By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    4 hours ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    1 day ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    1 day ago
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    2 days ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
    2 hours ago
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    3 hours ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    1 day ago
    સરકારી બૅન્કો દિવાળી પર યુવાનો માટે લાવશે ખાસ ભેટ
    1 day ago
    SBI બૅંક પર સાયબર હુમલો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જો ઈન્ફલ્યુએન્સર ખોટા રિવ્યુ આપીને ફોલોઅર્સને નાણાકીય નુકસાન પહોંચાડે, તો તેને 3 વર્ષ સુધીની કેદ અને ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જો ઈન્ફલ્યુએન્સર ખોટા રિવ્યુ આપીને ફોલોઅર્સને નાણાકીય નુકસાન પહોંચાડે, તો તેને 3 વર્ષ સુધીની કેદ અને ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે
Author

જો ઈન્ફલ્યુએન્સર ખોટા રિવ્યુ આપીને ફોલોઅર્સને નાણાકીય નુકસાન પહોંચાડે, તો તેને 3 વર્ષ સુધીની કેદ અને ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે

Khaskhabar Editor
Last updated: 2026/08/22 at 2:52 PM
Khaskhabar Editor 2 months ago
Share
10 Min Read
SHARE

ડિજિટલ પ્રમોશન્સ અને ઈન્ફલ્યુએન્સર માર્કેટિંગ અંગે કાનૂની જોગવાઈઓ

ડૉ.દેવજી સાંખટ (એડવોકેટ) : ઓર્ડર ઓર્ડર

- Advertisement -

ભારતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર માર્કેટિંગ અને ડિજિટલ પ્રમોશનલ પ્રવૃત્તિઓનું કાયદાકીય નિયમન ગ્રાહક સુરક્ષા, પારદર્શિતા અને નાણાકીય ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવાના હેતુથી અત્યંત કડક બનાવવામાં આવ્યું છે.
ભારતીય કાયદાકીય માળખા હેઠળ, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૨૦૧૯ (ખાસ કરીને સેક્શન ૨૧ અને CCPA ની એન્ડોર્સમેન્ટ ગાઈડલાઈન્સ, ૨૦૨૩) મુજબ કોઈપણ ઈન્ફ્લુઅન્સર, કન્ટેન્ટ ક્રિએટર કે પ્રોમોટર જો નાણાકીય
વળતર, ફ્રી પ્રોડક્ટ્સ કે અન્ય લાભોના બદલામાં બ્રાન્ડનું પ્રમોશન કરતો હોય, તો તેણે ગ્રાહકો સમક્ષ #Ad કે #Sponsored જેવા સ્પષ્ટ ડિસ્ક્લોઝર આપવા વૈધાનિક રીતે ફરજિયાત છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો, અસત્ય પ્રોડક્ટ
રિવ્યુ કે છૂપી વ્યાપારી સંલગ્નતા દ્વારા ગ્રાહકો સાથે કરાતી છેતરપિંડી બદલ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (BNS), ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦હેઠળ ફોજદારી અને નાણાકીય જવાબદારી નક્કી થાય છે. આ ઉપરાંત,
સેબી (SEBI) અને ASCI જેવા નિયામક મંડળો દ્વારા નાણાકીય, આરોગ્ય અને ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રે બિન-અધિકૃત પ્રમોશન પર કાયદાકીય પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેથી ઈન્ફ્લુઅન્સર્સ પર ગેરકાયદેસર પ્રમોશન બદલ
રૂ. ૫૦ લાખ સુધીનો દંડ, જેલની સજા અને પ્રમોશનલ કામગીરી પર કાયમી કે સામયિક પ્રતિબંધ મૂકવાની સ્પષ્ટ જોગવાઈઓ અમલી બને છે.

[૧]કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૨૦૧૯ – સેક્શન ૨(૨૮) : કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૨૦૧૯ની સેક્શન ૨(૨૮) હેઠળ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને ગેરકાયદેસર ગણાવવામાં આવી છે.જો કોઈ ઈન્ફ્લુઅન્સર પ્રોડક્ટ અથવા સેવાની
ખોટી માહિતી આપે, તેની ગુણવત્તા વિશે ખોટા દાવા કરે અથવા તેની આડઅસરો છુપાવે, તો તેને ગ્રાહકો સાથે છેતરપિંડી માનવામાં આવે છે.આ કલમ હેઠળ ઈન્ફ્લુઅન્સરે પ્રોડક્ટ પ્રોમોટ કરતી વખતે સત્યતા ચકાસવી પડે છે.

[૨]કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૨૦૧૯ની કલમ ૨૧ : કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૨૦૧૯ની કલમ
૨૧હેઠળસેન્ટ્રલકન્ઝ્યુમરપ્રોટેક્શનઓથોરિટી(CCPA)નેખોટીજાહેરાતકરનારઈન્ફ્લુઅન્સરસામેપગલાંલેવાનીસત્તાછે.પ્રથમવખતનિયમભંગકરવાપરરૂપિયા૧૦લાખસુધીનોદંડથઈશકેછે.વારંવારનિયમભંગકરવાપરરૂપિયા૫૦લાખસુધીનો
દંડઅને૧થી૩વર્ષસુધીપ્રોમોશનકરવાપરપ્રતિબંધમૂકીશકાયછે.

- Advertisement -

[૩]CCPA એન્ડોર્સમેન્ટ ગાઈડલાઈન્સ, ૨૦૨૩ : કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટી (CCPA) દ્વારા જાન્યુઆરી ૨૦૨૩માં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.જો ઈન્ફ્લુઅન્સરને કોઈ બ્રાન્ડ
તરફથી પૈસા, મફત ગિફ્ટ, હોટેલ સ્ટે અથવા ડિસ્કાઉન્ટ મળ્યું હોય, તો તેણે પોસ્ટ અથવા વીડિયોમાં આ રીતે#Ad, #Sponsored, #PaidPromotionજેવા ડિસ્ક્લોઝર ટેગ લખવા ફરજિયાત છે.

[૪]ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦નીકલમ ૬૬D હેઠળ છેતરપિંડી : ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ની કલમ ૬૬Dકમ્પ્યુટર અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઓળખ બદલીને કે ખોટા દાવા કરીને કરાતી
છેતરપિંડી સાથે સંબંધિત છે. જો કોઈ ઈન્ફ્લુઅન્સર ફેક એકાઉન્ટ અથવા ખોટા રિવ્યુ આપીને ફોલોઅર્સને નાણાકીય નુકસાન પહોંચાડે છે, તો તેને૩ વર્ષ સુધીની કેદઅને ₹૧ લાખ સુધીનો દંડથઈ શકે છે.

[૫]ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમો, ૨૦૨૧ : ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમોહેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ફ્લુઅન્સર્સે ગેરકાયદેસર, અશ્લીલ અથવા હિંસા ફેલાવતી સામગ્રી પોસ્ટ કરવા પર રોક લગાવવી પડે
છે.નિયમભંગની ફરિયાદ મળે તો પ્લેટફોર્મ ૩૬ કલાકમાં તે સામગ્રી હટાવવા બાધ્ય છે.ઈન્ફ્લુઅન્સરનું એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ થઈ શકે છે.

[૬]ઈન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ – સેક્શન ૧૯૪R (TDS અને ગિફ્ટ ટેક્સ) : જુલાઈ ૨૦૨૨થી લાગુ સેક્શન ૧૯૪R મુજબ, જો ઈન્ફ્લુઅન્સરને બ્રાન્ડ પ્રોમોશન માટે ₹૨૦,૦૦૦થી વધુ કિંમતની ફ્રી પ્રોડક્ટ (જેમ કે મોબાઈલ, ગાડી,
ટ્રિપ) મળે અને તે તેને પરત ન કરે, તો તેના પર૧૦% TDS કાપવો ફરજિયાત છે. ટેક્સ ન ભરવો એ આવકવેરા કાયદા હેઠળ ગુનો છે.

[૭]ASCI માર્ગદર્શિકા, ૨૦૨૧ : એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) એ સોશિયલ મીડિયા પ્રોમોશન્સ માટે કડક નિયમો બનાવ્યા છે.ડિસ્ક્લોઝર પોસ્ટના પ્રથમ બે લાઈનમાં જ દેખાવું જોઈએ (કેપ્શન વિસ્તારે
તે પહેલાં).જો વિડીયો હોય તો ઓડિયો અને વિઝ્યુઅલ બંને રીતે કહેવું ફરજિયાત છે.

[૮]ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ – સેક્શન ૩૧૮ હેઠળ છેતરપિંડી : ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સેક્શન ૩૧૮ મુજબ, જો કોઈ ઈન્ફ્લુઅન્સર જાનબુજીને ખોટી જાહેરાત કરીને ગ્રાહકને પ્રોડક્ટ ખરીદવા પ્રેરિત કરે અને
તેનાથી ગ્રાહકને આર્થિક નુકસાન થાય, તો છેતરપિંડીનો ગુનો નોંધાઈ શકે છે. આ ગુનામાં૩ થી ૭ વર્ષ સુધીની કેદથઈ શકે છે.

[૯]ડ્રગ્સ અને મેજિક રેમેડીઝ એક્ટ, ૧૯૫૪ હેઠળ આરોગ્ય પ્રોમોશન્સ : ઈન્ફ્લુઅન્સર્સ કેન્સર, મધુમેહ, ગોરા થવાની દવાઓ કે વજન ઘટાડવાના પ્રોડક્ટ્સના દાવો કરતી જાહેરાતો કરી શકતા નથી. આ કાયદાના ભંગ બદલ૬
મહિનાથી ૨ વર્ષ સુધીની જેલઅને દંડની જોગવાઈ છે. ડાયેટરી સપ્લીમેન્ટ્સ પ્રોમોટ કરતી વખતે ડૉક્ટરની સલાહ લેવાનું કહેવું ફરજિયાત છે.

[૧૦]સેબી (SEBI) ગાઈડલાઈન્સ મુજબફાઈનાન્સ ઈન્ફ્લુઅન્સર્સ : નાણાકીય બાબતો (શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, ક્રિપ્ટો) અંગે સલાહ આપતા ‘ફિનફ્લુઅન્સર્સ’ જો SEBI રજિસ્ટર્ડ ન હોય તો તેઓ સ્ટોક રેકમેન્ડેશન આપી શકતા
નથી. સેબીના નિયમો તોડવા પર કરોડો રૂપિયાનો દંડ અને સ્ટોક માર્કેટમાંથી આજીવન પ્રતિબંધ થઈ શકે છે.

[૧૧]કમ્પીટીશનએક્ટ-૨૦૦૨ની કલમ૩ : સેક્શન ૩ હેઠળ ઈન્ફ્લુઅન્સર્સ અને બ્રાન્ડ્સ વચ્ચે ‘કાર્ટેલ’ અથવા પ્રતિસ્પર્ધી બ્રાન્ડ્સને બદનામ કરવા માટે કરવામાં આવતા કરાર ગેરકાયદેસર છે. અન્ય કંપનીના ઉત્પાદનને ખોટી
રીતે નીચું બતાવવા બદલ કમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) ભારે દંડ ફટકારી શકે છે.

[૧૨]ગેમિંગ અને બેટિંગ ગાઈડલાઈન્સ : ગૃહ મંત્રાલય અને માહિતી-પ્રસારણ મંત્રાલયની સલાહ મુજબ, ઈન્ફ્લુઅન્સર્સ ઓનલાઈન સટ્ટાબાજી (Real Money Gaming / Betting) ની એપ્સનું પ્રોમોશન કરી શકતા નથી.
સટ્ટાબાજીની જાહેરાત કરવા બદલ BNS અને રાજ્યના જુગાર પ્રતિબંધિત કાયદા હેઠળજેલ અને ગુનાહિત કાર્યવાહીથઈ શકે છે.

[૧૩]વર્ચ્યુઅલ ઈન્ફ્લુઅન્સર્સ (AI-જનરેટેડ) નિયમો: AI-જનરેટેડ અથવા વર્ચ્યુઅલ ઈન્ફ્લુઅન્સર્સ માટે એસસીઆઈ (ASCI) અને ગ્રાહક સુરક્ષા મંત્રાલયના નિયમો મુજબ, તેમણે સ્પષ્ટપણે જાહેર કરવું પડશે કે તેઓ વાસ્તવિક
માનવ નથી પરંતુ AI અવતાર છે.દર્શકોને અંધારામાં રાખવા એ ગેરમાર્ગે દોરતી રજૂઆત માનવામાં આવશે.

[૧૪]કોપીરાઈટ એક્ટ, ૧૯૫૭ : કોપીરાઈટ એક્ટની સેક્શન ૫૧ હેઠળ બીજાનો વીડિયો, મ્યુઝિક કે ફોટો પરવાનગી વગર પ્રોમોશનમાં વાપરવો ગુનો છે.સેક્શન ૬૩ મુજબ કોપીરાઈટ ભંગ બદલ૬ મહિનાથી ૩ વર્ષની જેલઅને
₹૫૦,૦૦૦ થી ₹૨ લાખ સુધીનો દંડથઈ શકે છે.

[૧૫]પ્રોડક્ટ લાયબિલિટી – CPA કલમ ૮૩ : કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની સેક્શન ૮૩ હેઠળ, જો ઈન્ફ્લુઅન્સરે પ્રોમોટ કરેલી પ્રોડક્ટથી ગ્રાહકની શારીરિક કે આર્થિક હાનિ થાય, તો ગ્રાહક પ્રોડક્ટ બનાવનારની સાથે
ઈન્ફ્લુઅન્સર સામે પણ નુકસાન ભરપાઈ કરવાનો કેસ કરી શકે છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ અને પ્રોમોટર્સ માટે ભારતમાં કાયદાકીય જાગરૂકતા અને નૈતિક જવાબદારીનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, CCPA ની ગાઈડલાઈન્સ, આઈટી એક્ટ જેવા કાયદાકીય
નિયમોનું પાલન ન કરવું એ માત્ર નાણાકીય દંડ જ નહીં પરંતુ ફોજદારી ગુના અને પ્રોમોશનલ પ્રતિબંધોને નોતરે છે. બ્રાન્ડ પ્રોમોશન કરતી વખતે સત્યતા ચકાસવી, યોગ્ય ડિસ્ક્લોઝર આપવું અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું
એ દરેક ડિજિટલ ક્રિએટરની કાયદાકીય તેમજનૈતિકફરજ છે. કાયદાકીય જોગવાઈઓનું અક્ષરશઃ પાલન જ ઈન્ફ્લુઅન્સરને કોઈપણ કાનૂની સંકટથી બચાવીને તેની વ્યવસાયિક કારકિર્દીને સુરક્ષિત અને પારદર્શક બનાવી શકે છે.

ઈન્ફ્લુઅન્સર્સની કાયદાકીય જવાબદારી નક્કી કરતાં હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના મહત્વનાં ચુકાદાઓ

Indian Medical Association v. Union of India (2024) :આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ પર અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાહેરાત કરનાર સેલિબ્રિટી કે
ઈન્ફ્લુઅન્સર ગ્રાહકો પ્રત્યે જવાબદાર છે. ખોટા આરોગ્ય દાવા ધરાવતી પ્રોડક્ટ્સનું પ્રમોશન કરનાર સામે કાનૂની કાર્યવાહી અને દંડ થઈ શકે છે. (Citation: 2024 SCC OnLine SC 812)

PepsiCo Inc. v. Hindustan Coca-Cola Ltd. (2003) : અદાલતે ચુકાદો આપ્યો કે પ્રોમોશનલ એક્ટિવિટી દરમિયાન અન્ય બ્રાન્ડ્સનું અપમાન કરવું ગેરકાયદેસર છે. ઈન્ફ્લુઅન્સર સ્પોન્સર્ડ વિડિયોમાં હરીફ કંપનીની પ્રોડક્ટને
ખોટી રીતે નીચી દેખાડીને ગ્રાહકોને ભ્રમિત કરે તો કાનૂની પરિણામો ભોગવવા પડે છે. (Citation: 2003 (27) PTC 305 (Del))

SEBI v. Sahara India Real Estate Corporation Ltd. (2012) :નાણાકીય બાબતોમાં અદાલતે સખત વલણ અપનાવ્યું હતું. બિન-અધિકૃત ફિનફ્લુઅન્સર્સ જે રોકાણકારોને ખોટી સ્કીમો કે સ્ટોક્સમાં નાણાં રોકવા પ્રોત્સાહિત કરે છે,
તેમની સામે આ કેસના સિદ્ધાંતો મુજબ સંપત્તિ જપ્તી અને દંડની સજા થઈ શકે છે. (Citation: (2012) 10 SCC 1)

Havells India Ltd. v. Advertising Standards Council of India (2016) :આ ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે ઠરાવ્યું કે જાહેરાતોમાં કરાતી સરખામણી સત્ય અને પ્રમાણિક હોવી જોઈએ. ઈન્ફ્લુઅન્સર જો કન્ટેન્ટમાં અન્ય પ્રોડક્ટને ખોટી
રીતે દર્શાવે કે ગ્રાહકોને ભ્રમિત કરે, તો તેની સામે પ્રતિબંધાત્મક હુકમ અને દંડની કાર્યવાહી થઈ શકે છે. (Citation: 2016 SCC OnLine Del 2368)

Shreya Singhal v. Union of India (2015) :સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની કલમ ૬૬A રદ કરી હતી, પરંતુ ઓનલાઈન કન્ટેન્ટ માટે કાનૂની મર્યાદાઓ સ્પષ્ટ કરી હતી. ગેરકાયદેસર, અશ્લીલ કે ગેરમાર્ગે દોરતી સામગ્રી પ્રમોટ
કરનાર ક્રિએટર આઈટી નિયમો હેઠળ સજા અને એકાઉન્ટ બેન માટે જવાબદાર ઠરે છે. (Citation: (2015) 5 SCC 1)

Marico Limited v. AbhijeetBhansali (2020) :મુંબઈ હાઈકોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર વિરુદ્ધ મહત્વનો હુકમ આપ્યો હતો. ચકાસણી કર્યા વગર કે વૈજ્ઞાનિક પુરાવા વિના પ્રોડક્ટના નકારાત્મક કે ખોટા રિવ્યુ આપીને
બ્રાન્ડને નુકસાન પહોંચાડનાર ઈન્ફ્લુઅન્સર કાનૂની કાર્યવાહી અને દંડ માટે ઉત્તરદાયી ઠરે છે. (Citation: 2020 SCC OnLineBom 568)

SEBI v. Rana Kapoor (2022) :સેબી અને કોર્ટના નિર્દેશો અનુસાર નાણાકીય બજારમાં ખોટી માહિતી ફેલાવવી કે અપ્રમાણિત સલાહ આપવી એ ગંભીર ગુનો છે. ફિનફ્લુઅન્સર્સ જો રજિસ્ટ્રેશન વગર સ્ટોક્સ પ્રોમોટ કરે તો ભારે
દંડ અને માર્કેટ બેન થઈ શકે છે. (Citation: 2022 SCC OnLine SEBI 112)

કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.

You Might Also Like

પ્રાચીન ભારત પાસે છે રસાયણશાસ્ત્રનો સુવર્ણ ઈતિહાસ

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી

અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
Next Article સૌથી મોટો મૂર્ખ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રિક્ષા ચાલકોની દિવાળી બગડી : અદાણી CNGમાં રૂ.4.45નો વધારો
એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO
મવડીમાં હાઇડ્રોલિક મશીનથી દેશી દારૂનું પેકિંગ કરી વેચવાનું કૌભાંડ પીસીબીએ ઝડપી લીધું
એન્ટી નાર્કોટિક વિંગ્સની ટીમે લાખાપર પાસેથી બોટાદ-જંગલેશ્વરની બેલડીને 19 ગ્રામ એમડી સાથે ઝડપી લીધી
રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘ડ્રોન મેકિંગ’ પર પાંચ દિવસીય નિઃશુલ્ક તાલીમ અપાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Authorમનીષ આચાર્ય

પ્રાચીન ભારત પાસે છે રસાયણશાસ્ત્રનો સુવર્ણ ઈતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?