By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    1 day ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    2 hours ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    2 hours ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    3 hours ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    3 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અલગ-અલગ કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને 28 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > અલગ-અલગ કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને 28 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી
મોરબી

અલગ-અલગ કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને 28 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી

Khaskhabar Editor
Last updated: 2025/03/28 at 4:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
આંતરરાજ્ય સાયબર માફિયાઓને પકડવામાં મોરબી પોલીસને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, મોરબીમાં ટાટા ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને 28 લાખની છેતરપિંડી થયાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન આરોપી રીતુ આનંદ પરમેશ્વર સિંઘ છતીસગઢના ભીલાઇ શહેરમાં હોવાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારબાદ પોલીસે લોન્ડ્રી વાળા બનીને આરોપીના ઘરે પહોચી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી બે લેપટોપ,આઠ સીમકાર્ડ ,બે મોબાઈલ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ,ચાર પાસબુક કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વઘુ તપાસ હાથ ધરી છે.

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં આંતરરાજ્ય સાયબર માફિયાઓને પકડવામાં મોરબી પોલીસને મોટી સફળતા મળી છે જેમાં મોરબીમાં ટાટા ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાના બહાને 28 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થવા પામ્યો છે.
મોરબી માં ટાટા ઝુડિયો કંપની ની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને 28 લાખની છેતરપિંડી થયાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અંગે તપાસ હાથ ધરી પોલીસે તે વેબસાઇટ અને ડોમેન ને ટ્રેક કરતા આ ડોમેન ના પીછો કરતા પોલીસે બિહાર,છાતીસગઢ જેવા રાજ્યોમાં પહોંચી હતી .

- Advertisement -

પોલીસને મળી હતી કે આ કેસનો માસ્ટર માઇન્ડ આરોપી રીતુ આનંદ પરમેશ્વર સિંઘ(મૂળ.રહે.ઝારખંડ)છતીસગઢના ભીલાઇ શહેરમાં છે.જેથી પોલીસે ત્યાં પહોંચી હતી પરંતુ મકાનમાં આરોપીની હાજરી મુદે પોલીસ અસમંજસ માં હતી ત્યારે પોલીસ સત્તત વોચ માં હતી તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી દરરોજ એક લોન્ડ્રી વાળા ને કપડા ધોવા અને ઈસ્ત્રી કરવા માટે આપે છે તેથી પોલીસે લોન્ડ્રી વાળા બની ને આરોપીના ઘરે ગયા હતા અને જેવો આરોપીએ દરવાજો ખોલ્યો તે તુરંત આરોપી નું નામ ક્ધફર્મ કરી તેને દબોચી લેવામાં આવ્યો હતો.

આરોપી ઈંઝ એન્જિનિયર છે અને તે વેબ ડેવલપર નુ કામ કરે છે અને આ પ્રકારની તેને 90 જેટલી વેબસાઇટ બનાવી હોવાનું હાલ ધ્યાનમાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના,પ્રધાનમંત્રી લોન યોજના, જન ઔષધિ યોજના,સીએનજી પંપ મેળવવા માટેની,તેમજ કૃષિ સોલાર પંપ મેળવવા સહિત ની સરકારી યોજના ને ભળતી વેબસાઇટ બનાવી હતી સાથે જ આરોપી દ્વારા વિવિધ કંપનીઓ ની પણ નકલી વેબ બનાવી હતી અને ઈંઙક ની પણ નકલી વેબસાઇટ બનાવી હતી.આ તમામ વેબસાઇટ ને ગુગલ એડ માં મૂકવામાં આવતી હતી જેથી કોઈ વ્યક્તિ માહિતી માટે વેબસાઇટ સર્ચ કરે તો આ નકલી વેબસાઇટ સૌ પ્રથમ દેખાય અને કોઈ વ્યક્તિ આ વેબસાઇટ પર ક્લિક કરે બાદમાં તેમાં જરૂરી માહિતીઓ ભરે અને આ રીતે લોકોને ભોગ બનાવવામાં આવતા હતા.
આરોપી ઈંઝ એન્જિનિયર છે અને વેબસાઇટ બનાવવાનું કામ સારી રીતે જાણે છે સાથે આરોપી પાસેથી હેકિંગ ની જાણકારી આપતી બુક પણ મળી આવી છે.
આરોપી પાસેથી બે લેપટોપ,આઠ સીમકાર્ડ ,બે મોબાઈલ ચૂંટણી કાર્ડ પાનકાર્ડ,ચાર પાસબુક કબ્જે કરવામાં આવી છે.આ સાથે જ આરોપીની પ્રાથમિક પૂછપરછ માં ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર ના ત્રણ ગુના નો ભેદ ઉકેલાયો છે જે ત્રણ ગુનામાં આરોપીઓએ 1.15 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું હતું.
હાલ પોલીસે આ મામલે રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને પૂછપરછમાં હજુ પણ અન્ય રાજ્યોના ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે અને હજુ વધુ લોકોની સંડોવણી સામે આવી શકે છે.

પોલીસે આરોપીને ઝડપ્યો: આરોપી પાસેથી 2 લેપટોપ,
8 સીમકાર્ડ, 2 મોબાઈલ, સહિતની વસ્તુ કરી કબ્જે કરાઈ
તગડી કમાણી કરવા BCAનો અભ્યાસ છોડી ભેજાબાજે 90થી વધુ બોગસ વેબસાઇટ બનાવી નાખી !
આંતરરાજ્યમાં ઑનલાઈન ફ્રોડ કરનારને પોલીસે વેશપલટો કરી છતીસગઢથી ઝડપી લીધો

- Advertisement -

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયંતિભાઇ કુંડલીયાનું જીવન વૃતાંત
Next Article મોરબીમાં યોજનાના આવાસમાં દુકાન ચાલતી હતી, અમુક ભાડે આપી દેવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?