By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    15 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    15 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    15 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    15 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FSSA-2006 અન્વયે અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ લેવાયેલ “ઘી” ના ૨ નમુના નાપાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > FSSA-2006 અન્વયે અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ લેવાયેલ “ઘી” ના ૨ નમુના નાપાસ
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

FSSA-2006 અન્વયે અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ લેવાયેલ “ઘી” ના ૨ નમુના નાપાસ

Khaskhabar Editor
Last updated: 2021/07/14 at 2:40 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE
  • ફુડ સેફ્ટી કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત ફુડ શાખા દ્વારા  લેવાયેલ ૧૬  નમુના ,
  • ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ અન્‍વયે એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા થયેલ હુકમ: સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ કુલ ૩ (ત્રણ) ફૂડ સેમ્‍પલના કુલ જવાબદારોને કુલ મળીને  રૂા.૧,૮૦,૦૦૦/- નો દંડ થયેલ
  • એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત :-

રાજકોટ શહેરના ઘી કાંટા રોડ, કંદોઇ બજાર ચોકમાં આવેલ “જલારામ ઘી” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: “ભેંસનું ઘી (લુઝ)” માં બી.આર. રીડીંગ વધુ, રીચર્ટૅ વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી તેમજ ફોરેન ફેટ હાજર હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર દિપકભાઇ નારણદાસ ચંદ્રાણી (નમૂનો આપનાર FBO) ને કુલ રૂ.1,20,000/- નો દંડ ફરમાવેલ છે.

- Advertisement -

 રાજકોટ શહેરના દાણાપીઠ ચોકમાં આવેલ “સદગુરુ સોલ્ટ” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” અંકુર સંપૂર્ણ નમક” માં આયોડીન નુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર કેતનભાઇ સેજપાલ(નમૂનો આપનાર FBO) ને કુલ રૂ.35,000/- નો દંડ ફરમાવેલ છે.

રાજકોટ શહેરના વૈશાલીનગર રૈયા રોડ મુકામે આવેલ “નંદકિશોર ડેરી ફાર્મ” માંથી લીધેલ  ખાદ્યપદાર્થ: “મિક્સ દૂધ (લુઝ)” માં મિલ્ક ફેટ તેમજ એસ.એન.એફ ઓછા હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારો જેરામભાઇ વાલજીભાઇ રંગાણી (નમૂનો આપનાર FBO તથા પેઢીના માલિક) ને કુલ રૂ. 25,000/- નો દંડ ફરમાવેલ છે.

- Advertisement -

નમુનાની કામગીરી:-

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં  (૧) Lion Kashmir Honey (250 g pkd) સ્થળ: મહમદભાઇ બાટલાવાળા, કંસારા બજાર રાજકોટ (૨) ” Dabur Honey (300 g pkd)” સ્થળ:- હિન્દુસ્તાન ટ્રેડીંગ કોર્પોરેશન, કેનાલ રોડ, ૯- જીવરાજ પ્લોટની સામે રાજકોટ (૩) Shreeji Honey (200 gm pkd) સ્થળ:- શ્રેણીક એજન્સી, ૩/૫ જી.બી. કોમ્પલેક્ષ, મોટી ટાંકી ચોક, રાજકોટ (૪) Zandu Pure Honey (250 gm pkd) સ્થળ:- વિનાયક એજન્સી,૨/૬ મનહર પ્લોટ, લોધાવાડ ચોકની બાજુમાં, રાજકોટ (૫) Sevasadan Uttrakhand Madhu Natural Honey (1 kg pkd) સ્થળ:- નૃસિંહ મેડીકલ એજન્સી, પરિશ્રમ પ્લાઝા, શોપ નં ૩, મંગળા મે. રોડ, લોધાવાડ ચોક (૬) Madhudhara Monofloral Raw Honey (Fennel) (500 gm pkd bottle) સ્થળ:- મધુધારા ફુડ પ્રોડક્ટ, સુરભી રેસીડન્સી-૧, સુમગંલ પાર્ક, કોઠારીયા મે. રોડ (૭) V-Lite Refined Sunflower Oil (15 kg sealed pkd tin) સ્થળ:- સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-6, આર.ટી.ઓ (૮) V-Lite Sunpure Refined Sunflower Oil ( 5 ltr sealed pkd tin) સ્થળ:- સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-6, આર.ટી.ઓ (૯) Amul Pure Ghee (from 15 kg pkd tin) સ્થળ:- સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-6, આર.ટી.ઓ (૧૦) Saffola Honey (250 gm pack) સ્થળ:- સુબિન એન્ટરપ્રાઇઝ, “સુબિન”, હનુમાનમઢી ચોક, નિર્મલા કોન્વેન્ટ રોડ (૧૧) Madhuras Wild Forest Honey (500 gm pack) સ્થળ:- સ્વસ્તિક ઇન્ટરનેશનલ, F-12 ફસ્ટ ફ્લોર, રૈયા ટેલીફોન એક્સચેન્જ, રૈયા રોડ (૧૨) મધ (લુઝ) સ્થળ:-  ગ્રીન ફાર્મર્સ, સદગુરુનગર, શેરી નં ૧૨, સ્વસ્તિક ગેસ લાઇટર સામે, લાતી પ્લોટ (૧૩) The Nature’s Way Eucalyptus Honey (250 gm pkd bottle) સ્થળ:- ધ નેચર વે, “વ્રજ”  માધવ પાર્ક -૧, ગોપાલ ડેરી પાસે, ગોવર્ધન ચોક, મવડી  (૧૪) DHANVANTRI HONEY (200 G PACKED BOTTLE) સ્થળ:- ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. ગુજરાત રાજ્ય વન વિભાગ, ડો યાજ્ઞિક રોડ, (૧૫) ORGANIC HONEY (500 G PACKED BOTTLE) સ્થળ:- નેચર કેર સેન્ટર, એસ્ટ્રોન ચોક (૧૬) NATURE FINA PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE) સ્થળ:- મિલન માર્કેટીંગ, ૧૫૦’ રીંગ રોડ લીધેલ છે.

નાપાસ થયેલ નમુનાની વિગત :-   

ક્રમનમુનાનું નામનમુના લીધા સ્થળપરિણામનાપાસ થવાનું કારણ
૧.અમુલ પ્યોર ઘી

(૫૦૦ મિલી. પેક્ડ)

રામ હાઉસ ઓફ એજન્સી, ગાંધીગ્રામ-૨, યુનિ. પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર, મુંજકાસબસ્ટાન્ડર્ડ–

–

–

–

બી.આર.રીડીંગ વધુ

રીચર્ટ વેલ્યુ ઓછી

તલના તેલની હાજરી

વેજીટેબલ તેલની હાજરી

 

૨.ગોપાલ શુધ્ધ ઘી

(૫૦૦ મિલી. પેક્ડ પાઉચ)

રામ હાઉસ ઓફ એજન્સી, ગાંધીગ્રામ-૨, યુનિ. પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર, મુંજકાસબસ્ટાન્ડર્ડ–

–

–

–

બી.આર.રીડીંગ વધુ

રીચર્ટ વેલ્યુ ઓછી

તલના તેલની હાજરી

વેજીટેબલ તેલની હાજરી

 

તા.૦૩/૦૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨, પોલીસ સ્ટેશન, મુંજકાના પી.એસ.આઇશ્રી એ.બી.જાડેજાના પત્ર અન્વયે (૧) અમુલ પ્યોર ઘી (૫૦૦ મિલી. પેક્ડ) (૨) ગોપાલ શુધ્ધ ઘી (૫૦૦ મિલી. પેક્ડ પાઉચ) માં ડુપ્લીકેટ હોવાની શંકા અન્વયે નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ નં.૪માં પાણીની પાઈપલાઈનનું ખાતમુહુર્ત અરવિંદભાઈ રૈયાણી, કિશોરભાઈ રાઠોડ, તથા દેવાંગભાઈ માંકડના વરદ હસ્તે કરવામાં આવ્યું
Next Article લક્ષ્મીનગર નાલા ખાતે નિર્માણ પામી રહેલા અન્ડરબ્રિજની મુલાકાત કરતા કમિશનર અમિત અરોરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?