વોર્ડ નં.૪ ગાયત્રી ધામ મોરબી રોડ પાણીની પાઈપલાઈનનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તથા વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડના વરદ હસ્તે કરવામાં આવ્યું
વોર્ડ નં.૪ ગાયત્રી ધામ મોરબી રોડ પાણીની પાઈપલાઈનનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તથા વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ અવશરે રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, સોનલબેન ચોવટિયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગસીયા, કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, પ્રભારી દીપકભાઈ પનારા, પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, બક્ષીપંચ મોરચાના મંત્રી દિલીપભાઈ બોરીચા, શિક્ષણ સમિતિના સભ્ય રવિભાઈ ગોહેલ, કિશાન મોરચાના રસિકભાઈ પટેલ, મીડિયા સેલના ઘનશ્યામભાઈ વાંક, દિવ્યેશભાઈ રામાણી, સંજયભાઈ ઉધરેજા, તેમજ સ્થાનિક અગ્રણી પરેશભાઈ ગઢીયા, મુકેશભાઈ લુંભાણી, હસમુખભાઈ તળપદા, રાજુભાઈ બોરીચા, રસિકભાઈ ગોહિલ, હિતેશભાઈ નાથાભાઈ, વિનોદભાઈ બોરીચા, વલ્લભભાઈ ધરમશીભાઈ, આશિષભાઈ બાસીડા, હંસાબેન વલ્લભભાઈ પીપળીયા, કાન્તાબેન દિનેશભાઈ, રાજુબેન મુકેશભાઈ લુંભાણી, ભાનુબેન હસમુખભાઈ, મુકેશભાઈ બાવાજી, પુષ્પાબેન બાવાજી, ગીતાબેન ઘનશ્યામભાઈ, રામજીભાઈ, સુનીલભાઈ, મનસુખભાઈ વેકરીયા, રાજુભાઈ લખતરીયા, પરબતભાઈ બાંભવા, નિમેશભાઈ ગોહેલ, ભરતભાઈ ભાખોડિયા, દેવાંગભાઈ કુકાવા, ભરતભાઈ રીબડીયા વિગેરે ઉપસ્થિત રહેલ અને સ્થાનિક રહીશોએ પાણીની પાઈપલાઈનનું કામ શરૂ થતા આનંદની લાગણી વ્યક્ત કરેલ.


