By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    18 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    20 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    17 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    2 days ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    17 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    20 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પંડિત હાઉસમાં સચવાયેલી સીતારામ નારાયણ પંડિત પરિવારની યાદો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પંડિત હાઉસમાં સચવાયેલી સીતારામ નારાયણ પંડિત પરિવારની યાદો
Author

પંડિત હાઉસમાં સચવાયેલી સીતારામ નારાયણ પંડિત પરિવારની યાદો

Khaskhabar Editor
Last updated: 2024/07/01 at 5:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

વિશેષ:પરેશ રાજગોર

સીતારામ પંડિત માર્ગ (આકાશવાણી રોડ) પર આવેલી હવેલી અને તેમાં રહેતા પંડિત પરિવારનો ઈતિહાસ

- Advertisement -

લગભગ 100 વર્ષ ઉપર જૂની અને જર્જરિત હવેલી જે આપ ઉપરોક્ત ફોટોમાં જોઈ રહ્યા છો તે રેસકોર્ષ પાસે આવેલા સીતારામ પંડિત માર્ગ (આકાશવાણી રોડ) પર આવેલી છે. તેની તદ્દન બાજુમાં જ્યાં હાલ તક્ષશિલા એપાર્ટમેન્ટ બનેલ છે ત્યાં આવી જ સમાન અને વિશાળ જગ્યામાં બનેલ હવેલી હતી જેનું નામ હતું ‘પંડિત હાઉસ.’ જેનો સીધો ઈતિહાસ સ્વતંત્રતાની લડત અને ભારતીય રાજકારણ સાથે જોડાયેલ હતો. આ બધી જમીનોના માલિક સીતારામ નારાયણ પંડિત એ હવેલીમાં તારાબાઈ, રમાબાઈ, રણજીત અને પ્રતાપ વગેરે પરિવારજનો સાથે વસતા હતાં. જેઓ એક રૂઢિચુસ્ત મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવાર હતો. જે સંસ્કૃતના વિદ્વાનો હતા જેના સંસ્કૃત પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ જે પાછળથી રશિયનમાં પણ થયેલો. આ પરિવારના ઉમાકાન્ત પંડિતે ‘હટાણા બજાર’ જેવા રાજકોટ શહેરમાં ઉદ્યોગ સ્થાપ્યાં, જેના નામે હાલ ઉમાકાન્ત પંડિત ઉદ્યોગનગર છે.

સીતારામ પંડિતના બેરિસ્ટર પુત્ર રણજીત પંડિત સાથે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના બહેન સરૂપકુમારીના લગ્ન થયેલ, જેને સાસરીયે અપાયેલ નામ વિજયાલક્ષ્મી પંડિતના નામે આપણે ઓળખીએ છીએ. વિજ્યાલક્ષ્મી રાજકોટ સાસરે આવ્યા બાદ માત્ર એક જ વર્ષ રહ્યાં જેનું કારણ તેઓએ પોતાની આત્મકથા, ‘ધ સ્કોપ ઓફ હેપીનેસ’માં માત્ર એક લીટીમાં જણાવેલ છે કે રાજકોટમાં સંયુક્ત અને રૂઢિચુસ્ત સાસરામાં તેઓ અનુકૂળ ન થઈ શક્યા કેમ કે તેઓના લગ્ન ગાંધીજીની હાજરીમાં તદ્દન સાદગીથી અલ્હાબાદના ‘આનંદ ભવન’માં થયેલાં જે પંડિત પરિવારને પસંદ ન હોવાથી તેઓનું વર્તન હંમેશાં ઉષ્માવિહોણું હતું. ઝયળાયતિં બજ્ઞક્ષિ ‘આંધીનો જન્મ’ એવો તાર જેના જન્મ સમયે દૂર રહેલાં પિતાને થયેલો તે દીકરી વિજ્યાલક્ષ્મી સ્વભાવ સાથે આ શબ્દ જીવનભર વણાઈ ગયો. રાજકોટથી પતિ સાથે દિલ્હી ગયા બાદ બંને સ્વાતંત્ર્ય માટેની લડતમાં જોડાઈ ગયા. આઝાદીના દરેક લડવૈયાની જેમ તેઓએ પણ આની કિંમત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂકવી. વિજ્યાલક્ષ્મી અને તેની ત્રણેય દીકરીઓ જીવનભર ‘ઘર’ માટે તરસતાં રહ્યાં અને 1944માં જ જેલવાલ દરમિયાન રણજીત પંડિતનું મૃત્યુ થયું. જો કે આઝાદીની લડતમાં ઝંપલાવતા જ પતિ-પત્નીએ જેલવાસની તૈયારી કરી લીધેલી.

ઉમાકાન્ત પંડિતે ‘હટાણા બજાર’ જેવા રાજકોટ શહેરમાં ઉદ્યોગ સ્થાપ્યાં, જેના નામે હાલ ઉમાકાન્ત પંડિત ઉદ્યોગનગર

- Advertisement -

પોતાની ત્રણ પુત્રીઓના માનસ પર આવી અસર ન પડે તે માટે પ્રથમ વખત જેલમાં જવાનું બન્યું ત્યારે રોજીંદા બ્રેડ-બટરની જગ્યાએ ચોકલેટ કેક મંગાવી અને દીકરીઓને સમજાવ્યું કે દેશની આઝાદી માટે ખુદની મરજીથી જ તેઓ જઈ રહ્યાં છે. આ ક્રમ પાછળથી એટલો સામાન્ય બની ગયો કે ચોકલેટ કેકનું આગમન એટલ માતા કે પિતાનું જેલગમન. આગળ જતાં તેમની દીકરી નયનતારા સહગલે પોતાની આત્મકથાને નામ આપેલું ‘પ્રિઝન એન્ડ ધ ચોકલેટ કેક!’સોળ મહિનાના જેલવાસ બાદ ઘરે પહોંચ્યા તો ત્રણ વર્ષની નાની દીકરી તેની પાસે જવા તૈયાર નહોતી, તે માને ભૂલી ગયેલી અને મોટી બેની આંખોમાં ‘અનાથ’ જેવા ભાવ હતાં.
આઘાતનો સિલસિલો કદી ન અટક્યો. પતિના મૃત્યુ બાદ સાસરિયાઓએ બેંક ખાતા સ્થગિત કરાવી દીધા ત્યારે હિંદુ વિધવા ખાસ કરીને જેને પુત્ર ન હોય તેને વારસાઈ હક્ક ન હતો તેથી પોતાના જેવો અન્યાય અન્ય વિધવા સાથે ન થાય તે માટે હિંદુ વિધવાઓના વારસાઈ હક્કને ધ્યાય બનાવી લડતાં રહ્યાં અને જીત્યા પણ ખરા! પતિના મૃત્યુ બાદ બાપુના કહેવાથી અમેરિકા ગયા અને ત્યાં ભારતની આઝાદી માટે જાગૃતિ કેળવવાનું પ્રશંસનીય કાર્ય કર્યું.

1947માં રશિયામાં ભારતીય રાજદૂત તરીકે ગયા જ્યાં અન્ય રાજદૂતો સાથે એકમાત્ર સ્ત્રી હોવા છતાં સમાન રીતે કામ કર્યું. 1953માં પોતે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ દેશનું ગૌરવ વધાર્યુ. તેર વર્ષ બાદ ભારત પાછા ફર્યા તો ફરી એ અહેસાસ થયો કે ‘ઘર’ તો હતું જ નહીં કેમ કે જે મોટા હતા તે મૃત્યુ પામેલા અને નાના હતા તે અભ્યાસ કે અન્ય હેતુથી દૂર થઈ ગયેલા. ભાઈ સાથે રહેવા લાગ્યા તો ભાઈ સાથેની નિકટતા અને ભાભી પ્રત્યેની અવગણનાએ ભાવિ વડાપ્રધાન એવા ભત્રીજી ઈન્દિરાના મનમાં કાયમી અણગમો ઉપજાવ્યો. દિલ્હીથી દૂર રહેવા મહારાષ્ટ્રના ગવર્નરપદની ભાઈની ઓફર સ્વીકારી મુંબઈ શિફ્ટ થયાં. પરંતુ જવાહરલાલના મૃત્યુ પછી શાસ્ત્રીજીના કહેવાથી તેની ખાલી પડેલી બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા અને જીત્યા. ઈન્દિરા સાથે વધતાં જતાં અંતર બાદ ‘ફૂઈ મને તમારા પર સ્હેજે વિશ્ર્વાસ નથી’

પંડિત વિજ્યા લક્ષ્મીનો નાતો રાજકોટ શહેર સાથે જોડાયેલો છે

એવા ઈન્દિરાના શબ્દો બાદ રાજીનામું આપી રાજકારણથી દૂર રહેવા દહેરાદૂન ચાલ્યા ગયાં.
ઈન્દિરા દ્વારા 1975માં કટોકટી લદાતા પોતે ભાઈ સાથે જેનું સપનું જોયું તે આઝાદ ભારત આવું ન હોય શકે તેમ માની રાજકારણમાં પાછા ફર્યાં. 1979માં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ તરીકેની ફરજ બાદ જાહેરજીવનમાંથી નિવૃત્ત થયા.વિજ્યાલક્ષ્મી જે ઝંઝાવાતી ગુસ્સા અને ધાણીફૂટ અંગ્રેજી બોલનારા તથા બહુમુખી પ્રતિભાના માલિક તરીકે જાણીતા વિચક્ષણ નારી તરીકે પંકાયેલ હતાં જેણે ભારતીય રાજકારણમાં અને હોદ્દાઓ પર પોતાનું નામ અંકિત કર્યું. 1900માં જન્મથી શરૂ કરેલ 1990 સુધીની તેમની જીવનયાત્રાનો વિશાળ હિસ્સો તેઓએ સક્રિય રાજકારણમાં વિતાવ્યો.

શિક્ષણ સમિતિના ચેરમેનથી લઈ 1935માં ભારતના પ્રથમ કેન્દ્રીય મંત્રી બન્યાં. અવારનવાર ભાઈ દ્વારા ‘તેજોવધ’નો ભોગ બન્યાં કેમ કે સામાન્ય લોકોની જેમ નહેરુ પરિવારના પુરુષો પણ અહમ્ અને સ્ત્રીઓને ઓછી આંકવાની વૃત્તિથી પર નહોતાં, છતાં વિજ્યાલક્ષ્મીએ આને હંમેશાં ભઈલાની મરજી અને પ્રેમ સમજ્યો.માત્ર એક લીટીના વર્ણન જેટલા રાજકોટ નિવાસ જેટલો જ વિજ્યાલક્ષ્મીનો નાતો આપણા શહેર સાથે રહ્યો. એ સિવાયના પંડિત પરિવારમાંથી પણ હાલ અહીં કોઈનો વસવાટ નથી, પરંતુ જાહેરજીવનમાં તેઓ છવાતા રહ્યાં. જેમ કે રણજીત પંડિતના ભત્રીજી શારદા પંડિત જેઓએ એરમાર્શલ મુખર્જી સાથે લગ્ન કરેલ તે શારદા મુખર્જી 1978માં ગુજરાત રાજ્યના ગવર્નર બનેલા.

સૌજન્ય : દિવ્યેશ અઘેરા, મનિષ રાડિયા, દિપ શુક્લ

 

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: Narayan Pandit family, Pandit House
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદના બોપલ SP રિંગરોડ પર 150થી 200ની સ્પીડે ફોર્ચ્યુનરે થારને ટક્કર મારી, 3નાં મોત, એકને ઈજા
Next Article નવા કાયદા હેઠળ રાજકોટનાં આજીડેમ પોલીસ મથકમાં પ્રથમ ગુનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?