By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 minutes ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    23 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    32 minutes ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    39 minutes ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    23 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    23 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    23 seconds ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં એકસાથે 20 બુટલેગર સામે ગુજસીટકો નોંધાઈ હોય તેવો પ્રથમ કિસ્સો રાજકોટનો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > ગુજરાતમાં એકસાથે 20 બુટલેગર સામે ગુજસીટકો નોંધાઈ હોય તેવો પ્રથમ કિસ્સો રાજકોટનો
CRIME

ગુજરાતમાં એકસાથે 20 બુટલેગર સામે ગુજસીટકો નોંધાઈ હોય તેવો પ્રથમ કિસ્સો રાજકોટનો

Khaskhabar Editor
Last updated: 2026/07/04 at 1:18 PM
Khaskhabar Editor 2 hours ago
Share
4 Min Read
SHARE

એસએમસીએ 70 લાખનો દારૂ પકડ્યા બાદ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધિ સહીત 20 સામે ગુજસીટોક

9 વર્ષમાં નોંધાયેલા 272 ગુના ધ્યાને લેવાયા : દસ આરોપીઓની ધરપકડ, છ જેલમાં : ચારની શોધખોળ

- Advertisement -

એસએમસીએ કુવાડવા રોડ પોલીસની હદમાંથી ફિરોઝનો 70 લાખનો દારૂ પકડી પાડ્યા બાદ પીઆઇ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ શરુ થયેલી કાર્યવાહી અંતર્ગત ફિરોઝ સહીત 20 સામે ગુજસીટોક નોંધવામાં આવી છે દારૂની છુટક બોટલોનું વેંચાણ કર્યા બાદ સૌરાષ્ટ્રના મોટા ગજાના બુટલેગર કમ સપ્લાયર બની ગયેલા ફીરોઝ હાસમ મેણું અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા 19 સભ્યો વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી દસ સભ્યોની ધરપકડ કરી છે. છ સભ્યોનો જેલમાંથી કબજો મેળવવા અને વોન્ટેડ ચારને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. ગુજરાતમાં એક સાથે 20 બુટલેગરો સામે ગુજસીટોકનો આ પ્રથમ કેસ મનાય છે. સૌરાષ્ટ્રમાં હાલમાં દારૂ સપ્લાય કરતાં મોટાભાગના બુટલેગરોને આ ગુજસીટોકનાં ગુનામાં આવરી લઇ ક્રાઇમ બ્રાંચે અંગ્રેજી દારૂની સપ્લાય ચેનને તોડી નાખવાનો પ્રયાસ કર્યો છે.

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ફીરોઝ અને તેની ટોળકી વિરુદ્ધ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખૂનની કોશિષ, હુમલા કરવા, ગેરકાયદે મંડળી રચી હુમલા કરવા, અપહરણ, ગોંધી રાખવું, એટ્રોસિટી, જાનથી મારી નાખવાની ધમકી આપવી, આર્મ્સ એક્ટ, બોગસ દસ્તાવેજો બનાવવાના અને બીજા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂ મંગાવી તેનું સમગ્ર સૌરાષ્ટ્રમાં વેંચાણ કરવા અંગે અત્યાર સુધીમાં અધધ કહીં શકાય તેટલા ૩૦૦થી વધુ ગુના નોંધાયા છે. ક્રાઇમ બ્રાંચે નિયમ મુજબ ૨૦૧૭થી લઇ ૨૦૨૬ સુધીમાં નોંધાયેલા ૨૭૨ ગુના ધ્યાને લઇ ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરી હતી. આ ટોળકીની ગુનાઇત પ્રવૃતિને કારણે સમાજમાં ભય તો ફેલાતો હતો જ સાથોસાથ સૌરાષ્ટ્રમાં અનેક લોકોે નશાના રવાડે પણ ચડી ગયા હતા. ફીરોઝ અને તેના સાગરીતો વિરુદ્ધ સમયાંતરે પાસા અને સંગઠીત ક્રાઇમની કલમ ૧૧૧ હેઠળ પગલાં લેવાયા હતા. પરંતુ તેનાથી કોઇ ફર્ક પડયો ન હોય તેમ આ ટોળકીએ પોતાની ગુનાઇત પ્રવૃતિઓ ચાલુ રાખતા આખરે સંગઠીત ગુનાઓને અંકુશમાં લેવા માટે બનાવાયેલા પોલીસ પાસેના હાલના એક માત્ર શસ્ત્ર ગુજસીટોકનો ઉપયોગ કરાયો હતો 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે મુખ્ય સૂત્રધાર ફીરોઝ રાજકોટ જેલમાં, હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા નવસારી જેલમાં, ધવલ રસિક સાવલીયા જેતપુર સબ જેલમાં, ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂન કાલવા ડીસા સબ જેલમાં, પ્રશાંત ઉર્ફે પાસો કિશોર પરમાર વડોદરા સેન્ટ્રલ જેલમાં અને યુસુફ ઉર્ફે ડાંગી હસન હીંગોરા ડીસા જેલમાં છે. આ આરોપીઓ અલગ-અલગ ગુનામાં જેલની હવા ખાઇ રહ્યા છે. જ્યાંથી હવે ક્રાઇમ બ્રાંચ કબજો મેળવશે. મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી સહીત 20 શખ્સો દ્વારા છેલ્લા 10 વર્ષમાં 272 ગુના આચરવામાં આવ્યા છે. આ ગુનામાં પોલીસે હાલ 10 આરોપીની ધરપકડ કરી છે

પકડાયેલા 10 આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ચંદ્રેશ ઉર્ફે કાળિયો ચાઉં વિરુધ્ધ 17 ગુના
ધવલ ઉર્ફે શિવ વડનગરા વિરુધ્ધ 17 ગુના
યશપાલસિંહ જાડેજા વિરુધ્ધ 13 ગુના
મનોજ ઉર્ફે શિવો પોબારુ વિરુધ્ધ 5 ગુના
મોહસીન ઉર્ફે ચીનલો કુરેશી વિરુધ્ધ 7 ગુના
જય ઉર્ફે જયશન સાવલિયા વિરુધ્ધ 10 ગુના
મોહસીન ભાયા વિરુધ્ધ 6 ગુના
બકુલ ઉર્ફે જગદિશ નંદેસણીયા વિરુધ્ધ 5 ગુના
રાહુલ વકાતર વિરુધ્ધ 7 ગુના
નિર્મળ માણેક વિરુધ્ધ 9 ગુના

- Advertisement -

જેલમાં બંધ 6 આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ફિરોઝ વિરુધ્ધ 20 વર્ષમાં 35 ગુના, 7 વખત પાસા
ધવલ સાવલિયા વિરુધ્ધ 28 ગુના
ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી કાલવા વિરુધ્ધ 26 ગુના
પ્રશાંત ઉર્ફે પાસો પરમાર વિરુધ્ધ 13 ગુના
હર્ષદ ઉર્ફે મહાજન માંડલિયા વિરુધ્ધ 26 ગુના
યુસુફ ઉર્ફે ડાંગી હિંગોરા વિરુદ્ધ 18 ગુના

ફીરોઝ આણી ટોળકીએ લાખો-કરોડોની મિલ્કતો વસાવી
ફીરોઝ અને તેની ટોળકીએ દારૂ સહિતની ગુનાઇત પ્રવૃતિઓ દ્વારા લાખો-કરોડોની મિલ્કતો એકત્રિત કર્યાનું મનાય છે. હવે નિયમ મુજબ ક્રાઇમ બ્રાંચ આ તમામ મિલ્કતો અંગે તપાસ કરી તેને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ, ગેંગને આર્થિક મદદ કરનારાઓ અંગે તપાસ થશે.

You Might Also Like

માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો

મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

સોની વેપારીને મરવા મજબુર કરનાર મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્‍સો સામે ફરિયાદ

ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
Next Article 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 24 seconds ago
ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
આઝાદીનો અર્થ
વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..
રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો
રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
CRIME

મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?