By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    20 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    20 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    21 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    21 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2025માં સોના -ચાંદીના ભાવમાં વધારો થતા ચાંદી રૂ.1.45 લાખ તથા સોનું રૂ. 57 હાજર મોંઘુ થયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > 2025માં સોના -ચાંદીના ભાવમાં વધારો થતા ચાંદી રૂ.1.45 લાખ તથા સોનું રૂ. 57 હાજર મોંઘુ થયું
બિઝનેસ

2025માં સોના -ચાંદીના ભાવમાં વધારો થતા ચાંદી રૂ.1.45 લાખ તથા સોનું રૂ. 57 હાજર મોંઘુ થયું

Khaskhabar Editor
Last updated: 2026/01/01 at 1:36 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

2025ના સમગ્ર વર્ષ દરમિયાન સોના-ચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. 2025માં સોના-ચાંદીના ભાવોએ અનેક વાર ઓલ ટાઇમ હાઇની સપાટી વટાવી નવા ને નવા રેકોર્ડ સર્જ્યા. જેના લીધે ગત વર્ષે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં રૂપિયા 57,000 જ્યારે પ્રતિ કિ.ગ્રા. ચાંદીના ભાવમાં રૂપિયા 1,45,000 નો વધારો જોવા મળ્યો હતો.

મુંબઈ ઝવેરી બજારમાં 2025ના વર્ષના છેલ્લા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં ભાવ તૂટતા ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં કિંમતી ધાતુઓના વાયદાઓમાં સટ્ટારૂપી તત્ત્વોને કાબુમાં રાખવા તેજીવાળાઓ પર માર્જિનમાં વધુ વૃદ્ધિ કરવામાં આવ્યાના નિર્દેશો મળ્યા હતા.

- Advertisement -

આના પગલે વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટ્યા હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં ફંડોની પણ વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના રૂ.3000 તૂટી 995ના ભાવ રૂ.1,36,200 તથા 999ના રૂ.1,35,500 બોલાઈ ગયા હતા.

વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ 4395 ડોલરથી ઘટીને 4294 ડોલરના સ્તરે પહોંચ્યું હતું, જે બાદમાં થોડું રિકવર થઈ 4313 થી 4314 ડોલરની સપાટીએ રહ્યું હતું. તેવી જ રીતે, વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસ દીઠ 75.70 ડોલરથી ગગડીને 70.52 ડોલર સુધી ગયા બાદ 71.86થી 71.87 ડોલર પર ટ્રેડ થઈ રહ્યા હતા.

- Advertisement -

મુંબઈ બુલીયન બજાર(GST વગરના ભાવ)

સોનું (995): રૂ. 1,34,060થી ઘટીને રૂ. 1,32,662 રહ્યું.

સોનું (999): રૂ. 1,34,599થી ઘટીને રૂ. 1,33,195 રહ્યું.

ચાંદી: રૂ. 2,32,329ના સ્તરેથી ઘટીને રૂ. 2,29,433 થયા બાદ અંતે રૂ. 2,30,420 પર બંધ રહી હતી. મુંબઈ બજારમાં સોના-ચાંદીના GST સાથેના અંતિમ ભાવ ઉપરોક્ત કિંમતો કરતા 3 ટકા ઊંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના 2207થી 2208 વાળા નીચામાં 1929 થઈ 2016થી 2017 ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ 1641થી 1642 વાળા નીચામાં 1489 થઈ 1583થી 1584 ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે 195 ટકા તૂટ્યા હતા. ક્રૂડતેલ પણ નરમ હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં 61.07 થઈ 61.59 ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં 57.69 થઈ 58.23 ડોલર રહ્યા હતા.  મુંબઈ બજારમાં 2025ના વર્ષમાં સોનાના ભાવમાં રૂ.57000નો તથા ચાંદીના ભાવમાં વાર્ષિક રૂ.1,45,000નો જંગી ઉછાળો નોંધાયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

You Might Also Like

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article થાનગઢ મામલતદારની ટીમ પર હુમલો કરનાર ખનિજ માફિયાને નોટિસ
Next Article સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં નવા વર્ષે થયો વિસ્ફોટ: અનેકના મોતની આશંકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?