By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    2 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    2 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એલન મસ્કે રચ્યો ઇતિહાસ: નેટવર્થનો આંકડો પહોંચ્યો 400 બિલિયન ડૉલરને પાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > એલન મસ્કે રચ્યો ઇતિહાસ: નેટવર્થનો આંકડો પહોંચ્યો 400 બિલિયન ડૉલરને પાર
બિઝનેસ

એલન મસ્કે રચ્યો ઇતિહાસ: નેટવર્થનો આંકડો પહોંચ્યો 400 બિલિયન ડૉલરને પાર

Khaskhabar Editor
Last updated: 2024/12/12 at 12:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

સ્પેસએક્સમાં શેર ડીલ બાદ એલન મસ્કની સંપત્તિમાં અચાનક 50 બિલિયન ડૉલરનો વધારો થયો છે

સ્પેસએક્સમાં શેર ડીલ બાદ એલન મસ્કની સંપત્તિમાં અચાનક 50 બિલિયન ડૉલરનો વધારો થયો છે, જેના કારણે તેમની નેટવર્થ 450 બિલિયન ડૉલરની નજીક પહોંચી ગઈ છે.

- Advertisement -

ટેસ્લાના વડા અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ઈતિહાસ રચ્યો છે. તે 400 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર એલન મસ્કની સંપત્તિ $447 બિલિયન સુધી પહોંચી ગઈ છે. એલોન મસ્કની કુલ સંપત્તિ વિશ્વના બીજા સૌથી અમીર એમેઝોનના જેફ બેઝોસ કરતા લગભગ 200 બિલિયન ડોલર વધુ છે.

SpaceX શેરના વેચાણને કારણે નેટવર્થમાં $50 બિલિયનનો વધારો થયો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એક જ દિવસમાં ઈલોન મસ્કની નેટવર્થમાં 62.8 બિલિયન ડૉલરનો વધારો થયો છે, જેના પછી તેમની સંપત્તિ 400 બિલિયન ડૉલરને વટાવીને 447 બિલિયન ડૉલર થઈ ગઈ છે. સ્પેસએક્સના શેરના વેચાણને કારણે ટેસ્લા ચીફની નેટવર્થમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, આ વેચાણ પછી એલન મસ્કની નેટવર્થમાં 50 અબજ ડોલરનો વધારો થયો છે. વર્ષ 2024માં જ તેમની સંપત્તિમાં 218 અબજ ડોલરનો વધારો થયો છે.

- Advertisement -

ટ્રમ્પની જીતથી મળ્યો એલન મસ્કને બૂસ્ટર ડોઝ

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી એલન મસ્કની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાથી ટેસ્લાના શેરમાં 65 ટકાનો વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ક્રેડિટ નાબૂદ કરશે, જેનાથી ટેસ્લાની હરીફ કંપનીઓને ફાયદો થયો છે. સેલ્ફ ડ્રાઇવિંગ કારને પણ પ્રમોટ કરવામાં આવશે. આ કારણે ટેસ્લાના શેરમાં મોટો ઉછાળો આવ્યો છે. એલન મસ્કને ટ્રમ્પ વહીવટીતંત્રમાં મહત્ત્વનું સ્થાન મળ્યું છે અને તેમને સરકારી કાર્યક્ષમતા વિભાગના સહ-મુખ્ય બનાવવામાં આવ્યા છે, જે સરકારને નકામા ખર્ચાઓ ઘટાડવા માટે સૂચનો આપશે.

You Might Also Like

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

TAGGED: Elon Musk, Elon Musk Net Worth
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત ચાર લોકોના મોત
Next Article IT વિભાગ દ્વારા કોલ્ડપ્લે કોન્સર્ટની બ્લેકમાં ટિકિટ વેંચનારા સામે તપાસ શરૂ, ઉંચા ભાવે ફરી વેંચાતી હોવાની ફરિયાદો મળી હતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?