By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    32 minutes ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    37 minutes ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    44 minutes ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 hour ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌથી મોટો મૂર્ખ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > સૌથી મોટો મૂર્ખ
AuthorShailesh Sagpariya

સૌથી મોટો મૂર્ખ

Khaskhabar Editor
Last updated: 2026/08/22 at 2:54 PM
Khaskhabar Editor 58 minutes ago
Share
3 Min Read
SHARE

શૈલેષ સગપરિયા : શૈલવાણી

એક રાજાએ પોતાના રાજદરબારમાં જુદાં જુદાં વર્ગોના પ્રતિનિધિઓને સ્થાન આપ્યું હતું. કોઈએ રાજાનું ધ્યાન દોર્યું કે, ‘આપે બધાં જ વર્ગોના પ્રતિનિધિઓ આપના રાજદરબારમાં રાખ્યા છે; પરંતુ મૂર્ખાઓના કોઈ પ્રતિનિધિને
સ્થાન આપેલું નથી.’
રાજાએ મૂર્ખાના પ્રતિનિધિ માટે શોધ આદરી અને એક મોટો મૂર્ખ મળી પણ ગયો. એને રાજા સમક્ષ લાવવામાં આવ્યો એટલે રાજાએ કહ્યું, જો ભાઈ, મૂર્ખાઓના પ્રતિનિધિ તરીકે આજથી તને નિમણૂક આપવામાં આવે છે. તને એક
ઓળખકાર્ડ આપવામાં આવશે. તારે આ ઓળખકાર્ડ ગળામાં નાખીને રોજ રાજદરબારમાં આવવાનું. તારા રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવશે. અને આ ઉપરાંત પગાર પણ આપવામાં આવશે.
પેલા મૂર્ખને તો આ બહુ ગમ્યું. એણે પ્રતિનિધિ બનવા માટે હા પાડી અને પૂછ્યું, મારી આ નોકરી ક્યાં સુધી ચાલશે ? રાજાએ કહ્યું, જ્યાં સુધી તારા કરતા મોટો મૂર્ખ ન મળે ત્યાં સુધી.

- Advertisement -

અમુક સમય પછી રાજા ગંભીર બીમારીમાં સપડાયો અને મરણપથારીએ પડ્યો. પેલો મૂર્ખાઓનો પ્રતિનિધિ રાજાની ખબર પૂછવા ગયો.
રાજા સાહેબ, કેમ આપ પથારીમાં સૂતા છો?
ભાઈ, મારે લાંબી યાત્રાએ જવું છે એટલે થોડો આરામ કરું છું.
ઓહ, કેટલા દિવસની યાત્રાએ જવાના છો ?
બહુ જ લાંબી યાત્રા છે. અહીંથી ગયા પછી પાછો આવવાનો જ નથી.
જ જવાનો છું. તો તો અમને બધાંને પણ સાથે લઈ જવાના હશે ને? ના ભાઈ, કોઈને સાથે લઈ જવાના નથી. સાવ એકલો
અમને સાથે ન લઈ જાવ તો કંઈ નહીં; પણ આ બધી સંપત્તિ તો સાથે લઈને જશોને. જેથી રસ્તામાં તકલીફ ના પડે.
અરે ના, કોઈ સંપત્તિ પણ સાથે લઈ નથી જવી.
તમે અમને સાથે નથી લઈ જવાના, સંપત્તિ સાથે નથી લઈ જવાના, પરિવાર સાથે નથી લઈ જવાના અને સાવ
એકલા જ જવાના છો; તો પછી રાજા સાહેબ, આપે આ યાત્રાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હશે કેમ બરાબર ને !
રાજાએ ઉદાસ ચહેરે કહ્યું, ના, ભાઈ હું આ લાંબી યાત્રાની કોઈ જ તૈયારી કરી શક્યો નથી.
પેલા મૂર્ખાઓના પ્રતિ પ્રતિનિધિએ પોતાના ગળામાં રહેલું ઓળખ કાર્ડ કાઢી એ ફટાક કરતું રાજાના ગળામાં પહેરાવ્યું અને કહ્યું, આપણે શરત હતી કે, મારા કરતા મોટો મૂર્ખ મળે તે દી હું નોકરીમાંથી છૂટો. રાજા સાહેબ આપના
જેવો બીજો મોટો મૂર્ખ બીજો કયો હોય જે આવી યાત્રાની કોઈ તૈયારી કરી જ નથી શક્યો.
માત્ર પોતાના માટે જ નહીં બીજાના માટે પણ થોડું જીવીને લાંબી યાત્રાની કંઈ તૈયારી કરી છે કે આપણે પણ રાજા જેવા મહામૂર્ખ જ છીએ ? જાત સાથે સંવાદ કરજો જરા!

જે પોતાના માટે જીવે છે તે મરી જાય છે. જે સમાજના માટે મરે છે તે જીવતા રહે છે : અન્ના હજારે

- Advertisement -

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જો ઈન્ફલ્યુએન્સર ખોટા રિવ્યુ આપીને ફોલોઅર્સને નાણાકીય નુકસાન પહોંચાડે, તો તેને 3 વર્ષ સુધીની કેદ અને ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે
Next Article ગુરુગીતાના પાઠનો મહિમા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?