જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા તથા કોઈપણ પ્રકારનો અઘટિત બનાવો કે આપતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો જૂનાગઢ જિલ્લા કક્ષાએ તથા દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ક્ધટ્રોલ રૂમ (ઉંખઈ) 0285-2620841, 2630841 મો.: 96247 53333 જયારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સંપર્ક નંબરનો ઉપયોગ કરીને આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવા માટે અપીલ કરવામાં આવે છે.
જૂનાગઢ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ,
0285-2633446/2633447/2633448 (1077 ટોલ ફ્રી)
જૂનાગઢ – 0285-2636595
કેશોદ – 02871-236043
માંગરોળ – 02878-222009
મેંદરડા – 02872-241329
માળીયા હાટિના – 02870-222232
વંથલી – 02872-222046
વિસાવદર – 02873222056
માણાવદર – 02874-221440
ભેસાણ – 02873-253426