લીંબડીમાં આવેલ ચમનબાગ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 70માં જન્મદિવસ સાદગી રીતે ઉજવામાં આવ્યો

વડાપ્રધાનનાં ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ” અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે લીંબડી શહેર ભા.જ.પ. કાર્યકરો દ્વારા ચમનબાગ ખાતે વૃક્ષા રોપણના કાર્યક્રમ ને સફળ બનાવવા દેવાભાઈ સોની, કિશોરસિંહ રાણા, દલસુખભાઈ ચૌહાણ, જયદીપસિંહ ઝાલા, યશવંતસિંહ પરમાર, ચેતનભાઈ શેઠ, દિવ્યરાજસિંહ જાડેજા, તેમજ લીંબડી યુવા ભાજપ ના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ-દિપકસિંહ વાઘેલા