By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    7 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    3 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    3 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    3 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    7 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘેડના 30 ગામોમાં પાણી ઘૂસી જતા બેટમાં ફેરવાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ઘેડના 30 ગામોમાં પાણી ઘૂસી જતા બેટમાં ફેરવાયું
જુનાગઢ

ઘેડના 30 ગામોમાં પાણી ઘૂસી જતા બેટમાં ફેરવાયું

Khaskhabar Editor
Last updated: 2024/07/02 at 4:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ

જિલ્લાના તમામ તાલુકામાં 5થી 15 ઇંચ વરસાદ ખાબક્યો

- Advertisement -

ડેમોમાં નવા નીર આવક થતા અનેક ડેમો ઓવરફલો સાથે સો ટકા ભરાયા

જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા સાથે સ્ટેટ હાઇવેને પણ અસર

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2

- Advertisement -

જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોતરફ મુશળધાર વરસાદ વરસતા જિલ્લો તરબોળ બન્યો છે જેમાં જિલ્લાના અનેક ડેમો ઓવરફલો થયા છે તેની અનેક ડેમો 100 ટકા ભરાતા પાણી સમસ્યા હલ થતી જોવા મળે છે બીજી તરફ ભારે વરસાદના લીધે તેની અસર ઘેડ પંથક સહીતના અનેક ગામો મુશ્કેલી ઉભી થઇ છે જિલ્લાના ઘેડ વિસ્તારના બમણાસ સહીત માણાવદર તાલુકાના અને કેશોદ તેમજ માંગરોળ તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં ઓઝત અને ઉબેણ નદી સાથે ભાદર નદીના પાણી ઘુસી જતા ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.તો અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે તેની સાથે સ્ટેટ હાઇવે પર પણ અસર જોવા મળી છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના લીધે શહેરમાં પણ જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં શહેરના જોશીપુરા અને ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેની સાથે તંત્રની એક ગાડી પણ ફસાતા તેને મહા મસીબતે બહાર કાઢી હતી બીજી તરફ અતિ ભારે વરસાદના લીધે વિલિગ્ડન ડેમ ઓવરફલો થતા તેનું સીધું પાણી કાળવા નદીમાં આવતા રાત્રીના સમયે કાળવો બે કાંઠે જોવા મળ્યો હતો અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તેની વ્હારે પોલીસ તંત્ર આવ્યું હતું અને લોકોને સલામત રીતે બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.આમ છેલ્લા બે દિવસથી શહેરમાં ધોધમાર વરસાદથી જીવન અસ્ત વ્યસ્ત જોવા મળ્યું હતું જોકે આ લખાઈ છે ત્યારે આજે સવારથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે.

માત્ર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથક રકાબી જેવો જોવા મળે છે.અને ઘેડ વિસ્તાર ત્રણ તાલુકામાં લાગુ પડે છે જેમાં માણાવદર, કેશોદ અને માંગરોળનો સમાવેશ થાય છે.વર્ષોથી ઘેડ વિસ્તાર ચોમાસાની સીઝન ભારે વરસાદના લીધે બેટમાં ફેરવાઈ જાય છે.ત્યારે ઘેડ વિસ્તરામાં ઓઝત નદી સાથે ભાદર નદી અને ઉબેણ નદી બે કાંઠે વહે છે ત્યારે તેનું સીધું પાણી ઘેડ પંથકમાં ઘુસી જાય છે.ગત રાત્રીના પડેલ વરસાદના લીધે બાંટવાનો ખારો ડેમ ઓવરફલો થતા માણાવદર નજીકના ભલગામ, સમેગા, કોડવાવ, કોયલાણા, માટીયાણા, આંબલીયા અને પાદરડી સહીત ગામોમાં પાણી ઘુસી જતા રસ્તાઓ બંધ થયા હતા અને ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને નુકશાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.જયારે કેશોદનું બામણાસા અને માંગરોળના 18 ગામો સંપર્ક વિહોણા બન્યા છે જેમાં સાંઢા, સમારડા, બગસરા, હંટરપુર, ઘોડાદર, સહીત અનેક ઘેડ પંથકના ગામો પણ બેટમાં ફેરવાયા છે.ઓઝત નદીના પાણી ખેતરો અને ઘરોમાં ઘુસી જતા રસ્તાઓ બંધ થવાની સાથે સંપર્ક વિહોણા જોવા મળ્યા છે જેમ જેમ વરસાદનું જોર ઘટસે તેમ તેમ પાણી ઓસરતાં જોવા મળશે જયારે પાણી ભરવાને લીધે ખેતી પાકને નુકશાન થઇ રહ્યું છે.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

TAGGED: Gheda, junagadh, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાની સેરાએ એક ભારતીય સહિત 6 લોકોને અંતરિક્ષ યાત્રી બનવાનો મોકો
Next Article જૂનાગઢના પ્લાસવા ગામના પાટિયાં પાસે સિંહ પરિવારની લટાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?