By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    13 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    13 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    13 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    13 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    13 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    13 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    14 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના તાલુકા પોલીસ મથકમાં નિવૃત્ત કર્નલ સામે ઠગાઇની ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના તાલુકા પોલીસ મથકમાં નિવૃત્ત કર્નલ સામે ઠગાઇની ફરિયાદ
રાજકોટ

રાજકોટના તાલુકા પોલીસ મથકમાં નિવૃત્ત કર્નલ સામે ઠગાઇની ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2025/03/07 at 4:52 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

રોકાણના નામે સાથી નિવૃત્ત આર્મીમેન પાસેથી ₹ 11.40 લાખ પડાવી લીધા

અન્ય ત્રણ અધિકારીઓ સાથે પણ 1.34 કરોડની છેતરપિંડી કર્યાનું ખુલતા ડિસમિસ કરી દીધા હતા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના મવડીમાં ડ્રિમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત આર્મીમેન હિતેશકુમાર વ્રજલાલ મુંગરા ઉ.38એ 11.40 લાખની છેતરપિંડી અંગે ધનાજીરાવ પાટીલ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું 2003માં ભારતીય સેનામાં ભરતી થયેલ અને 2020માં ભારતીય સેનામાંથી નિવૃત થયેલ છુ મારૂ છેલ્લુ પોસ્ટીંગ નાસીક ખાતે હતુ અને ત્યાં અમારા કંપની કમાન્ડર લેફટનન્ટ કર્નલ મહારાષ્ટ્રના પુણેના ધનાજીરાવ સીવાજીરાવ પાટીલ હોવાથી હું તેમને ઓળખુ છું જુલાઇ-2020મા મને મારા લેફટેનન્ટ કર્નલ ધાનાજીરાવ શિવાજીરા વ પાટીલે ફોન કરી જણાવેલ કે તમારા રીટાયરર્મેન્ટ પછી જે પૈસા આવવાના છે તે પૈસા તુ મને આપ જે પૈસા હું સારી જગ્યાએ રોકાણ કરીશ અને દર મહીને 08 ટકા જેટલુ વળતર 30 મહિના સુધી આપીશ અને દર ત્રણ મહીને અમુક ટકા રકમ પણ તમને પરત આપતો જઇશ જેથી પ્રથમ અસહમતિ દર્શાવેલ ત્યાર બાદ અવાર-નવાર મને ફોન આવતા રહેતા અને હું આ ધનાજીરાવ ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ હોય અને મેં આ ધનાજીરાવ સાથે નાસિક ખાતે બે વર્ષ જેટલી નોકરી કરેલા હોય અને મારા સાથી અધિકારી હોય જેથી મને આ ધનાજીરાવ પર વિશ્વાસ આવી જતા ગત તા.15/09/2020 નારોજ 7,50,000 જમા કરાવેલ અને ત્યાર બાદ અન્ય રકમ મારા સાઢુભાઈ અમિતભાઇ વિઠ્ઠલભાઇ દુધાત્રાના ખાતામાંથી 3 લાખ 300,000 ધનાજીરાવના બેંક ખાતામાં જમા કરાવેલ ત્યાર બાદ ફરીવાર ગત તા-13/10/2020 ના રોજ 9.50 લાખ ધનાજીરાવના બેંકના ખાતામા જમા કરાવેલ ત્યારબાદ ગત તા-14/10/2020 ના રોજ 5 લાખ જમા કરાવેલ ત્યારબાદ ગત તા.15/10/2020 ના રોજ ઘરેથી ઓનલાઇન 1 લાખ ધનાજીરાવના ખાતામાં જમા કરેલાા હતા અને ત્યારબાદ ગત તા.16/10/2020 ના રોજ મે મારા ઉપરોક્ત ઘરેથી ઓનલાઇન 1 લાખ ધનાજીરાવના ખાતામા જમા કરેલા હતા અને ગત તા-01/11/2020 ના રોજ આ ધનાજીરાવે મને બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે આવેલ તેમની M/S COL .PATILS CONSULTANCYમાં નોકરી કરવા માટેની મને ઓફર આપેલ હતી જેથી હું ત્યાં નોકરી કરવા માટે ગયેલ ત્યારે મને ત્યાં રૂપીયા 35,000ની પગારની ઓફર કરેલા હતી અને બાદમાં મે બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે તેમની કંપનીમાં એપ્રીલ-2022 સુધી નોકરી કરેલા તે દરમ્યાન ગત તા-01/12/2020 ના રોજ આ ધનાજીરાવ મને મળવા માટે તુમકુર ખાતે આવેલ ત્યારે મે મારા લેવાના નીકળતા પૈસા માંગતા તેણે મને તેમની પાસેથી બાકી લેવાના નીકળતા પૈસા પરત આપવાની બાંયધરી આપેલ હતી ત્યારબાદ તા.01/12/2 020 ના રોજ 3 લાખ ધનાજીરાવના ખાતામાં જમા કરેલા હતા અને ત્યારબાદ ગત તા-01/12/2020ના રોજ ઓનલાઇન 1 લાખ ધનાજીરાવના ખાતામાં જમા કરેલા હતા

ત્યારબાદ ગત તા.03/12/2020 ના રોજ 1 લાખ ત્યારબાદ ગત તા.04/12/2020 ના રોજ 1 લાખ, ત્યારબાદ ગત તા. 05/12/2020ના રોજ 4. 50 લાખ, ત્યારબાદ ગત તા. 13/12/2020ના રોજ 50,000 મળો કુલ 38 લાખ જમા કરાવેલ હતા અને ગત તા-13/01/2021 ના રોજ આ ધનાજીરાવની કંપનીM/S COL.PATILS CONSULTANCY નં-29 AQNPP8672N1Zથી થયેલ અને ત્યાર બાદ ગત એપ્રીલ-2021માં આ ધનાજીરાવ નો દીકરો નરેન પાટીલ મને મળવા માટે ત્યાં બેગ્લોર કંપની ખાતે આવેલ અને મારી સાથે રહેલ ત્યારે મે નરેન પાટીલને પણ મારા બાકી લેવાના નીકળતા પૈસા બાબતે વાત કરતા તેણે પણ મને પૈસા પરત આપી દેવાની બાંયધરી આપેલ પરંતુ મારે પૈસાની જરૂર પડતા મે તેઓ પાસે પૈસા પરત માંગતા આ ધનાજીરાવે મને જુન-2021માં તેઓએ 17 લાખ તેમના ઉપરોક્ત બેંકના ચેકથી પરત આપેલા હતા અને ત્યારબાદ ફરીવાર મે મારા બાકી નીકળતા રૂપીયા 21 લાખ પરત માંગતા આ ધનાજીરાવે મને કહેલ કે મારે મારી દીકરીને વિદેશ મોકલવાની છે અને હાલ મારી પાસે પૈસા નથી જેથી તમે મને રૂપીયા 3 લાખ આપો જે તમને હું થોડા સમયમાં પરત આપી દઈશ તેમજ અગાઉના બાકી નીકળતા રૂપીયા 21 લાખ પણ પરત આપી દઇશ જેથી મારે તમને કુલ 24 લાખ આપવાના થશે તેમ મને વાત કરેલા જેથી મે તેમના પર વીશ્વાસ મુકી ફરીવાર ઓનલાઇન 3 લાખ મોકલ્યા હતા આ ઉપરોક્ત આપેલ રૂપીયાનું ધનાજીરાવ સાથે કોઇ લેખીતમાં લખાણ કરાવેલ ન હોય જેથી મે તેમને લેખીત લખાણ કરવાનું કહેતા તે ઓએ મને બેંગ્લોર ખાતે નોટરી લખાણ કરવા માટે બોલાવેલ ત્યારે મારી તથા અન્ય આર્મીમેન પાસે કોઇ અંગ્રેજી ભાષામાં લખાણ કરાવેલ હતુ જેમા અમારી સહી કરાવેલ હતી પરંતુ કયા ડોક્યુમેંટમાં સહી કરાવી જે મને ખબર નથી બાદમાં અમોએ કહેલ કે તમોએ આ લખાણ તો કરી આપેલ છે જેથી સાથે અમને સીક્યુરીટી પેટે ચેક પણ આપો પણ તેઓએ અમોને ચેક આપો જેથી આ ધનાજીરાવે અમોને ચેક બાબતે ના પાડેલ જેથી અમોએ તેમને તેના વિરુધ્ધ અમો ફરીયાદ કરીશુ તેમ જણાવેલ જેથી તેઓએ અમોને ગામ-પોલકમપલ્લી તા-ઇબ્રાહીમપટ્ન મમંડલ જી-રંગારેડડી રાજ્ય-તેલંગણા ખાતે તેઓનો પ્લોટ જેની કિંમત રૂપીયા 12,60,000ની છે જે અમોના નામે કરી આપેલ હતી અને ત્યારબાદ હજુ અમોએ આ ધનાજીરાવ પાસેથી રૂપીયા 11,40,000/- લેવાના બાકી નીકળતા હોય પૈસા પરત માંગતા તેઓ ગલ્લા ત લ્લા કરતા હોય જેથી અમોને મારા મિત્રો મારફત જાણવા મળેલ કે આ ધનાજીરાવે બીજા ભારતીય સેનાના કર્મચારી/અધીકારી જેમાં હરીશચંદ જોશી સાથે 51 લાખની છેતરપીડી કરેલા છે તેમજ કર્નલ પ્રતાપ સાથે 37 લાખની છેતરપીડી કરેલા છે તેમજ કર્નલ સાથે રૂપીયા 47 લાખની છેતરપીડી કરેલા હોવાનું જાણવા મળતા અમોએ આ બાબતે અમારા આર્મી હેડ કવાટર દીલ્હી ખાતે ઓગસ્ટ-2022માં આ ધનાજીરાવ વીરુધ્ધ ફરીયાદ કરેલા હતી જે ફરીયાદ સાબીત થતા તેઓને તા-19/05/2023 ના ભારતીય સેનામાંથી ડીસમીસ કરવામા આવેલ હતા આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં આવતીકાલે મહિલાઓ સિટી બસ અને BRTS બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે
Next Article મહારાષ્ટ્ર ભાજપના પોલિટિકલ એડવાઈઝર ડૉ. હિરેન ઘેલાણીનું રાજકોટમાં નવું સોપાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?