By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    10 minutes ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    25 minutes ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 day ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    2 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    32 minutes ago
    પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ
    2 hours ago
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    1 day ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 day ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    1 day ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    2 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    5 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 day ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    4 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રેડિટ કાર્ડ-પર્સનલ લોનનો હિસ્સો 55%ને પાર રોજબરોજના ખર્ચ માટે દેવું કરવાનું પ્રમાણ ખૂબ ચિંતાજનક!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ક્રેડિટ કાર્ડ-પર્સનલ લોનનો હિસ્સો 55%ને પાર રોજબરોજના ખર્ચ માટે દેવું કરવાનું પ્રમાણ ખૂબ ચિંતાજનક!
રાજકોટ

ક્રેડિટ કાર્ડ-પર્સનલ લોનનો હિસ્સો 55%ને પાર રોજબરોજના ખર્ચ માટે દેવું કરવાનું પ્રમાણ ખૂબ ચિંતાજનક!

Khaskhabar Editor
Last updated: 2026/01/02 at 4:00 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

ભારતીય પરિવારોમાં વધતું દેવું: ૠઉઙના 41.3% એ પહોંચ્યો ધિરાણનો રેશિયો

બિન-આવાસીય ક્ષેત્રમાં ખર્ચ વધતા કૌટુંબિક દેવું વધ્યું; આર્થિક પાયા પર જોખમની શક્યતા

- Advertisement -

ચીન અને મલેશિયાના દેવા દર સામે ભારતનો રેશિયો 41.6% પર સ્થિર; બચત દરમાં પણ સુધારો

ઓટો લોન અને ક્રેડિટ કાર્ડ દેવામાં 12%નો મોટો ઉછાળો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ભારત હવે પશ્ચિમી દેશોની જેમ ’ક્રેડિટ કાર્ડ ઈકોનોમી’ તરફ આગળ વધી રહ્યો છે. છઇઈંના રિપોર્ટ અનુસાર, ભારતીય પરિવારો પરના દેવાનો રેશિયો વધીને ૠઉઙના 41.3% થયો છે. ખાસ બાબત એ છે કે કુલ દેવામાં હોમ લોન કરતા પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને ઓટો લોનનો હિસ્સો 55.3% એ પહોંચ્યો છે, જે વર્ષ 2020માં માત્ર 43% હતો.
ચિંતાની વાત એ છે કે 55% પરિવારો રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવા લોન લઈ રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે ભારતીયોની બચત પણ વધીને ૠઉઙના 11.2% થઈ છે. ચીન (60%) અને થાઈલેન્ડ (88%) જેવા દેશોની સરખામણીએ ભારત પર દેવું ઓછું છે, પરંતુ બિન-ઉત્પાદક ખર્ચ માટે લોન લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
દેશના 55% પરિવારો એટલા માટે લોન-ધિરાણ મેળવે છે જે તેના રોજબરોજની આવશ્યકતાને પુરી કરી શકાય. આમ પરિવારને જે ખર્ચ અનિવાર્ય છે તેના માટે ધિરાણ મેળવવું પડે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના નાણાકીય સ્થિરતા (ફાયનાન્સીયલ-એબીલીટી) રિપોર્ટમાં જણાવાયું છે.
જો કે હજું એ મોટું આશ્વાસન છે કે આ કર્જ વિશ્વના અન્ય ઉભરતા (ઈમર્જીંગ) અર્થતંત્રના પ્રમાણમાં ઓછું છે તો બીજી તરફ કોંગ્રેસ કાળના એક ખરાબ સમયને બાદ કરો તો ભારતીય પરિવારોની બચત પણ વધવા લાગી છે પણ ભારતીય પરિવારોની ઉધારી અથવા લોન કે ધિરાણ એ ગૈર આવાસીય ક્ષેત્રમાં ખર્ચ માટે વધુ છે. જેમાં ક્રેડીટ કાર્ડ અને ઓટો લોનની ભૂમિકા મોટી છે. સપ્ટેમ્બર 2025 સુધીના આંકડા જુઓ તો પરિવારની કુલ ઉધારીમાં 55.3% હિસ્સો તો પર્સનલ લોન, ક્રેડીટ કાર્ડ દેવું અને ઓટો લોનનો સમાવેશ થાય છે.
2020માં આ ટકાવારી 43% હતી અને આ પ્રકારનું દેવું વધતા તેણે હોમલોન-કૃષી કે બિઝનેસ લોનને પાછળ છોડી દીધી છે. આમ ઘરેલું કે વ્યક્તિગત જેવા ખર્ચમાં ધિરાણ લેવું પડે તે સ્થિતિ વધી છે. જે બાદ સંપતિ- (આવાસ કે તેવી મિલ્કતો) અને ઉત્પાદકીય કારણોથી થતા ધિરાણનો આવે છે. કુલ ધિરાણમાં હોમલોન ધિરાણ 28.6% અને બીઝનેસ લોન 16.1% છે. જો કે ભારતીયોની કમાણી વધી છે તેથી તે ‘જોખમ’ લે છે. કારણ એ છે કે પરિવારોની ‘બચત’ પણ વધી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પરિવારોની 2025ના નાણાકીય વર્ષના ચોથા કવાટરમાં બચત દર જીડીપીના 80.6% થયા છે તથા 2022-23 જે કોરોનાકાળ પછીનો સમય હતો તેમાં આ બચત દર જીડીપીમાં 4.9% નોંધાયો હતો.
અગાઉના વર્ષમાં તે 7.2% હતો પણ હવે 2024/25માં તે 7.6% થયો છે અને હવે તે 11.2% નોંધાયો છે. ભારતમાં જો કે હજું ઓછું દેવું કરે છે. થાઈલેન્ડમાં જીડીપી દેવા દર 88%, મલેશિયામાં 69.1%, ચીનમાં 60.1% અને ભારતમાં 41.6% છે.

એક વર્ષમાં ગોલ્ડ લોન 125% વધી : લઘુઉદ્યોગ ધિરાણ 12% વધ્યુ : RBI

દેશમાં સોનાના સતત ઉંચા જતા ભાવ વચ્ચે ગોલ્ડ લોનનું પ્રમણ પણ બેન્ક ધિરાણમાં 10 ગણું વધી ગયુ છે અને નવે. 2025ના આંકડા મુજબ ગત વર્ષની સરખામણીમાં ગોલ્ડલોન 77% વધી છે. બેન્કોમાં ગોલ્ડ લોનનું કુલ બેન્ક ધિરાણ રૂા.3.6 લાખ કરોડનું નોંધાયું છે જે કુલ બેન્ક ધિરાણના ફકત 2% જ છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં આ ધિરાણ 1.50 લાખ કરોડ વધ્યુ છે. આ પ્રકારે ગોલ્ડ લોન વધવા પાછળ બેન્કીંગ નિષ્ણાંતો ત્રણ કારણ જવાબદાર ગણાવે છે. એક તો તે ઝડપથી મળતું ધિરાણ છે. ઉપરાંત સોનાના ભાવમાં વધારો થતા લોકોને વધુ રકમનું ધિરાણ મળે છે અને તેનું રીપેમેન્ટ પણ સરળતાથી કરી શકાય છે. આ ઉપરાંત માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રીનીયોર્સ લઘુ ઉદ્યોગોને સમાન ધિરાણ રૂા.9.5 લાખ કરોડ થયું છે. જેમાં પણ 1.5 લાખ કરોડનો વધારો થયો છે. જયારે ઔદ્યોગીક ધિરાણ 28.7 લાખ કરોડ નોંધાયુ છે. જેમાં એક વર્ષમાં 46090 કરોડનો વધારો થયો છે.

You Might Also Like

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 9 મહિનામાં ₹1,063 કરોડના 42,000 નવા વાહનો વેચાયા
Next Article કડક સજાના અભાવે ભેળસેળિયા બેફામ 2025માં 3305 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ડેથ વેલી- કેલીફોર્નીયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
ચિપ ક્રાંતિ : ઘરઆંગણે હવે સેમિકન્ડક્ટર
અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
રાજકોટ પીસીબીનું વેપન કાર્ટેલ વીક : છ દિવસમાં શસ્ત્રોના 14 સૌદાગરની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?