By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    4 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    4 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    22 hours ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    4 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    5 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    7 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    5 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    7 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાંચમાં તબકકામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન : નેતાઓની ઉંઘ હરામ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પાંચમાં તબકકામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન : નેતાઓની ઉંઘ હરામ
રાષ્ટ્રીય

પાંચમાં તબકકામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન : નેતાઓની ઉંઘ હરામ

Khaskhabar Editor
Last updated: 2024/05/21 at 4:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

‘ગેમ ચેન્જર’ ગણાતા પાંચમા તબકકાની 49 માંથી 40 બેઠકો પર એનડીએનો કબ્જો હતો

60.48 ટકા મતદાન થયાનો ચૂંટણી પંચનો રીપોર્ટ; 2019 કરતા પણ ઓછુ: કોને ફાયદો, કોને નુકસાન? ગણિત મંડાવા લાગ્યા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21

લોકસભા ચૂંટણીનાં પાંચમા તબકકામાં મતદાન ફરી ફસકી ગયુ હોય તેમ મધરાતના છેલ્લા આંકડા પ્રમાણે 60.09 ટકા નોંધાયુ હતું જેને પગલે રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાંચમા તબકકાની ચૂંટણી ‘ગેમ ચેન્જર’ગણાતી હતી. કારણ કે તેમાં સામેલ 49 માંથી 40 બેઠકો પર ભાજપ-એનડીએનો કબ્જો હતો કોંગ્રેસ પાસે માત્ર એક સીટ હતી.

દેશના આઠ રાજય કેન્દ્ર શાસીત પ્રદેશોમાં સોમવારે 49 બેઠકો પર મતદાન યોજાયુ હતું. ચૂંટણી પંચ દ્વારા મધરાતે જારી કરેલા આંકડા મુજબ 60.09 ટકા મતદાન હતું તેમાં સૌથી વધુ 74.65 ટકા પશ્ર્ચિમ બંગાળમાં નોંધાયુ હતું. જયારે સૌથી ઓછુ 54.29 ટકા મહારાષ્ટ્રમાં હતું. આ સિવાય બિહારની પાંચ બેઠકોમાં સરેરાશ 54.85 ટકા,કાશ્મીરની એક બેઠક પર 56.73 ટકા, ઝારખંડની ત્રણ બેઠકો પર 63.07 ટકા, લદાખ સીટ પર 69.62 ટકા, ઓડીશાની પાંચ બેઠકો પર 67.59 ટકા, ઉતર પ્રદેશની 14 બેઠકો પર 17.79 ટકા સરેરાશ મતદાન હતું. મહારાષ્ટ્રમાં 13 તથા પશ્ર્ચિમ બંગાળમાં 13 બેઠકો પર ચૂંટણી થઈ હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ ચાર તબકકામાં સરેરાશ ઓછી ટકાવારી રહી હોવાને કારણે પાંચમા તબકકામાં મતદાન વધારવા માટે ભાજપ સહીતનાં રાજકીય પક્ષોએ ઘણી મહેનત કરી છતાં પ્રથમ ચાર તબકકા કરતા પણ પાંચમાં તબકકાનું મતદાન ઓછુ રહ્યું છે.પ્રથમ તબકકામાં 66.14, બીજા તબકકામાં 66.71, ત્રીજા તબકકામાં 65.68 તથા ચોથા તબકકામાં 69.16 ટકા મતદાન થયુ હતું. હવે પાંચમા તબકકામાં સરેરાશ 60.48 ટકા મતદાન થયુ છે.2019 માં આ બેઠકો પર 62.01 ટકા મતદાન થયુ હતું. જોકે, હજુ મતદાનનાં આંકડા અપડેટ થતા રહે તેમ હોવાથી ફાઈનલ આંકડામાં વૃધ્ધિ રહી શકે છે.

- Advertisement -

પાંચમો તબકકો ભાજપ માટે ઘણો મહત્વનો હતો કારણ કે 49 માંથી 40 બેઠકો 2019 માં એનડીએ હવે જીતી હ0તી. આ બેઠકો જાળવી રાખવાનો પડકાર હતો.જયારે વિરોધ પક્ષ માટે તે ગેમ ચેન્જર બની રહેવાનું ગણવામાં આવતુ હતું. કારણ કે ભાજપનું પ્રભુત્વ તોડવા તથા ગાબડુ પાડવાનો મોકો હોવાનું ગણવામાં આવતુ હતું.
આઠ રાજય-કેન્દ્ર શાસીત પ્રદેશોમાં મતદાન હતું. મોટાભાગે તે 2019 ની સરખામણીએ ઓછુ જ હતું. એકમાત્ર કાશ્મીરનાં બારામુલ્લામાં રેકોર્ડબ્રેક અને ઐતિહાસીક મતદાન થયુ હતું.કાશ્મીરની આ બેઠક પર 69.62 ટકા મતદાનનો અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ પૂર્વે સૌથી વધુ 58.90 ટકા મતદાન 1984 માં નોંધાયુ હતું.
પાંચમા તબકકાની ચૂંટણીમાં પણ ઓછા મતદાનને કારણે રાજકીય પક્ષો તથા નિષ્ણાંતોમાં અનેકવિધ તર્ક વિતર્કો વ્યકત થવા લાગ્યા છે. ભાજપ તથા એનડીએનાં નેતાઆ મહતમ બેઠકો મળ્યાનો દાવો કરી જ રહ્યા છે. જયારે વિપક્ષો મોટુ ગાબડુ પાડવાનો નિર્દેશ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીનાં હવે માત્ર બે તબકકા બાકી રહ્યા છે અને ત્યારબાદ 4થી જુને મત ગણતરી સાથે પરીણામો જાહેર થનાર છે. રાજકીય વિશ્ર્લેષણોનાં આધારે હવે નેતાઓ બાકીનાં બે તબકકામાં પ્રચારનું કાર્પેટ બોમ્બીંગ કરી શકે છે.પાંચમા તબક્કામાં ભાજપના દિગ્ગજ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમની સામે ભાજપે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે, જેમને ગત લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ હરાવ્યા હતા. અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે કેએલ શર્માને ટિકિટ આપી છે. આ બંને બેઠકો પર માત્ર ઉત્તર પ્રદેશ જ નહી પરંતુ સમગ્ર દેશની નજર ટકેલી છે. રાહુલ ગાંધીની ઉમેદવારીના કારણે માત્ર રાયબરેલીમાં જ નહીં પરંતુ અમેઠીમાં પણ રસપ્રદ જંગ જોવા મળ્યો છે.બિહારની પાંચ બેઠકો સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુર પર સાંજે 6 વાગ્યા સુધી 55.85 ટકા મતદાન નોંધાયું હતું. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે આ બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા 9436 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા.

You Might Also Like

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

TAGGED: fifth phase, Lok sabha Eection 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચારધામ યાત્રા : 11 દિવસમાં 7.23 લાખ શ્રદ્ધાળુઓ કર્યા દર્શન, રજિસ્ટ્રેશન 30 લાખને પાર
Next Article ચૂંટણી પરિણામ બાદ શેરબજારની ગાડી દોડશે: નરેન્દ્ર મોદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

khaskhabarrajkot khaskhabarrajkot 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?