રિન્કિંગ વોટર, ભગવતી વોટર સપ્લાય, મહાદેવ આઈસ, કિશન ડ્રિન્કિંગ વોટર, સ્વર્ગ ડ્રિન્કિંગ વોટર, રોક એક્વા, યુ.વી. વોટર, શિવશક્તિ ડ્રિન્કિંગ વોટર, શિવશક્તિ વોટર સપ્લાયર, જાહલ ડ્રિન્કિંગ વોટર

પીવાના પાણીની બોટલના ઢાંકણાના રંગો અને અર્થ જાણો

જો તમે પાણીની બોટલ ખરીદી છે, તો તેના ઢાંકણાનો રંગ ચોક્કસપણે તપાસો. ઢાંકણનો રંગ બોટલમાંના પાણીની લાક્ષણિકતાઓને પ્રતિબિંબિત કરે છે, તેથી ઢાંકણના રંગમાં મહત્વપૂર્ણ માહિતી હોય છે. ઢાંકણનો રંગ તપાસ્યા વિના ક્યારેય બોટલ ન ખરીદો.
સફેદ રંગનું ઢાંકણું – બોટલ લેતી વખતે તેના ઢાંકણાંનો રંગ જો સફેદ હોય તો આનો અર્થ એ છે કે બોટલમાં પાણી પ્રોસેસ્ડ છે
કાળા રંગનું ઢાંકણું – આનો અર્થ એ છે કે પાણી આલ્કલાઇન છે. વાદળી રંગનું ઢાંકણું – આનો અર્થ એ છે કે ઝરણામાંથી પાણી એકત્ર કરવામાં આવ્યું છે.
લીલું ઢાંકણું – આનો અર્થ એ છે કે પાણીમાં સ્વાદ ઉમેરવામાં આવ્યો છે.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 31 મે સુધી પાલતું શ્ર્વાનની નોંધણી ફરજીયાત
Next Article 35 હજાર મુસાફરને રઝળપાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?