ગોંડલ રાધાકૃષ્ણ નગર મામા દેવ ના મંદિર પાસે રહેતા પરેશભાઈ ભરતભાઈ ઠુમર ઉંમર વર્ષ 33 ઘર પાસે પાર્ક કરેલ મોટરસાયકલ GJ 03 AM 6142 કિંમત રૂપિયા 15000 કોઈ ચોરી કરી લઇ જતા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી