By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    11 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    12 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    10 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    10 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેકેવી બ્રિજનું લોડ ટેસ્ટિંગ સફળ: 180 ટન વજન ભરેલી 6 ટ્રક લોડ કરાઇ હતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કેકેવી બ્રિજનું લોડ ટેસ્ટિંગ સફળ: 180 ટન વજન ભરેલી 6 ટ્રક લોડ કરાઇ હતી
ગુજરાતરાજકોટ

કેકેવી બ્રિજનું લોડ ટેસ્ટિંગ સફળ: 180 ટન વજન ભરેલી 6 ટ્રક લોડ કરાઇ હતી

Khaskhabar Editor
Last updated: 2023/07/13 at 4:27 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

નવા બ્રિજ તૂટી પડવાની ઘટનાઓમાં રાજકોટ શહેરમાં મળી મજબૂતીની આશા: ગુણવત્તાની તપાસમાં સફળ રહેતા હવે લોકાર્પણની તડામાર તૈયારી

ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં વિવિધ સ્થળોએ ઓવરબ્રિજ અને રસ્તાઓના લોકાર્પણ થઈ રહ્યા છે, પણ નબળા કામ થયાની ફરિયાદો પણ વધી છે. બ્રિજમાં તિરાડો પડી રહી છે બેસી રહ્યા છે તેમજ રોડ ધોવાઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં કેકેવી બ્રિજનું કામ આખરી તબક્કે છે ત્યારે તે કેટલો મજબૂત છે તેમજ લોડ ટેસ્ટિંગ થયું છે કે નહિ તે અંગે બ્રિજ સેલના ઈજનેરોને પૂછવામાં આવતા કેકેવી બ્રિજ ડિઝાઈન મુજબના લોડ ટેસ્ટમાં પાસ થયાનું જણાવ્યું છે. 30 ટન વજન ભરેલી એક એવી 6 ટ્રક 180 ટન વજન સ્ટીલ ગર્ડર અને 34 ટન વજન ભરેલી 4 ટ્રક સિમેન્ટ ગર્ડર પર 24 કલાક સુધી રાખી હતી. જો કે, બ્રિજ ખુલ્લો મુક્યા બાદ જ ગુણવત્તામાં ખરો ઉતર્યો છે કે નહીં તે ખબર પડશે.

- Advertisement -

સિટી એન્જિનિયર કે.એસ. ગોહેલે જણાવ્યું હતું કે, બ્રિજનું કામ આખરી તબક્કે હતું ત્યારે જ લોડ ટેસ્ટિંગ પણ હાથ ધરાયું હતું. બ્રિજમાં સૌથી વચ્ચેનો ભાગ સ્ટીલ ગર્ડરનો છે જ્યારે બાકીનો ભાગ સિમેન્ટમાંથી બનેલા ગર્ડર છે આ માટે બંને સ્થળે અલગ અલગ ટેક્નિકથી લોડ ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં વજન ભરેલી ટ્રક મુકાઇ હતી અને 24 કલાક સુધી રાખીને વજનને કારણે બ્રિજની સપાટી માપી હતી જેમાં જરૂરી હોય તેટલું ડિફ્લેક્શન એટલે કે ઝુકાવ જોવા મળ્યો છે.

ગર્ડરના બ્રિજ હોય તેમાં ગર્ડર હંમેશા ઝૂકતા અને ઉપર આવતા હોય છે સાદી ભાષામાં તેને વર્કિંગ કે ફ્લેક્સિંગ કહેવાય છે. એક લિમિટ સુધી ગર્ડર ઝૂકવો જોઇએ અને ત્યારબાદ ઝૂકવો ન જોઈએ. આ મર્યાદા જે તે બ્રિજની ડિઝાઈન વખતે જ નક્કી થઈ હોય છે. કેકેવી બ્રિજમાં સ્ટીલ ગર્ડરમાં આ મંજૂરીની મર્યાદા 22.63 એમએમ હતી જ્યારે સિમેન્ટ ગર્ડરમાં 4.25 એમએમ હતી. લોડ ટેસ્ટિંગમાં આ બંને રેંજ કરતા ઓછું ડિફ્લેક્શન નોંધાયું છે.

આ રીતે કરાયું બ્રિજનું લોડ ટેસ્ટિંગ; ઈજનેરો અને અધિકારીઓએ સતત નજર રાખી
1 સૌથી પહેલા જે ભાગમાં ટેસ્ટિંગ કરવાનું હતું તેનું તાપમાન અને માપ નોંધવામાં આવ્યું
2 લોડ ટેસ્ટિંગ માટે એક ટ્રક સ્થળ પર પાર્ક કરાઇ હતી (સ્ટીલમાં 34 ટન અને સિમેન્ટમાં 30 ટન)
3 6 કલાકમાં ધીરે ધીરે તમામ ટ્રક પાર્ક કરાયા હતા અને બધા વચ્ચેનું અંતર ન્યુનતમ રખાયું હતું સામાન્ય રીતે આટલો વજન ટ્રાફિક એક સ્થળે રહેતો નથી
4 વજન સાથેના ટ્રક મૂકીને ગર્ડરનું ટેમ્પરેચર અને ડિફ્લેકશન માપવામાં આવ્યું હતું
5 બધી ટ્રક પાર્ક કરાયા બાદ તેમને 24 કલાક સુધી રાખવામાં આવી હતી, બાદમાં ફરી એક પછી એક દૂર કરી દેવાઇ હતી
6 તમામ ટ્રક દૂર કરાઇ ત્યારે પણ ડિફ્લેક્શન અને તાપમાન નોંધવામાં આવ્યા હતા.
લોકાર્પણ નક્કી થાય એટલે આગલી રાતે કલર થશે
સિટી એન્જિનિયરના જણાવ્યા અનુસાર બ્રિજમાં મોટું તમામ કામ પૂર્ણ કરી દેવાયું છે.

- Advertisement -

કલરકામ પણ થઈ ગયું છે અને નાના મોટા જોઈન્ટ હોય તેની તપાસ કરીને ટચઅપ ચાલી રહ્યું છે જે છેક લોકાર્પણ સુધી ચાલ્યા કરશે. સાઈનેઝ, થર્મોપ્લાસ્ટ, લાઈટિંગનું કામ થઈ ગયું છે. ટચઅપ ચાલતું હોવાથી લોકાર્પણની તારીખ નક્કી થશે તેના એક દિવસ પહેલા રંગકામનો છેલ્લો હાથ લાગશે.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

નાગરિક સેવાઓ માટે હવે માત્ર એક જ શોર્ટ કોડ નંબર ‘૧૫૫૩૦૪’; ચોમાસા માટે વોર્ડવાઇઝ નંબરો અને ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

TAGGED: KKVBRIDGE, Rajkot, rmc, trucks
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને પગલે ભયાનક પુરની સ્થિતિ: 1100 માર્ગો બંધ વાહન વ્યવહાર ઠપ્પ
Next Article દેશની મેડિકલ કોલેજોને રેટીંગ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?