By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    3 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    1 hour ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    2 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    1 day ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રા GIDCમાં આવેલી CID ક્રાઈમની ટીમે હળવદ અને મોરબીમાં પણ કળા કરી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રા GIDCમાં આવેલી CID ક્રાઈમની ટીમે હળવદ અને મોરબીમાં પણ કળા કરી?
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા GIDCમાં આવેલી CID ક્રાઈમની ટીમે હળવદ અને મોરબીમાં પણ કળા કરી?

Khaskhabar Editor
Last updated: 2025/09/16 at 4:16 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

કોયબા ગામે ધારાસભ્યના સગાના કારખાને દરોડો કર્યો, અને તોડ પણ?

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં શનિવારે મોડી સાંજે સીઆઈડી ક્રાઈમની બે ટીમ દ્વારા જુદા જુદા ઉદ્યોગોમાં ચકાસણી હાથ ધરી હતી જેમાં મોરબીના સામખીયારી, હળવદના કોયબા અને ધ્રાંગધ્રા જીઆઇડીસી ખાતે ઉધોગોમાં ગાંધીનગરની બે ટીમ ત્રાટકી તપાસ શરૂ કરી હતી આ ટીમ દ્વારા ઉધોગોના સંચાલકો પાસેથી દસ્તાવેજી પુરાવા અને કારખાનામાં ઉત્પાદન અંગે તપાસ હાથ ધરી હતી કહેવાય છે કે ગાંધીનગરથી આવેલી ટીમનો મુખ્ય ટાર્ગેટ હળવદના કોયબા ગામે ખેતી લાયક જમીન પર ખડકાયેલા ધારાસભ્યના “મામા – માસીયા” ભાઈના કારખાનું હતી જેથી આ ઉધોગ પર દરોડો કરી તેની સાથે વિચારમાં રહેલા અન્ય નાના ઉધોગોને ટાર્ગેટ કરવા માટે ધ્રાંગધ્રા જીઆઇડીસી ખાતે એક ટીમ રવાના થઈ હતી.

- Advertisement -

ધ્રાંગધ્રા જીઆઇડીસી ખાતે શનિવારે મોડી સાંજે આવેલી ટીમ “ઙઘકઈંઈઊ” લખેલી બોલેરો કાર નંબર જીજે 18 જી બી 9683 અને અન્ય એક ખાનગી કારના કુલ ચાર કર્મચારીઓ હતા જેમાંથી એક કર્મચારી પોતે અધિકારી હોવાનો રોફ જમાવનાર પાસે રિવોલ્વર પણ હતી જેના નામનો ઉલ્લેખ “રાઠોડ સર” તરીકે એની કર્મચારીઓ કરતા હતા આ સાથે એની એક કર્મચારીનું નામ “રવિ” તરીકે સંબોધન કરતા હતા. ધ્રાંગધ્રા જીઆઈડીસીમાં આવેલા ઉધોગમાં કથિત દરોડા કર્યા બાદ એક ખાનગી કાર લઈને એક કર્મચારી નીકળી ગયા હતા અને સરકારી બોલેરો ઉધોગના ગેટ નજીક પાર્ક કરી જીઆઇડીસીના એની મજૂરોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. એટલે કે આવેલા કથિત સીઆઈડી ક્રાઇમના કર્મચારીઓ દ્વારા ઉધોગમાં દરોડો થતા માહોલ ઉભો કરાયો હતો જેમાં ધ્રાંગધ્રા જીઆઈડીસીમાં ઉધોગના સંચાલક પાસે પણ તમામ કાગળો અને ઉત્પાદન અંગે પુરાવા માંગી તપાસ કર્યા હતા અને ઉધોગમાં કોમ્પ્યુટરની પણ ચકાસણી હાથ ધરી હતી આ પ્રકારનું વાતાવરણ લગભગ ત્રણેક કલાક સુધી ચાલ્યા બાદ પણ દરોડો આવેલા કર્મચારીઓ દ્વારા નામ, હોદ્દો કે પોતાની ઓળખ સતત છુપાવી રાખી હતી. જ્યારે મોદી રાત્રે ધ્રાંગધ્રા જીઆઈડીસીમાંથી પોતાની સરકારી કાર લઈ નીકળી ગયા બાદ હળવદના કોયબા ખાતે આવેલા ધારાસભ્યના સગાના કારખાને મોટો તોડ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે ઘટનાના 48 કલાક બાદ પણ હજુય આ ટીમ ક્યાંથી, કોણ અને અધિકારીઓ નામ? સહિતની વિગતો અકબંધ છે. પરંતુ આ તોડકાંડ અંગે ધારાસભ્યે રાજ્યના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી સુધી આ અંગે ફરિયાદ કરી હોવાની વિગતો સામે આવે છે ત્યારે હવે આ ટીમના કર્મચારીઓ ખરેખર સરકારી અધિકારીઓ અને કર્મચારીની ટીમ હતી કે અન્ય કોઈ તે અંગે તપાસ બાદ જ ખુલાસો થાય તેમ છે.

કોયબા ગામે કારખાનામાં દરોડો કરતા ધારાસભ્યે ભલામણ કરી હતી?

ગાંધીનગરથી આવેલી કથિત સીઆઈડી ટીમ દ્વારા હળવદના કોયબા ગામે ખેતરમાં ચાલતા ઉધોગ પર દરોડો કર્યાની જાણ ઓઢિગ સંચાલકના સગા ધારાસભ્યને થતા તેઓ દ્વારા ભલામણ કરી હતી છતાં પણ ટીમ દ્વારા તોડ કરી ગયા હોવાની ચર્ચાને લીધે છેક મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સુધી ફરિયાદ કરતા હવે વધુ એક ટીમ સક્રિય થઈ છે અને આખાય ચર્ચાસ્પદ તોડકાંડમાં તપાસ કરવા રવાના થઈ હોવાની વિગત મળી રહી છે.

- Advertisement -

કથિત તોડકાંડ મામલે ધારાસભ્ય વરમોરાએ ફોન ઉપાડવાના બંધ કર્યા

ધ્રાંગધ્રા, હળવદ અને મોરબી ખાતે ઉધોગોમાં આવેલી ગાંધીનગરની ટીમે તોડ કર્યો હોવાના મામલે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ઉચ્ચસ્તરે ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈ ધારાસભ્ય વરમોરા સાથે વારંવાર સંપર્ક કરવા છતાં ફોન ઉઠાવ્યો ન હતો.

You Might Also Like

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ છે ઘેડની મજબૂરી : ખેડૂતો જીવના જોખમે વાયરમાં ટાયર બાંધી નદી ઓળંગે છે
Next Article ધ્રાંગધ્રા શહેરમાં મહિના પૂર્વે નિર્માણ થયેલાં ગૌરવપથ રોડમાં ભ્રષ્ટાચારનું વધુ એક નઝરાણું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
સુરેન્દ્રનગર

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?