By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    9 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    9 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    9 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    10 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    13 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેસકોર્સ ગાર્ડનમાં કુલ રૂ.૧૬.૪૫ લાખના કામમાં રૂ.૨.૮૬ લાખના જુના ધોલપૂરી સ્ટોન ધાબડી દેવાના કૌભાંડનો પર્દાફાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રેસકોર્સ ગાર્ડનમાં કુલ રૂ.૧૬.૪૫ લાખના કામમાં રૂ.૨.૮૬ લાખના જુના ધોલપૂરી સ્ટોન ધાબડી દેવાના કૌભાંડનો પર્દાફાશ
રાજકોટ

રેસકોર્સ ગાર્ડનમાં કુલ રૂ.૧૬.૪૫ લાખના કામમાં રૂ.૨.૮૬ લાખના જુના ધોલપૂરી સ્ટોન ધાબડી દેવાના કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor
Last updated: 2021/06/15 at 12:52 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્યના ધ્યાનમાં આવી ગેરરીતિ

કોન્ટ્રાક્ટર એજન્સી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલની સુચના

ખાસ ખબર: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ રેસકોર્સ ગાર્ડન વોક વે માં આવશ્યકતા મુજબના રીપેરીંગનું કુલ રૂ.૧૬.૪૫ લાખનું કામ આ અગાઉ સ્ટે.ક.ઠ.નં.૩૫૭ તા.૦૯/૧૨/૨૦૨૦ અન્વયે કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને સુપ્રત કરવામાં આવેલ. આ કામમાં ધોલપૂરી સ્ટોન રીફીટીંગ કામ ઉપરાંત ચેઈનલીંક ફેન્સીંગ, ફરકડી વિગેરે રિપેરિંગ કામ તથા કલર કામનો સમાવેશ થતો હતો. જે અન્વયે આ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા આશરે રૂપિયા પોણા ત્રણ લાખથી વધુની કિંમતના જુના ધોલપૂરી સ્ટોન પાથરી દીધા હોવાનું વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડીયાના ધ્યાનમાં આવતા, તેમણે તુરંત જ સ્ટેન્ડિંગ કમિટી ચેરેમેન પુષ્કરભાઇ પટેલના ધ્યાને મૂકી ચકાસણી કરતા, આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના પગલે ચેરમેનએ કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ અને વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી મનીષભાઈ રાડીયાએ આ અંગે એમ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોમાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ક્યાય પણ નબળી કામગીરી ન થાય તે ખુબ જ જરૂરી છે. નબળું કામ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે.

Contents
વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્યના ધ્યાનમાં આવી ગેરરીતિકોન્ટ્રાક્ટર એજન્સી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલની સુચના

આ અંગે વિસ્તૃત વિગતો આપતા મનીષભાઈ રાડિયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ સંકુલમાં આવેલ રેસકોર્સ ગાર્ડનના જે અન્વયે આ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા જેને બદલે આ કોન્ટ્રાક્ટર એજન્સીએ રૂ.૨.૮૬ લાખની કિમતના જુના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધેલ હોવાનું વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી મનીષભાઈ રાડિયાના ધ્યાને આવતા સૌપ્રથમ તેમણે વોર્ડ નં.૦૨ના બાંધકામ શાખાના ડે.એકઝી. એન્જીનીયર પાસેથી જરૂરી વિગતો મેળવી, આ સ્થળ મુલાકાત લઇ, જાત ખરાઈ કરેલ હતી અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલને આ બાબતે જાણ કરેલ. જેના અનુસંધાને આજ તા.૧૫/૦૬/૨૦૨૧ના રોજ  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રી મનીષભાઈ રાડિયાએ બાંધકામ શાખાના એડી.સીટી. એન્જીનીયરશ્રી એમ.આર. કામલીયા, ડે.એકઝી. એન્જીનીયરશ્રી મહેશ જોષી સહિતના સ્ટાફને તથા કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને રેસકોર્સ ગાર્ડન ખાતે રૂબરૂ બોલાવેલ. જ્યાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પોતે આ કામે નવા ધોલપૂરી સ્ટોનને બદલે જુના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધેલ હોવાની કબુલાત કરી હતી. જેના અનુસંધાને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. ઉપરોક્ત વિગતે, વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી મનીષભાઈ રાડીયાની સતર્કતાથી રેસકોર્સ ગાર્ડનમાં રૂ.૨.૮૬ લાખના ખર્ચે  જુના ધોલપૂરી સ્ટોન ધાબડી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો

- Advertisement -

You Might Also Like

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરત પોલીસ દ્વારા 38 લાખના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.
Next Article રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જડુસ ચોક ખાતે ચાલી રહેલ ફ્લાય ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?