By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    4 minutes ago
    મનીષ બન્યો મોઈન ખાન
    2 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 hour ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 hour ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 hour ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    14 minutes ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    56 minutes ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફાયર સર્વિસીઝની ૧૯૬ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ફાયર સર્વિસીઝની ૧૯૬ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

ફાયર સર્વિસીઝની ૧૯૬ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર

Khaskhabar Editor
Last updated: 2021/07/19 at 12:03 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા ૧૪ ઓગસ્ટે યોજાશે

આગામી તા. ૧૯, ૨૦, ૨૨ અને ૨૫ જુલાઇ દરમિયાન પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજકોટ ઝોનની ૨૦ નગરપાલિકાઓની ફાયર સર્વિસીઝની ૧૯૬ જગ્યાઓ માટેની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ૧૧૯૮ ઉમેદવારોની શારિરીક ક્ષમતાની ચકાસણીનો કાર્યક્રમ યોજાશે જેમાં તરણ, દોડ , ઊંચી અને લાંબી કૂદ, રોપ ક્લાઇમ્બીંગ વગેરે જેવી શારીરિક કસોટીનો સમાવેશ થાય છે. અને આ કસોટીમાં  ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા ૧૪ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ યોજાશે.

આ અંગેની વિગતો આપતા રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે રાજકોટ ઝોનની ૬ નગરપાલિકાઓ ભુજ-મોરબી-ગોંડલ-કાલાવડ-પોરબંદર-ખંભાળિયા ઉપરાંત અન્ય ૧૪ મળીને કુલ ૨૦ નગરપાલિકાઓની ફાયર સર્વીસીઝની ૧૯૬ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં નિયત માપદંડો પૂર્ણ કરતા ઉમેદવારોની ચકાસણી કરતા કુલ ૧૧૯૮ ઉમેદવારો શારીરિક કસોટી માટે માન્ય થયેલ હોવાથી આ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ૧૯ થી ૨૫ જુલાઇ દરમ્યાન યોજાશે. આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને એપ્રુવ કરવા માટે ૨૭ જુલાઇના રોજ પસંદગી સમિતિની બેઠકો યોજાશે, જેના આધારે શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ૧૪ ઓગસ્ટે યોજાશે આ લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને મેરિટના આધારે પસંદગી કરવા ૧૯ ઓગસ્ટના રોજ તમામ નગરપાલિકાઓ ખાતે પસંદગી સમિતિની બેઠક યોજાશે અને પસંદ થયેલા ઉમેદવારોને સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નિમણૂક હુકમ એનાયત કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવા માટે પ્રાદેશિક કમિશનર કચેરીના ચીફ ઓફિસર વર્ગ-૧ અને નોડલ ઓફિસર તરીકે અન્ય નગરપાલિકાના ચીફ ઓફિસર વર્ગ-૧ને શારીરિક કસોટીના નોડલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા રાજકોટ ઝોનની વીસ નગરપાલિકાઓને ૧૯૬ ફાયર અધિકારીઓ-કર્મચારીઓ ઉપલબ્ધ થશે, જેનાથી નગરપાલિકાઓની અગ્નિશમન સેવા વધુ સુદ્રઢ બનશે, અને નગરપાલિકા વિસ્તારના નાગરિકોને આગના બનાવો સામે વધુ સારી સલામત સુરક્ષા પ્રદાન કરી જાનમાલની હાનિ અટકાવી શકાશે.

- Advertisement -

You Might Also Like

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિ – સરેરાશ ૧૯.૩૭ % પાણી
Next Article રાજયસરકાર દ્વારા ચણા, તુવેર અને અડદ માટેના સ્ટોકનો ૩૧ ઓકટોબર સુધીમાં નિકાલ કરવા સૂચના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પરિવારની નજર સામે જ બાળકીનું ડૂબી જતાં મોત
કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી
રાજસ્થાનથી 52 હજારનું મેફેડ્રોન લઈ રાજકોટ આવતા 4 હિસ્ટ્રીશીટર બામણબોર પાસેથી ઝડપાયા
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી 60 લાખના રોકડ-દાગીના સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?