By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 hours ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 day ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CNGમાં ₹2નો ભાવવધારો
    7 minutes ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    8 minutes ago
    ફરી યુદ્ધ ભડક્યું
    13 minutes ago
    રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!
    17 minutes ago
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    5 minutes ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    1 day ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનપા જનરલ બોર્ડમાં પ્રતિબંધ હોવા છતાં કોર્પોરેટરો મોબાઈલમાં મશગૂલ જોવા મળ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મનપા જનરલ બોર્ડમાં પ્રતિબંધ હોવા છતાં કોર્પોરેટરો મોબાઈલમાં મશગૂલ જોવા મળ્યા
ગુજરાતરાજકોટ

મનપા જનરલ બોર્ડમાં પ્રતિબંધ હોવા છતાં કોર્પોરેટરો મોબાઈલમાં મશગૂલ જોવા મળ્યા

Khaskhabar Editor
Last updated: 2023/07/19 at 4:21 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

મેયરની મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચનાને ઘોળીને પી જતા કોર્પોરેટરો

 મોબાઈલમાં મસ્ત ત્રણ કોર્પોરેટરોને ખુલાસો પૂછાશે

- Advertisement -

હું પોતે એક કલાક મોબાઈલનો ઉપયોગ કરતો નથી: મેયર

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપામાં આજે મળેલી જનરલ બોર્ડમાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોને જાણે પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ ન હોય તેમ મોબાઈલમાં મશગૂલ નજરે પડ્યા હતા. તાજેતરમાં જ આવી ઘટના બની હતી. ત્યારબાદ મેયર દ્વારા મોબાઈલ ન વાપરવા પર સુચનાં આપવામાં હતી. તેમ છતાં આ સુચનાને આજે ઘોળી પીનારા વધારે ત્રણ કોર્પોરેટરો મોબાઈલમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેમાં કોઈ ઇન્સ્ટાગ્રામ પર તો કોઈ વોટ્સએપ અને મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતા. આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા બધાએ પોતાના વિસ્તારની સમસ્યાઓના જવાબ આપતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો.

- Advertisement -

વોર્ડ નંબર 1ના હિરેન ખીમાણીયા મોબાઈલમાં વ્યસ્ત હતા, તેમને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, હું સોશિયલ મીડિયા નહીં પરંતુ પોતાના વિસ્તારમાં પાણી પ્રશ્ર્ન અંગે જવાબ આપતો હતો. વોર્ડ નં. 5નાં કોર્પોરેટર હાર્દિક ગોહિલ અને વોર્ડ નંબર 13નાં નીતિન રામાણીએ પણ પોતે પ્રજાના પ્રશ્નોનાં જવાબ આપતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જોકે, જનરલ બોર્ડમાં જ બધા કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નો માટે મેસેજ કેમ આવે છે? તેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટ મનપાનાં ચાલુ બોર્ડ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત કોર્પોરેટરો અંગે મેયર ડો. પ્રદીપ ડવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અગાઉ સૂચના આપ્યા છતાં આજે વધુ ત્રણ કોર્પોરેટર મોબાઈલમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામે ખુલાસો પૂછવામાં આવશે. જનરલ બોર્ડમાં એક કલાક પ્રજાના પ્રશ્નો માટે જ હોવી જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ બોર્ડમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. આગામી સમયમાં ફરીથી દરેકને સૂચના આપવામાં આવશે કે, એક કલાક મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું. હું પોતે પણ આ એક કલાક મોબાઈલનો ઉપયોગ કરતો નથી. આ બાબતનો ગંભીરતાથી અમલ કરવાની ખાતરી તેમણે આપી હતી.

You Might Also Like

સ્કૂલમાં તાળાં મારવાની તૈયારી?

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં વેંચાણમાં 80% સુધીનો ઉછાળો!

ટાટા કેમિકલે મરિન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાંખી: ગુજરાત હાઈકોર્ટ

વાંકાનેરની દેવદયામાં છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો

હળવદના દેવીપુર નજીક ટ્રેકટર ચાલકના મોત મામલે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ

TAGGED: generalboard, MOBILE, Rajkot, rmc
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PGVCLના દરોડા સતત ત્રીજા દિવસે યથાવત્
Next Article રશિયા અને યુક્રેન યુધ્ધનો એક જ દિવસમાં અંત લાવી શકુ છું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
સ્કૂલમાં તાળાં મારવાની તૈયારી?
IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
CNGમાં ₹2નો ભાવવધારો
દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં વેંચાણમાં 80% સુધીનો ઉછાળો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સ્કૂલમાં તાળાં મારવાની તૈયારી?

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં વેંચાણમાં 80% સુધીનો ઉછાળો!

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

ટાટા કેમિકલે મરિન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાંખી: ગુજરાત હાઈકોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?