By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    14 hours ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    4 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    6 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    12 hours ago
    8 જ વર્ષમાં ભાજપની કમાલ
    12 hours ago
    ‘ભાજપમાં ગયેલાં સાંસદોને હેરાન કરી રહી છે પંજાબની AAP સરકાર’: રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ
    12 hours ago
    બાંધકામ ઉદ્યોગ બેહાલ: યુદ્ધની અસર: કાચા માલના ભાવમાં ભડકો
    12 hours ago
    UAE પર હુમલામાં 3 ભારતીય ઘાયલ થવા પર ભારત લાલઘુમ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    12 hours ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    14 hours ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    4 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    4 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    6 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નશામાં ધૂત ડ્રાઈવર-અધિકારીએ એક યુવાનનો જીવ લીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > નશામાં ધૂત ડ્રાઈવર-અધિકારીએ એક યુવાનનો જીવ લીધો
જુનાગઢ

નશામાં ધૂત ડ્રાઈવર-અધિકારીએ એક યુવાનનો જીવ લીધો

Khaskhabar Editor
Last updated: 2025/09/15 at 4:29 PM
Khaskhabar Editor 8 months ago
Share
2 Min Read
SHARE

સરકારી બોલેરોમાંથી 4 બિયરના ટીન પણ મળી આવ્યા

વંથલી પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જેમાં સરકારની માલિકીની ગાડીએ ચાર પગપાળા જઈ રહેલા યુવાનોને હડફેટે લેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, લુશાળા ગામના સુભાષભાઈ કાનાભાઈ ડાંગર સહિત ચાર યુવાનો સાંજના પાંચ વાગ્યાની આસપાસ પગપાળા સતાધાર જવા નીકળ્યા હતા. તેઓ ખોરાસા-અરણીયારા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તાલાળા તરફથી આવતી ‘ગવર્મેન્ટ ઓફ ગુજરાત’ લખેલી મહિન્દ્રા બોલેરો ગાડી નંબર જીજે 25 યુ 8229ના ચાલકે બેફિકરાઈપૂર્વક ગાડી ચલાવીને તેમને હડફેટે લીધા હતા.

અકસ્માત બાદ ગ્રામજનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગાડીના ડ્રાઈવર અને સાથે રહેલા અધિકારીને ઝડપી પાડ્યા હતા. આશ્ચર્યજનક રીતે, કુતિયાણા પાણી પુરવઠા અધિકારી અને ડ્રાઈવર રાહુલ ચંદુભાઇ પાતર ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં મળી આવ્યા હતા. ગાડીની તલાશી લેતા તેમાંથી દારૂની બોટલ અને 4 બિયરના ટીન પણ મળી આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક વંથલી પોલીસને જાણ કરી હતી, જેમણે સ્થળ પર પહોંચી આરોપીઓને પોલીસ સ્ટેશને ખસેડ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સુભાષભાઈ કાનાભાઈ ડાંગરનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય યુવાનોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાના વિરોધમાં લુશાળા ગામના ગ્રામજનોએ વંથલી પોલીસ સ્ટેશને પહોંચી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેદરકાર ડ્રાઈવર તેમજ નશાની હાલતમાં રહેલા ડ્રાઈવર રાહુલ ચંદુભાઈ પાતર રહે.સાંગોદ્રા ગામ, તાલાળા, જી. ગીર સોમનાથ અને અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વંથલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ ઘટનાને કમનસીબ ગણાવી, રાહુલ પાતર સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને કડકમાં કડક સજા થાય તેવી ખાતરી આપી હતી. આ બનાવ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ સામે પણ અનેક સવાલો ઉભા કરે છે. એક તરફ સરકાર કડક દારૂબંધીના દાવાઓ કરે છે, ત્યારે સરકારી ગાડીમાં જ દારૂ મળી આવવાની અને નશાની હાલતમાં ગંભીર અકસ્માત સર્જાવાની ઘટનાએ લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે.

- Advertisement -

You Might Also Like

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલસારી PHCની કામગીરીથી નારાજ લોકોએ હલ્લાબોલ કર્યો
Next Article ધ્રાંગધ્રા GIDC કારખાનામાં ગાંધીનગરની કથિત ફ્લાઈંગ ટીમનો શંકાસ્પદ દરોડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હરિઓમ ફોજ દ્વારા રવિવારે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને જનોઈ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ન OTP, ન કોલ, ન એલર્ટ છતાં પણ તમારા ખાતામાંથી નીકળી શકે છે પૈસા
પંડિત દીનદયાળ નગર પાસે પુલનું કામ અધૂરું : હજારો વાહનચાલકો ધૂળિયા માર્ગે મુસાફરી કરવા મજબૂર
વર્ષોથી ગીરવે મૂકેલા ₹ 51 લાખના દાગીના કલાકોમાં પરત અપાવતી સુરેન્દ્રનગર પોલીસ
બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!
અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?