ફાઇનલ મેચમાં મહાનુભાવો અને મહેમાનોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
આ ટુર્નામેન્ટમાં રાજકોટના રાજકીય, સામાજિક અને પોલીસ પ્રશાસનના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. જેમાં રાજકોટ ઉઈઙ ઝોન-1 હેતલ પટેલ, ભાજપના અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, કાશ્મીરાબેન નથવાણી અને બકુલભાઇ નથવાણી, એડવોકેટ ભાવેશભાઈ રંગાણી, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા, સમીરભાઈ દોશી, રાજભા પરમાર, રાજુભાઈ કીકાણી, દીપકભાઈ સાપરિયા, દીપકભાઈ ચંદારાણા, કાર્તિકભાઈ જસાણી, વિશાલભાઈ શાહ, હિતેષભાઇ અંબાણી, દીપલભાઈ ગઢવી, જયેશભાઈ રાજપૂત, અલાઉદ્દીનભાઈ કારિયાણી, ઝેનિથ મોબાઈલના હિમાંશુ કલ્યાણી, અજયભાઇ પરમાર, ઇનોવેટીવ સ્કૂલના નિરેનભાઇ જાની, રણજી ટ્રોફિ પ્લેયર સમર્થભાઇ વ્યાસ, આર.એ.આર. ટીમના ઓનર શક્તિસિંહ જાડેજા, એકતા ઇલેવન ટીમના ઓનર અફઝલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લખનભાઈ સોનૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર) દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, હિતેશ મહેતા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.



