- FSSA – 2006 અન્વયે શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યચીજના લેવાયેલ કુલ – ૪ નમુના.
- નમુનાની કામગીરી:-
શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો વિશેષ ઉપયોગ થતો હોય, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ફરાળી નાનખટાઇ (લુઝ) સ્થળ: રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપ એન્ડ નમકીન, ૪-ભક્તિનગર સ્ટેશન પ્લોટ (૨ ) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- અક્ષર ગાંઠીયા, ગાયત્રીનગર મે. રોડ, અલકનંદા કોમ્પલેક્ષ, દુકાન નં ૩ (૩) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- શ્રી રામ ડેરી ફાર્મ, ગોવિંદબાગ શાક માર્કેટ સામે, બ્રાહ્મણીયાપરા – ૧ કોર્નર, સંતકબીર રોડ (૪) ફરાળી ખિચડી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- જય ભેરૂનાથ નમકીન સેન્ટર, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ, પાણીના ઘોડા સામે લીધેલ છે.

- Advertisement -
- કેળાના વખારમાં કરેલ ચકાસણીની વિગત :-
શ્રાવણ માસ દરમ્યાન ફ્રુટ્સ (કેળા) તથા ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કેળાની વખારો તથા પ્રિપેર્ડ ખાદ્યચીજ નમુના ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ.
| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| ૧ | વિશ્વાસ કેળા | દૂધસાગર રોડ | – |
| ૨ | વિશ્વાસ ફ્રુટ્સ | દૂધસાગર રોડ | – |
| ૩ | રોયલ કેળા કોલ્ડ | રામનગર -૨, કોઠારીયા રોડ | – |
| ૪ | જનતા કેળા ભંડાર | મોરબી રોડ | – |
| ૫ | ગોલ્ડ કેળા કોલ્ડ | રૈયાધાર રોડ | – |
| ૬ | પટેલ કેળા | જામનગર રોડ | – |
| ૭ | હનીફ સુલેમાનભાઇ | જામનગર રોડ | – |
| ૮ | ગોલ્ડ કેળા કોલ્ડ | જામનગર રોડ | – |
| ૯ | યુસુફ સુલેમાનભાઇ | જામનગર રોડ | – |
| ૧૦ | મહાદેવ ફરાળી પેટીસ | કોઠારીયા રોડ | ખુલ્લી વાસી પેટીસ ૩ કી.ગ્રા. |
| ૧૧ | જલારામ ફરાળી પેટીસ | કોઠારીયા રોડ | ખુલ્લી વાસી પેટીસ ૨ કી.ગ્રા. |
| ૧૨ | સિતારામ પેટીસ | કોઠારીયા રોડ | – |
| ૧૩ | જલારામ પેટીસ | કોઠારીયા રોડ | – |
| ૧૪ | રસિકભાઇ ચેવડા વાળા | પંચનાથ મંદિર સામે | – |
| ૧૫ | પંચનાથ ફરશાણ | સદર બજાર | – |
| ૧૬ | બાલાજી ફરસાણ | રૈયા રોડ | – |
| ૧૭ | પ્રણામી ફરસાણ | રૈયા રોડ | – |
| ૧૮ | ભગવતી ફરસાણ | રૈયા રોડ | – |
| ૧૯ | જલારામ ફરસાણ | રૈયા રોડ | – |
| ૨૦ | હરી નમકીન | નિર્મળા રોડ | – |




