By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    19 minutes ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    21 minutes ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    23 minutes ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    24 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    24 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્યંઢળોનો આતંક: નગ્ન કરી, માર મારી વિડીયો રેકોર્ડ કર્યાનો ટ્રાન્સજેન્ડરનો આક્ષેપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > વ્યંઢળોનો આતંક: નગ્ન કરી, માર મારી વિડીયો રેકોર્ડ કર્યાનો ટ્રાન્સજેન્ડરનો આક્ષેપ
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

વ્યંઢળોનો આતંક: નગ્ન કરી, માર મારી વિડીયો રેકોર્ડ કર્યાનો ટ્રાન્સજેન્ડરનો આક્ષેપ

Khaskhabar Editor
Last updated: 2021/06/28 at 4:34 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

 ભાવિકા ઉર્ફે સેન્ડી અને મીરાં ઉર્ફે ફટાકડી નામની કિન્નરે છેલ્લાં બે મહિનાથી નાણાંવટી ચોક પાસેના કવાર્ટરમાં ટ્રાન્સજેન્ડર ચાર્મી મકવાણાને બંધક બનાવી હતી

35થી 40 જેટલા કિન્નરોએ ટ્રાન્સજેન્ડરના ઘરે પહોંચી ધમાલ મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં કિન્નરોનો આતંક વધ્યો છે કાયદા-કાનૂનનો ડર રાખ્યા વિના ટ્રાન્સજેન્ડરને માર મારવાનો બીજો બનાવ સામે આવ્યો છે જેમાં સામા કાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાર્મી મકવાણાને કિન્નરોએ સાથે મળી મોરબી રોડ પર નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો હતો ત્યારબાદ 35થી 40 જેટલા કિન્નરો આ ટ્રાન્સજેન્ડરના ઘરે પહોંચી ધમાલ મચાવી ટ્રાન્સજેન્ડર તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ટ્રાન્સજેન્ડર તથા તેનો પરિવાર આ બનાવ અંગેની જાણ કરવા સી.પી. કચેરી ખાતે પહોંચી આવ્યો હતો અને આ કિન્નરો ઉપર આકરા પગલાં લેવામાં આવે ઉપરાંત તેને પોલીસ પ્રોટેકશન મળે તેવી માગણી પોલીસ કમિશનર સમક્ષ કરી હતી.

- Advertisement -

ટ્રાન્સજેન્ડર ચાર્મી મકવાણાએ જણાવ્યું હતું કે કિન્નરો તેની પાસેથી જબરદસ્તી બજારમાં પૈસા માંગવા લઈ જતા હતા. તો સાથે જ કિન્નરો દ્વારા ચાર્મીને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. ઘરની બહાર કોઈ વસ્તુ લેવા પણ જવા માટે ચાર્મી સાથે કાયમ એક કિન્નર રહેતા હતા. કિન્નરોનું એવું કહેવું હતું કે, ચાર્મી મકવાણા જે ટ્રાન્સજેન્ડર છે તે તેમની સાથે રહે અને કમાયને આપે. પરંતુ આ વાત જ્યારે ચાર્મીએ નકારી તેને લઈને કિન્નરો દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું જેથી ચાર્મી આ કિન્નરોના ચુંગાલમાંથી ભાગી પોતાના ઘરે પહોંચી ગઈ હતી તેથી આ કિન્નરો ચાર્મીના ઘર પર તોડફોડ પણ કરી હતી. અગાઉ પણ પાયલ રાઠવા નામની ટ્રાન્સજેન્ડર વુમન પર કિન્નરોએ હુમલો કર્યો હતો. પોલીસ કમિશનર કચેરી ખાતે રજુઆત કરવા માટે પાયલ રાઠવા પણ જોડાઇ હતી. તેણે જણાવ્યું હતું કે, મારી સાથે પણ આવું જ થયું હતું. નગ્ન અવસ્થામાં મારો વીડિયો ઉતાર્યો હતો. મને માર માર્યો હતો. આથી મે એ લોકો પર એફઆઇઆર પણ દાખલ કરી હતી. ત્યારબાદ મારી સમક્ષ તે લોકોએ માફી માગી હતી. આથી તે વખતે મેં તેઓને કહ્યું હતું કે, હવે રાજકોટની કોઇ ટ્રાન્સજેન્ડર સાથે આવું વર્તન કરશો નહીં. જેને લઇને આજરોજ ટ્રાન્સજેન્ડર ચાર્મી મકવાણા અને તેના પરિવારના લોકો તેમજ પાયલ રાઠવાએ સાથે મળીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.

You Might Also Like

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

સુરત 5 ઇંચ વરસાદમાં જ ખાડી ઓવરફલૉ, સ્કૂલોમાં રજા જાહેર

વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન રોક્યું, 67,655 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ધૈર્યરાજસિંહ જેવો વધુ એક કેસ સામે આવ્યો
Next Article PM મોદીને રોલમોડેલ તરીકે રાખી CM રૂપાણી ગુજરાતને બનાવી રહ્યાં છે ગોલ્ડમોડેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
સુરત 5 ઇંચ વરસાદમાં જ ખાડી ઓવરફલૉ, સ્કૂલોમાં રજા જાહેર
90% ભારતીયોને હાઇ કોલેસ્ટ્રોલ
વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન રોક્યું, 67,655 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન
ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ગુજરાત

સુરત 5 ઇંચ વરસાદમાં જ ખાડી ઓવરફલૉ, સ્કૂલોમાં રજા જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?