આજે મોડાસા સહયોગ ચોકડી પર મહિલાના મોતના પગલે રસ્તો ચારેય બાજુ ચક્કાજામ કરી દીધો હતો. જેથી કરીને શહેરી જનોની સકૅલ બનાવવાની ઉગ્ર માંગ ઉઠી હતી. આ મોડાસા શહેરની જનતાની બસ એકમાત્ર માંગણી કરી હતી કે સર્કલ નું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવું જોઈએ. મહિલાના કુટુંબી જનોનુ અને તેમના સમાજના લોકો નુ તંત્રની કામગીરી જલ્દીથી હાથ ધરાઈ તેવી માંગણી ઉઠી હતી. અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને બીજી બાજુ રસ્તો ચક્કાજામ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
જગદીશ સોલંકી અરવલ્લી.


