મોઢ વણિક સમાજે કરેલા માનહાનિના કેસની કાર્યવાહીમા આજે કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતની ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં હાજર રહ્યા હતા. સવારે 10.30 કલાકે કોગ્રેસના આગ્રણી નેતા શક્તિસિંહ ગોહીલ,અમિત ચાવડા સહિત સુરતના સ્થાનિક કોગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે કોર્ટ સંકુલમા ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં મોઢવણિક સમાજે કરેલા માનહાનિના કેસની કાર્યવાહીમાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાજર
Follow US
Find US on Social Medias


