By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    45 minutes ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    36 minutes ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    55 minutes ago
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    24 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    1 day ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હેલ્થ: માત્ર અંજીર જ નહીં પરંતુ તેનું પાણી પણ વજનથી લઇને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી રાહત આપે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > હેલ્થ: માત્ર અંજીર જ નહીં પરંતુ તેનું પાણી પણ વજનથી લઇને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી રાહત આપે છે
લાઇફ સ્ટાઇલ

હેલ્થ: માત્ર અંજીર જ નહીં પરંતુ તેનું પાણી પણ વજનથી લઇને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી રાહત આપે છે

Khaskhabar Editor
Last updated: 2024/09/23 at 1:58 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

અંજીર એક એવું ડ્રાય ફ્રૂટ છે જેને પલાડીને ખાવું સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે પણ તેના પાણીને ફેંકી દો છો તો જણાવી દઈએ કે તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

અંજીરમાં હોય છે ખૂબ જ પોષકતત્વો

- Advertisement -


અંજીરમાં ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, વિટામિન-ઈ,એ,બી,કે જેવા જરૂરી ઘણા પોષક તત્વો મળી આવે છે. અંજીરને રાત્રે પલાળીને સવારે તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ તેનું પાણી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

પાચનતંત્ર બને છે મજબૂત
સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. હકીકતે અંજીરમાં ફાઈબર હોય છે જે પાચન તંત્રને વધારે સારૂ બનાવવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત આપે છે.

એનર્જીનો સોર્સ
અંજીરમાં પ્રાકૃતિક શુગર હોય છે જે સવારના સમયે ઉર્જા પ્રદાન કરે છે અને આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેવામાં મદદ કરે છે.

- Advertisement -

બ્લડ પ્રેશર કંટ્રોલ
સવારે ખાલી પેટ અંજીરનું પાણી પીવાથી હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જેનાથી હાર્ટ હેલ્ડ સારી રહે છે. તેના સેવનથી હાર્ટ એટેક જેવી સમસ્યા ક્યારેય નથી થતી.

વજન નિયંત્રણ


અંજીરમાં પાણીની ઓછી કેલેરી હોય છે અને તે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે.

ત્વચા માટે ફાયદાકારક
અંજીરના પાણીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ડ્સ મળી આવે છે જે ત્વચાને નિખારે છે અને ઉંમરના પ્રભાવને ઘટેડા છે. તેની સાથે જ તેને સેવનથી રિંકલ્સ નથી આવતા

ઈમ્યુન સિસ્ટમ કરે છે મજબૂત
અંજીરના પાણીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. જેનાથી શરીરને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ મળે છે.

હાર્ટ માટે ફાયદાકારક
અંજીરમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લેડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હાર્ટની બિમારીઓના જોખમને ઓછુ કરે છે.

હાડકાને બનાવે છે મજબૂત
અંજીરના પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડરાને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના સેવનથી ઓસ્ટિયોપોરેસિસ જેવી સમસ્યાથી બચી શકાય છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: blood pressure, diseases, figs, health
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું પેજરના કારણે હેલિકોપ્ટર ક્રેશ થતાં મૃત્યું થયું હતું: ઈરાન સાંસદનો દાવો
Next Article ઓસ્કર 2025માં ભારતને રીપ્રેઝન્ટ કરશે ‘લાપતા લેડીઝ, ફિલ્મોની યાદીમાં ‘એનિમલ’નો પણ સમાવેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
47 પેઢીમાં ચેકિંગ, વાસી-અખાદ્ય 50 કિલો જથ્થાનો નાશ, 4 પેઢી સીલ, 5ને નોટિસ અને રૂ.17 હજારનો દંડ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો
12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો
અન્નસેવા : રાજકોટમાં રોબિન હૂડ આર્મી દ્વારા 6,000 કિલો અનાજ કીટનું વિતરણ
મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?