By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    17 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    17 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    18 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    18 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ ડ્રગ્સનાં ભરડામાં?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ ડ્રગ્સનાં ભરડામાં?
જુનાગઢ

જૂનાગઢ ડ્રગ્સનાં ભરડામાં?

Khaskhabar Editor
Last updated: 2022/04/15 at 3:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

જૂનાગઢનાં બરફીનાં નામે વેંચાય છે ડ્રગ્સ, પોલીસની સતર્કતા વધી

રાજ્યનાં મેગા સિટીમાંથી ડ્રગ્સનું દુષણ જૂનાગઢ જેવા શહેરમાં પહોંચ્યું?

- Advertisement -

જૂનાગઢ પોલીસની સતર્કતાનાં કારણે 233 ગ્રામ ડ્રગ્સ પકડાયું

ખાસ-ખબર સંવાદદાતા

જૂનાગઢમાં ટુંકા સમયમાં ડ્રગ્સ પકડાવાની બે ઘટના બની છે. પહેલા ગડુ નજીકને એસઓજીએ એક શખ્સને ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. બાદ એલસીબીએ જૂનાગઢમાંથી 233 ગ્રામ ડ્રગ્સનો જથ્થો પડકી પાડ્યો હતો. આ જથ્થો જૂનાગઢનાં ઇતિહાસનો સૌથી મોટો જથ્થો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં ડ્રગ્સની ઘટના બાદ પોલીની સર્તકતા વધી ગઇ છે. પરંતુ સવાલ એ છે કે, રાજ્યનાં મેગાસિટીની માફક જૂનાગઢ પણ ડ્રગ્સનાં ભરડામાં આવી રહ્યું છે ?. જૂનાગઢનાં યુવાનો પણ ડ્રગ્સનાં રવાડે ચડી રહ્યાં છે ?. જૂનાગઢમાં એક ચર્ચા મજુબ બરફીનાં નામે ડ્રગ્સનું વેંચાણ થઇ રહ્યું છે. પોલીસની સર્તકતાથી હાલતો ડ્રગ્સ વેંચનાર ભુર્ગભમાં ઉતરી ગયા છે.

- Advertisement -

જૂનાગઢમાં દારૂનાં જથ્થાને તો વારંવાર પોલીસ પકડી રહી છે. બુટલેગરોનાં પેતરા નિષ્ફળ બનાવી રહી છે. આ ઉપરાંત ગાંજા સાથે પણ અનેક લોકોને પોલીસને પકડી પાડયાં છે. પરંતુ લાંબા સમય બાદ જૂનાગઢમાંથી ડ્રગ્સ પકડાયું છે. જૂનાગઢ એસઓજીએ ગડુ નજીકથી એક શખ્સને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. બાદ જૂનાગઢમાં ડ્રગ્સનું દુષણ હોવાની શંકા સેવાઇ હતી. પોલીસ સર્તક બની હતી. બાદ જૂનાગઢ એલસીબીએ શહેરમાંથી 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો અને આ જથ્થો આજ સુધીનો સૌથી મોટી હોવાનું મનાવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ સાથે પકડાયેલા શખ્સની પુછપરછમાં છુટક વેંચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. એનો અર્થ એ થયો કે જૂનાગઢમાં અનેક લોકો ડ્રગ્સનાં બંધાણી થઇ ગયા છે.

રાજ્યનાં મેગા સિટીમાં ડ્રગ્સનાં સેવનનું દુષણ વધી રહ્યું છે. પરંતુ હવે જૂનાગઢ જેવા સિટીમાં પણ ડ્રગ્સનું દુષણ પહોંચ્યું છે. ડ્રગ્સ યુવાધનને બરાદ અને ખોખલો કરી નાખે છે. આર્થીક રીતે પણ પાયમાલ બનાવી દે છે. જૂનાગઢમાં બે ઘટનામાં એક મુંબઇથી અને બીજા શખ્સને મુળ હરિયાણાનાં હાલ સુરતનાં શખ્સે ડ્રગ્સ પહોંચાડ્યું હતું. જૂનાગઢનાં ડ્રગ્સનું દુષણ ફેલાવતા શખ્સનું નેટવર્ક મુંબઇ અને હરિયાણા સુધી વિસ્તૃત થઇ ગયું છે. આ નેટવર્કને ખતમ કરવામાં નહી આવે તો મેગા સિટીની જેમ જૂનાગઢ પણ ડ્રગ્સનાં ભરડામાં આવી જશે. જૂનાગઢમાં ધણા સમયથી કેટલાક લોકો ડ્રગ્સનું સેવન કરે છે. અને શહેરમાં બરફીનાં નામે ડ્રગ્સ વેચાતું હોવાની પણ ચર્ચા છે. પરંતુ જૂનાગઢમાં પોલીસે મોટો જથ્થો પકડી ડ્રગ્સનું વેચાણ કરતા તત્વો ધૂળ ચાટતા કરી દીધા છે. પરંતુ અહીંથી પોલીસની ફરજ વધી જાય છે. જૂનાગઢ જેવા નાના શહેરનાં અને શહેરનાં યુવાનધનને ડ્રગ્સ જેવા દુષણથી દુર રાખવા વધુ સર્તકતા રાખવી પડશે.

પોલીસ પોતાની ફરજ નિષ્ઠાનાં કારણે જ જૂનાગઢનાં ડ્રગ્સ જેવા દુષણથી દુર રાખી શકશે. હાલ જૂનાગઢ જિલ્લાનાં એસપી રવી તેજા વાસમ શેટ્ટીની સર્તકતાથી ડ્રગ્સ વેંચાનાર ભુર્ગભમાં જતા રહ્યાં છે. બીજી તરફ એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટી અને ટીમ જૂનાગઢમાંથી પકડાયેલા ડ્રગ્સનાં મુળ સુધી જવા પ્રયાસ કરી રહ્યાં છે. એક માત્ર પોલીસ જ જૂનાગઢમાં વધતા ડ્રગ્સનાં દુષણમાંથી બચાવી શકે તેમ છે.

સોરઠનાં દરિયા કિનારે સતર્કતા વધારવી પડશે
પોરબંદર દરિયામાંથી અનેક વખત ડ્રગ્સ પકડાયું છે. તેમજ રાજ્યનાં અનેક બંદરો પરથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પાસે દરિયા કિનારો મોટો છે. તેમજ પોરંબદર પણ નજીક છે. ત્યારે જૂનાગઢમાં આવતા ડ્રગ્સને રોકવા સોરઠનાં દરિયા કિનારે સર્તકતા વધારવી પડશે.

સોરઠમાં 3 મરિન પોલીસ સ્ટેશન છે
દરિયા સીમા સુરક્ષા અને પેટ્રોલીંગ માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 3 મરીન પોલીસ સ્ટેશન આવેલા છે. જેમાં માંગરોળ, સોમનાથ અને નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો સમાવશે થાય છે. મરીન પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા સુમદ્રમાં પેટ્રોલીંગ કરવામાં આવે છે. સોઠરમાં આવતા ડ્રગ્સને રોકવા માટે મરીન પોલીસની પણ જવાબદરી વધી જાય છે. આ ઉપરાંત પોબંદરમાં પણ 3 મરીન પોલીસ સ્ટેશન આવેલા છે.

ડ્રગ્સ સાથે પકડાયેલો શખ્સ 10 દિવસનાં રીમાન્ડ પર
જૂનાગઢ એલસીબીએ દોલતપરામાંથી હરેશ ભુપત વદરને 233.78 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. આ ઘટનાની તપાસ એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલને સોંપવામાં આવી છે. પોલીસને હરેશ વદરને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 10 દિવસનાં રીમાન્ડ મંજુર કર્યાં હતાં. પકડાયેલા શખ્સે કોને કોને ડ્રગ્સ આપ્યું ? તેમજ અન્ય કોઇની સંડોવણી છે કે નહી તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરેલુ હિંસાની ફરિયાદ ગમે તેટલા વર્ષો પછી થઇ શકે : સુપ્રિમ કોર્ટ
Next Article સૌરાષ્ટ્ર યુનિ.માં 21મીથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?