By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    7 minutes ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    10 seconds ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    15 minutes ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    29 minutes ago
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    23 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લઘુતમ વેતનમાં વધારો: 8000થી વધીને પગાર રૂ.12,700 કરાતા કર્મચારીઓ ખુશખુશાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લઘુતમ વેતનમાં વધારો: 8000થી વધીને પગાર રૂ.12,700 કરાતા કર્મચારીઓ ખુશખુશાલ
રાજકોટ

લઘુતમ વેતનમાં વધારો: 8000થી વધીને પગાર રૂ.12,700 કરાતા કર્મચારીઓ ખુશખુશાલ

Khaskhabar Editor
Last updated: 2024/06/17 at 4:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

શ્રમ-રોજગાર વિભાગના સચિવ અને કલેક્ટરને જિજ્ઞેશ મેવાણીની સફળ રજૂઆત

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17

- Advertisement -

દલિત સમાજના નેતા અને વડગામના  જિજ્ઞેશ મેવાણી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા છેલ્લા 17 દિવસથી સતત રાજકોટમાં છે. દરમિયાન મેવાણી દ્વારા તે જ્યાં રોકાયા છે તે પથિકાશ્રમના કર્મચારીઓને થતા અન્યાય માટે મહત્વની કામગીરી કરી હતી. અહીં કર્મચારીઓને લઘુતમ કરતા ઓછું વેતન અપાતું હોવાનું ધ્યાનમાં આવતા મેવાણીએ શ્રમ-રોજગાર વિભાગના સચિવ અને કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ આ તમામ કર્મચારીઓને લઘુતમ વેતન મળે તેવી વ્યવસ્થા કરી આપી હતી.
વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી હાલ સરકારી પથિકાશ્રમમાં રોકાયેલા છે. તેઓએ અહીં પોતાના રોકાણ દરમિયાન રિસેપ્શન ઉપર કામ કરતાં યુવાન કર્મચારીને પૂછ્યું કે કેટલો પગાર તમને આપે છે? જવાબ મળ્યો કે 8 હજાર! તુરંત જ જિજ્ઞેશ મેવાણીએ કલેકટર અને રાજ્યસરકારના શ્રમ રોજગાર વિભાગના સચિવ અંજુ શર્માને ફોન કરીને જાણ કરી હતી. અને જણાવ્યું હતું કે, ગત વર્ષે થયેલા વેતન સુધારા મુજબ સર્કિટ હાઉસના કર્મચારીઓનું લઘુતમ ધારા પ્રમાણે વેતન 12 હજારથી ઓછું હોઈ શકે નહીં, આ તો નર્યું શોષણ છે. વધુમાં કહ્યું કે, આ કર્મચારીઓને પગાર સ્લીપ પણ અપાતી નથી અને પી.એફ. પણ કપાતું નથી. બીજા દિવસે આ અંગે ધારાસભ્ય સીધા કલેકટર પાસે પહોંચી ગયા અને મુદાસર તેઓએ રજૂઆત કરી કે પથિકાશ્રમના સફાઈ કર્મચારી બહેનો અને તમામ સ્ટાફને સરકારે નિર્ધારિત કરેલા લઘુતમ વેતન કરતા દર મહિને 4 હજાર રૂપિયા ઓછા આપી દરેક કર્મચારીને વર્ષે 50 હજારનું નુકશાન પહોંચાડી એમની મહેનતના રૂપિયા કોન્ટ્રાકટર દ્વારા ખવાઈ જાય છે.

મેવાણીની રજૂઆતોને પગલે શ્રમ અને રોજગાર વિભાગ અને રાજકોટ કલેકટર તંત્ર હરકતમાં આવતાં પથિકાશ્રમની મુલાકાતે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર અને શ્રમ અધિકારીને દોડાવ્યા હતા. જેઓને સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ખરેખર અહીંના કર્મચારીઓને નિયમાનુસાર વેતન ચૂકવવામાં આવતું નથી. બાદમાં કોન્ટ્રાકટરને સૂચના આપી દેવામાં આવી છે કે, દરેકને મહિને લઘુતમ વેતન પ્રમાણે પગાર ચૂકવવો જેને પગલે આ કર્મચારીઓનો પગાર 8 હજારથી વધીને 12,700 રૂપિયા કરી દેવામાં આવતા કર્મચારીઓ ખુશખુશાલ બન્યા હતા.

આ અંગે અહીના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, અમારે અહીં (પથિકાશ્રમ અને સર્કિટ હાઉસ) ઈંઅજ, ઈંઙજ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ધારાસભ્યો, સંસદ સભ્યો સહિતના અનેક મહાનુભાવો તમામ રોકાતા હોય છે. પણ આજદિન સુધી અમારા જીવન વિશે કોઈ દરકાર લીધી ના હતી. અમને પહેલાં એવા ધારાસભ્ય મળ્યા છે કે, જે કર્મચારીને બોલાવીને એમના હાલચાલ પૂછ્યા કરે છે. અને કર્મચારીઓની નાની નાની બાબતોની ચિંતા કરી અમારા વર્ષો જૂના પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવી આપ્યો છે. આ માટે તેઓનાં આભારી છીએ.

- Advertisement -

બીજીતરફ મેવાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટની સરકારી ઓફિસોમાં તેઓની વારંવારની રજૂઆતો છતાં કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. હાલ તો આ બાબતે શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અને કલેક્ટરને રજૂઆત કરી અહીંનાં કર્મચારીઓની સમસ્યા ઉકેલી છે. પરંતુ અન્ય સ્થળોએ પણ આવું શોષણ ચાલી રહ્યું છે. તેની ફરિયાદ આવનાર 18 જૂનના રાજ્યના ચીફ સેક્રેટરીને કરવામાં આવશે. અને નાના કર્મચારીઓના શોષણ જેવા અનેક મુદાઓનું નિરાકરણ કરી ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.

You Might Also Like

મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ લીટરસી અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ

જિલ્લા કક્ષાએ ધક્કા બંધઃ તાલુકા લેવલે જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરી શરૂ

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

TAGGED: Hike in minimum wages, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિયાળબેટ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનો પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેરના હસ્તે પ્રારંભ
Next Article રફાળા પાસે જીવતો વીજ વાયર પડતાં બાઇકસવાર શ્રમિકનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 seconds ago
મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ લીટરસી અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ
102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
જિલ્લા કક્ષાએ ધક્કા બંધઃ તાલુકા લેવલે જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરી શરૂ
કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!

Khaskhabar Editor Khaskhabar Editor 48 seconds ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ લીટરસી અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

જિલ્લા કક્ષાએ ધક્કા બંધઃ તાલુકા લેવલે જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?