By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    14 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    14 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    14 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    15 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    15 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    14 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    17 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખેડૂતો માટે ગૂડ ન્યુઝ, રાજ્યમાં 100%થી વધુ વરસાદની આગાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ખેડૂતો માટે ગૂડ ન્યુઝ, રાજ્યમાં 100%થી વધુ વરસાદની આગાહી
જુનાગઢ

ખેડૂતો માટે ગૂડ ન્યુઝ, રાજ્યમાં 100%થી વધુ વરસાદની આગાહી

Khaskhabar Editor
Last updated: 2025/05/17 at 5:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં કૃષિ મંત્રી સહભાગી બન્યા

રાજ્યના 42 જેટલા અગાહીકારોનું જુદી જુદી રીતે પૂર્વ અનુમાન
જૂનના પ્રથમ સપ્તાહમાં સારા વરસાદ બાદ વાવણી થશે
અગાહીકારોએ જુલાઈ મહિનામાં વાવાઝોડાની આગાહી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે આજરોજ પ્રતિ વર્ષની વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજ્યના 50 જેટલા આગાહી કારોએ વરસાદના વરતારો જુદી જુદી રીતે કર્યો હતો. જેમાં આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી જેમાં ભડલી વાક્યો, પશુ – પક્ષીની ચેસ્ટ, પવનની દીશા, આકાશી નજારો, પવનની દિશા અને જ્યોતિષ શાસ્ત્ર સહીતને લઈને વરસાદનું પૂર્વ અનુમાન કરવામાં આવ્યું હતું.

કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી આગામી વર્ષનું ચોમાસુ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવે છે આજરોજ કૃષિ યુનિ.ખાતે સમગ્ર રાજ્ય ભરના 50 જેટલા આગાહી કારો વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં જોડાયા હતા અને અલગ અલગ રીતે આગાહી કરવામાં આવી હતી.પરિસંવાદમાં અગાહીકારો દ્વારા ભડલી વાક્ય, નક્ષત્ર, પશુ પક્ષીની ચેસ્ટા, ખગોળ વિજ્ઞાન સહીત વિવિધ ગતિવિધિને ધ્યાને રાખીને પૂર્વાનુમાન મુજબ આગાહી કરવામાં આવે છે. અને તમામનો ડેટા તૈયાર કરી આગામી સમયમાં ચોમાસુ કેવું રહેશે તેની સાથે વાવઝોડા સહીતની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષા વિજ્ઞાન મંડળ સાથે જોડાયેલા આગાહીકારો આકાશમાં ગર્ભ બંધાતા તેના નિરીક્ષણો, વનસ્પતિના નિરીક્ષણો, પશુ પક્ષીઓની ચેષ્ટાઓ, કીડી, મકોડા અને માખીઓનું હલનચલન, હવામાનમાં ભેજ, ગરમી ઠંડીની અસર, ભડલી વાક્ય અને જ્યોતિષ વિજ્ઞાનના આધારે વરસાદની આગાહી કરે છે.
આ વિજ્ઞાન વર્ષા મંડળ પરિસંવાદમાં રાજ્યના 50 જેટલા અગાહીકારો જુદી જુદી રીતે આગાહી કરી હતી જેમાં આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ થશે તેવું પૂર્વાનુમાન કરી આગાહી કરી હતી તેમજ જૂનના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ થશે અને ત્યાર બાદ ધરતી પુત્રો વાવણી કરશે તેમજ 55 ઇંચ જેટલો વરસાદ પડશે અને જુલાઈ મહિનામાં વાવાઝોડાનું પણ અનુમાન બાંધવામાં આવ્યું છે. તેની નવરાત્રીમાં પણ પાછોતરો વરસાદ પડશે જે કપાસના પાકને નુકશાની થવાની ભીતિ સેવાઈ હતી આમ સારા વરસાદને ખેડૂતોને ખુબ ફાયદો થશે તેવું પૂર્વાનુમાન લાગવામાં આવ્યું હતું તેમજ ગત વર્ષની સાચી આગાહી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ પરિસંવાદને ખુલ્લો મુકતા અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, આપણી સંસ્કૃતિના ભાગરૂપ વરસાદની આગાહી માટેના પરંપરાગત જ્ઞાનનો વારસો ખેડૂતો માટે માર્ગદર્શક અને ઉપયોગી તો છે જ. આ સાથે આપણું પરંપરાગત જ્ઞાન જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. મંત્રીએ વર્ષા વિજ્ઞાન મંડળને પરંપરાગત જ્ઞાનને સાચવી રાખવા અને તેના જતન માટે પણ વિશેષ અભિનંદન આપ્યા હતા. ઉપરાંત આ પરંપરાગત જ્ઞાનના વાહકોને આવનારી પેઢીને આપવા અનુરોધ કર્યો હતો. કૃષિ મંત્રીએ વધુ ઉમેર્યું કે, ગત વર્ષના વરસાદની 5 જેટલા આગાહીકારોની 100 ટકા આગાહી સાચી પડી છે, ત્યારે ખરેખર આ પરંપરાગત જ્ઞાનના વાહકો અભિનંદનના અધિકારી છો. તેમણે એમ પણ કહ્યું કે, ખેડૂતો અને લોકહિતમાં પરંપરાગત આ જ્ઞાનનો વારસોના જતન માટે રાજ્યનો કૃષિ વિભાગ સંપૂર્ણ સહકાર આપશે.

You Might Also Like

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક કરાશે
Next Article મોરબી-માળીયા હાઇવે પર ટ્રકમાં માટીની આડમાં છુપાવેલાં બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?