By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    1 day ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    1 day ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    1 day ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    1 day ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    1 day ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    1 day ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં છ બાળ આરોપીઓની જબરી ધમાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં છ બાળ આરોપીઓની જબરી ધમાલ
રાજકોટ

રાજકોટના સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં છ બાળ આરોપીઓની જબરી ધમાલ

Khaskhabar Editor
Last updated: 2024/07/18 at 6:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

પરિવાર સાથે વાત કરવાની ના પાડતા એસઆરપી મેન ઉપર હુમલો

સીસીટીવી, લાઇટ, પંખામાં કરી તોડફોડ : એ ડિવિઝન પોલીસમાં નોંધતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ બાળ અદાલતમાં ફોનમાં વાત કરવા મામલે છ બાળ આરોપીએ તોડફોડ કર્યા બાદ ધોકા-પાઈપથી એસઆરપી જવાન પર હુમલો કરતાં અંગે એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રાજકોટમાં પાળ રોડ પર સંસ્કાર સોસાયટીમાં રહેતાં અને પાંચ વર્ષથી ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ બાળ અદાલતમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કાઉન્સેલર તરીકે નોકરી કરતાં સાગરભાઈ દિલીપભાઈ શુકલા ઉ.34એ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ બાળ આરોપી સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, છ મહીનાથી વધારાના ઓફીસર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે ગઈકાલે જાહેર રજા હોય જેથી રાત્રીના સરકારી ગાર્ડ તરીકે ફરજ નીભાવતા રમણીકભાઈ લીંડીયાનો ફોન આવેલ અને જણાવેલ કે, સગીર બાળકો એસ.આર.પી. જવાન સાથે ઝઘડો કરી તેને મારકૂટ કરે છે. તેવુ જણાવતા તેઓ તુરંત પહોંચ્યા હતા અને ગેઈટની અંદર જોતાં સામાન વેર વીખેર જોવા મળેલ હતો ગાર્ડ રમણીકભાઈને બનાવ બાબતે પુછપરછ કરતા તેને જણાવેલ કે, બુધવારનો દિવસ હોય જેથી આપડે ત્યા પ્રાઈવેટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા ટીડાભાઈ બાંભવા બાળકોને તેના વાલી સાથે ઓફીસના લેન્ડ લાઈન ફોનમાં વાતચીત કરાવતા હતા

તે દરમ્યાન રાત્રીના એક સગીર તેના વાલી સાથે ફોનમા વાતચીત કરતો હોય પરંતુ ફોનમા વાતચીત કરાવવાનો સમય પુર્ણ થતા ટીડાભાઈ બાંભવાએ તેને ફોન મુકવાનુ કહેલ પરંતુ તેમ છતા તેને ફોનમા વાતચીત ચાલુ રાખતા તેને ફોન મુકવાનુ જણાવેલ પરંતુ તેને ફોન મુકેલ નહી જેથી તેની પાસેથી ફોન લઈ લેતાં તે ઓફીસમાથી બહાર નીકળી અન્ય સગીરોને બોલાવી લાવ્યો હતો અને સાથે મળી છએ સગીરોએ કલાસ રૂમમા જઈ જીમના સાધનો ત્યા પડેલ હોય તેમાથી ડંબલ લઈ કલાસ રૂમમા રહેલ બેંચમા નુક્શાન કર્યું હતું બાદમાં ગાળો બોલી સંસ્થામા લાગેલા 6 સી.સી.ટી.વી. કેમેરા, 10 પંખા, 5 ખુરશીઓ, ટયુબલાઈટમા કચરા પોતા કરવાના પાઈપ તથા પ્લાસ્ટીક જેવા પાઈપ વડે તોડફોડ કરી 30 હજારનું નુકશાની કર્યું હતું. તોડફોડનો અવાજ આવતા ત્યા ગાર્ડ તરીકે રાત્રીના એસઆરપીના હથીયારી પોલીસ કોન્સ્ટેબલ અરવીંદસિહ જાડેજા હાજર હતા તે ત્યા લોબીમા આવી ગયેલ અને છએય સગીરોને સમજાવવા જતા છએય સગીરોએ એસઆરપી જવાન પર હુમલો કર્યો હતો એસઆરપી મેનને કચરા પોતા કરવાના પાઈપ અને પ્લાસ્ટીકનાપાઈપ વડે માર મારવા લાગેલ હતાં અને બાદમાં બાળ આરોપી અંદર ચાલ્યાં ગયેલ હતાં બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 121(1), 189(2), 191(2), 190, 324(4) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એમ.કે.મોવલિયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

TAGGED: Forced beating, Rajkot, special home
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RMC જનરલ બોર્ડમાં હોબાળો : અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્ય કચેરી બહાર પહોંચ્યા
Next Article બ્રિટનમાં રમખાણ: પોલીસ વાહનોમાં તોડફોડ, રસ્તાઓ પર આગચંપી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?