By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    7 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    21 hours ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    21 hours ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    23 hours ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    23 hours ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    7 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેયર ડૉ.પ્રદિપ ડવના વરદ હસ્તે “મેયર ડેશબોર્ડ”નો શુભારંભ કરાયો.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મેયર ડૉ.પ્રદિપ ડવના વરદ હસ્તે “મેયર ડેશબોર્ડ”નો શુભારંભ કરાયો.
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

મેયર ડૉ.પ્રદિપ ડવના વરદ હસ્તે “મેયર ડેશબોર્ડ”નો શુભારંભ કરાયો.

Khaskhabar Editor
Last updated: 2021/06/21 at 3:52 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ.પ્રદિપ ડવ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આંતરિક વહીવટને વધુ સુદ્રઢ તેમજ પારદર્શી બનાવવા માટેનું એક અત્યંત મહત્વનું પગલું લેવામાં આવેલ છે. હાલના કોમ્પ્યુટર યુગમાં મહાનગરપાલિકાની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે તેઓશ્રી દ્વારા મેયર ડેશબોર્ડ બનાવવાનો નિર્ણય આવેલ. જેના અનુસંધાને આજ તા.૨૧/૦૬/૨૦૨૧, સોમવાર ભિમ અગિયારસના શુભ દિને મેયર ડૉ.પ્રદિપ ડવના વરદ હસ્તે “મેયર ડેશબોર્ડ”નું શુભારંભ કરાયો.

આ અવસરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા, પરેશભાઈ રબારી, વિગેરે ઉપસ્થિત રહેલ.

- Advertisement -

મેયર ડેશબોર્ડમાં મહાનગરપાલિકાનો રોજ બરોજની તમામ વિગતો મેયરને ઓનલાઈન મળી શકે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

(1) મેયર ડેશબોર્ડને કુલ ચાર વિભાગમાં વહેચવામાં આવેલ છે. (2) ટેક્સ કલેક્શનની વિગત (3) જન્મ/મરણ તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટની વિગત (4) કોલ સેન્ટરમાં નોંધાયેલ ફરિયાદોની વિગત (5) મહાનગરપાલિકાના બજેટની વિગત (6) ટેક્સ કલેક્શનની વિગત (7) મહાનગરપાલિકાના આવકમાં મુખ્ય સ્ત્રોતમાં મકાનવેરો, પાણીવેરો, વ્યવસાયવેરો તેમજ વાહનવેરો મુખ્ય છે. ડેશબોર્ડમાં ઉપરોક્ત તમામ વિગતો એક જ ક્લિક પર મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી આજ દિન સુધીના કુલ કલેક્શનની વિગત તેમજ જે-તે દિવસના કલેકશનની વિગતોનો સમાવેશ થાય છે.

મકાન વેરા/પાણી વેરામાં વોર્ડ વાઈઝ કલેકશનની વિગતો તેમજ ઓનલાઈન તેમજ ઓફલાઈન કલેકશનની વિગતોનો સમાવેશ થાય છે.

- Advertisement -

વ્યવસાય વેરા માં Profession Tax Enrollment Certificate (ધંધાર્થીઑ પાસેથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો) તેમજ Profession Tax Registration Certificate (નોકરીયાત વર્ગ પાસે થી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો) નો સમાવેશ થાય છે.

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વેચાતા તમામ પ્રકારના નવા વાહનો (ટૂ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, કોમર્શયલ વાહનો વગેરે) પાસેથી ઉઘરાવવામાં આવતા વાહન વેરાની વિગતોનો સમાવેશ થાય છે.

જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણ પત્રોની વિગત: મહાનગરપાલિકાની સૌથી વધુ લોક ઉપયોગી એવી જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણપત્રો અંગેની સુવિધા ઉપરોક્ત ડેશબોર્ડમાં આવરી લેવામાં આવેલ છે. લોકો દ્વારા ચાલુ સાલમાં કુલ ઈશ્યૂ કરવામાં આવેલ તેમજ જે-તે દિવસે ઈશ્યૂ કરવામાં આવેલ જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણપત્રોની વિગતો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદની વિગત: મહાનગરપાલિકા દ્વારા ૨૦૦૮ ની સાલથી અમીન માર્ગ ખાતે ૨૪ x ૭ કોલ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. આ કોલ સેન્ટર પર મહાનગરપાલિકાની કુલ ૨૨ શાખાઓની ૧૦૦ જેટલી જુદી જુદી સેવાઓ અંગેની ફરિયાદ નોધવામાં આવે છે. વર્ષ દરમ્યાન આશરે કોલ સેન્ટર પર ૨,૦૦,૦૦૦ (બે લાખ) જેટલી ફરિયાદો નોધવામાં આવે છે. આ આધુનિક કોલ સેન્ટરમાં નાગરિકો દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદને તેના વિસ્તાર તેમજ ફરિયાદની ટાઈપને આધારે આ ફરિયાદના નિવારણાં માટે જવાદાર જે-તે જવાબદાર અધિકારી/કર્મચારીને ઓટોમેટિક SMS દ્વારા જાણ કરવામાં આવે છે તેમજ આ ફરિયાદનું નિવારણ થયે ફરિયાદ કરનારને પણ SMS દ્વારા જાણ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રકિયા સ્વયંસંચાલિત છે. મેયર-ડેશબોર્ડમાં કોઈપણ ફરિયાદની સ્થિતિ ફરિયાદ લખાવનારના મોબાઈલ નંબર અથવા તો ફરિયાદ નંબર પરથી જાણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જો કોઈ ફરિયાદ લાંબા સમયથી વણઉકેલી હશે તો તેની વિગત પણ દેશબોર્ડ પરથી મેયર તાત્કાલિક મળી શકશે. જેથી તેના નિવારણ માટે તેઓ યોગ્ય સૂચન કરી શકશે. આ ઉપરાંત જુદી જુદી શાખાઓ દ્વારા નોધવામાં આવેલ ફરિયાદ, સોલ્વ થયેલ ફરિયાદ તેમજ પેન્ડીંગ ફરિયાદની વિગતો પણ ઓનલાઈન રીયલ ટાઈમ મળી શકશે.

મહાનગરપાલિકાના બજેટની વિગત: મહાનગરપાલિકાની વિવિધ શાખાઓને ફાળવવામાં આવેલ બજેટ અને શાખાએ કરેલ ખર્ચની વિગતોનો ડેશબોર્ડમાં સમાવેશ કરવામાં આવેળ છે. મહાનગરપાલિકાની શાખાઓને દર વર્ષે બજેટની ફાળવણી કરવામાં આવે છે અને તેની સામે શાખાએ કરેલ ખર્ચની વિગતો નોંધવામાં આવે છે. આ તમામ ખર્ચાઓને કેપિટલ ખર્ચ અને રેવન્યુ ખર્ચ એમ અલગ અલગ નોધવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાને કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવેલ છે જેથી દરેક શાખા દ્વારા કરવામાં આવતા ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવશે તેમજ દરેક ખર્ચની યોગ્યતા ચકાસી શકાશે.

ઉપરાંત મેયર દ્વારા હેલ્પલાઈન નંબર ૯૦૩૩૦ ૧૧૧૧૧ પરથી સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની માહિતી આ નંબર પર Hi લખી Message કરી અલગ અલગ યોજનાની માહિતી મળી શકશે.

સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની વિગત (1) આવકનું પ્રમાણપત્ર અને ડોમિસાઇલ સર્ટિફિકેટ (2) શિક્ષણ અંગેની યોજનાઓ (3) જાહેર આરોગ્ય અંગેની યોજનાઓ (4) મહિલા અને બાળવિકાસની યોજનાઓ (5) રેશનકાર્ડ અને NFSA દાવા અરજી (6) મતદારયાદીને લગતી કામગીરી (7) વિધવા સહાય/નિર્ધાર વૃધ્ધ/અનાથ બાળકો માટે (8) આવાસ અંગે યોજના (9) બક્ષીપંચ/SC/BC ના દાખલા અંગે યોજનાઓ (10) અનુસુચિત જાતિ/જનજાતિના દાખલાની માહિતી (11) બિનઅનામતનું પ્રમાણપત્ર અને યોજનાઓ (12) ઉદ્યોગ, રોજગાર અને કૌશલ્ય અંગેની યોજનાઓ (13) દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજનાઓ (14) જાહેર વીમા અંગેની યોજના વિષે માહિતી (15) ફરિયાદ ભૂગર્ભ/લાઈટ/વીજળી/ફરિયાદની માહિતી

You Might Also Like

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે

રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં : 4 ઓગસ્ટ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ

રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગનો દરોડો : 75 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 12 વેપારીને નોટિસ, ત્રણ ફેક્ટરી સીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાનુભાવો પદાધિકારીઓ તથા અધિકારીઓ લાઈવ યોગ કાર્યક્રમમાં જોડાયા
Next Article નરેન્દ્ર મોદીનાં પદચિહ્નો પર ચાલીને વિજય રૂપાણી ગુજરાતનું શાસન ચલાવી રહ્યાં છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorDr. Sharad Thakar

પરમાત્માથી વધારે કશું જ નથી

Khaskhabar Editor Khaskhabar Editor 20 seconds ago
વાત કરવાનો યોગ્ય સમય
સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…
જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
સોમવાર સુધી સંસદ સ્થગિત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?