By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    21 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    21 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    21 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    21 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    2 days ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    7 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor
Last updated: 2026/07/27 at 3:44 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

45 મિનિટ ફૂલ ફોર્સથી પાણી વિતરણથી 20 મિનિટ ધીમા ફોર્સથી વિતરણ : વિકાસનું આ ક્યું મોડેલ છે ?

શહેરમાં તળ ઊંચા લાવવા રિચાર્જ બોરવેલ બનવા જોઇએ – કોઇ બનાવતું નથી

- Advertisement -

ભૂતકાળમાં બિલ્ડર આશિષ મહેતાએ સ્વખર્ચ આવા બોરવેલ બનાવવા ઓફર કરી હતી – કોઇએ સાંભળ્યું નહીં

ગુજરાતમાં અત્યારે ચોતરફ આકાશમાંથી સોનું વરસી રહ્યું છે. પંથકના પંથક જળબંબાકાર છે, રસ્તા પર ખાબોચિયા અને ખેતરોમાં તળાવડીઓ ભરાઈ છે. છેલ્લાં દોઢેક દાયકાથી ચોમાસું દર વર્ષે સોળ આની કે વીસ આની રહ્યું છે. કુદરતની આટઆટલી મહેરબાની છતાં રાજકોટ- સૌરાષ્ટ્રમાં ડીસેમ્બર-જાન્યુઆરીથી પાણીની ખેંચ ચાલુ થઈ જાય છે. કારણ શું? પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી. આપણાં શાસકો ગરણું લઈ ઝીલવા ઉભા છે.

વસતિ વધતી ગઈ, જરૂરિયાતો વધતી ચાલી. આપણે રસ્તાઓ બનાવ્યા. સ્ટ્રીટ લાઈટ નાંખી, વીજળી પહોંચાડી પરંતુ જળસંગ્રહની ક્ષમતા વધારવા શાસકોએ અને બ્યૂરોકસીએ કશું જ ધ્યાન ન આપ્યું. છેલ્લાં પચાસ-સાંઠ વર્ષોમાં વસતિ ચારગણી થઈ ગઈ, શહેરો લાંબા-પહોળા થઈ ગયા પણ નવા જળાશયો ન બન્યા. સરેરાશ વરસાદ વધી ગયો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અગાઉની સરખામણીએ વરસાદ વધ્યો છે પણ આપણે માનવીની તરસ છીપાવી શક્યાં નથી.

- Advertisement -

સ્ટોરેજ ક્યાં છે? સંગ્રહ ક્ષમતા કયાં? આકાશમાંથી વરસતું લિક્વિડ ગોલ્ડ આપણી નજર સામે જ સમુદ્રમાં વહી જાય છે અને આપણે લાચાર થઈને નિહાળ્યા કરીએ છીએ. આભાર માનો નર્મદા યોજનાનો કે, દર વર્ષે ઈમર્જન્સીની સ્થિતિમાં સૌની યોજના થકી ડેમ ભરવામાં આવે છે. સવાલ એ છે કે, દરેક શહેર-નગરમાં તેની વસતિ માટે સ્વનિર્ભરતા શા માટે નહીં? રાજકોટ જેવાં શહેરમાં છેલ્લાં લગભગ ત્રીસ-પાંત્રીસ વર્ષોથી પાણીકાપ અમલમાં છે. મીટર પર ચોવીસ કલાસ અવિરત પાણી આપવાનાં ઠાલાં વચનો વચ્ચે વીસ મિનિટ પણ ફૂલ ફોર્સમાં પાણી મહાનગરપાલિકા આપી શકતી નથી. પાંત્રીસેક વર્ષ પહેલાં દરરોજ ઘેર પિસ્તાલીસ મિનિટ પાણી વિતરણ થતું. નબળું વર્ષ આવ્યું અને વિતરણ ૩૦ મિનિટ કરવામાં આવ્યું. એ પછી કાયમી વીસ મિનિટ વિતરણ કરી નખાયું. લોકોને ભૂલાવી દેવાયું કે, આ પાણીકાપ છે. પાંત્રીસ વર્ષની આ ભવ્ય પ્રગતિ છે. ૪૫ મિનિટ ફુલ ફોર્સથી પાણી વિતરણથી વીસ મિનિટ ધીમા ફોર્સથી વિતરણ. વિકાસનું આ ક્યું મોડેલ છે!

જળ સમસ્યાનો કાયમી હલ કરવા કશા જ નક્કર પ્રયત્નો થયા નથી. રાજકોટ જેવાં શહેરમાં અમે વર્ષો પહેલાં ડંકી કરાવી ત્યારે પંદર ફૂટે પાણી આવ્યું હતું, આજે પાંચસો-હજાર ફૂટે પણ નસીબ હોય તો જ પાણી નીકળે. ધરતીની છાતી આપણે છીદ્રો કરીને વીંધી નાંખી છે, કારણ કે, શાસકો ઘર સુધી પર્યાપ્ત પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. નહીંતર લોકોએ બોરવેલ કરાવવો જ પડે શા માટે?

તળ ઊંચા લાવવા ઑથોરિટીએ આજ લગી શું કર્યું? ઊલટું પેવર બ્લૉક નાંખીને પાણીને જમીનમાં ઉતરતું બંધ કરી દેવાયું. શહેરમાં તળ ઊંચા લાવવા રિચાર્જ બોરવેલ બનવા જોઈએ-કોઈ બનાવતું નથી. ભૂતકાળમાં બિલ્ડર આશિષ મહેતાએ સ્વખર્ચે આવા બોરવેલ બનાવવા ઓફર કરી હતી- કોઈએ સાંભળ્યું નહીં. આખા સૌરાષ્ટ્રમાં નવા જળાશયો બનાવવાની જરૂર છે, પાણીનું લેવલ ઊંચુ લાવવા પ્રચંડ પ્રયત્નોની આવશ્યકતા છે. ન કરે નારાયણ અને કોઈ વર્ષે મધ્યપ્રદેશમાં વરસાદ ન પડ્યો અને સરદાર સરોવર ન છલકાયું તો? ચેતી જવાનો સમય પણ વીતી ગયો છે. ત્વરિત એકશન એકમાત્ર વિકલ્પ છે.

You Might Also Like

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
Next Article રાજકોટમાં પીડબલ્યુડીના નિવૃત ક્લાર્કે પત્ની-પુત્ર સાથે ઝેર પી કર્યો સામુહિક આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?