By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    23 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    23 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    24 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    12 minutes ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    23 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    23 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    24 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    14 minutes ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના પંજાબ ઓટોનાં વર્કશોપ મહિલા કેશિયર મહિલા કંચન સોલંકી સામે 28 લાખની ઉચાપતની ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટના પંજાબ ઓટોનાં વર્કશોપ મહિલા કેશિયર મહિલા કંચન સોલંકી સામે 28 લાખની ઉચાપતની ફરિયાદ
ગુજરાત

રાજકોટના પંજાબ ઓટોનાં વર્કશોપ મહિલા કેશિયર મહિલા કંચન સોલંકી સામે 28 લાખની ઉચાપતની ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2025/12/05 at 4:59 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

નવે.2024થી જુલાઈ 2025ના ગ્રાહકોના બિલના પૈસા બારોબાર ચાઉં કરી ગયા

2009થી નોકરી કરતા મહિલાનો ઓડિટમાં ભાંડો ફૂટી ગયો : તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પંજાબ ઓટો મોબાઇલ્સના વર્કશોપ મહિલા કેશીયર સામે 28.03 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે નવેમ્બર 2024થી જુલાઈ 2025 સુધીના ગ્રાહકોના બિલના પૈસા કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉં કરી ગયા બાદ ઓડિટમાં ભાંડો ફૂટી જતા અંતે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. રાજકોટના જામનગર રોડ પર ભોમેશ્વર પ્લોટમાં રહેતાં અને તા.03/06/2018થી કાલાવડ રોડ પર આવેલ પંજાબ ઓટો મોબાઇલ્સમાં સર્વીસ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઈ કાંતીલાલ પરમાર ઉ.34એ ગુરુપ્રસાદ ચોક ત્રિવેણીનગરના હાલ કણકોટ રોડ ઉપર રહેતા અને વર્કશોપમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કંચનબેન ઉકાભાઈ સોલંકી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કંચન સોલંકી 2009થી પંજાબ ઓટો મોબાઈલ્સમાં જોડાયા હતા તેઓને વર્કશોપ કેશીયર તરીકેની ફરજ દરમ્યાન ગ્રાહકો પોતાના વાહનો સર્વિસમાં મુકવા આવે ત્યારે શો રૂમ એડવાઇઝર દ્વારા તે ગ્રાહકોનું જોબ કાર્ડ ભરવામાં આવે અને તેમાં ગ્રાહકની સહી લઇ ફલોર સુપર વાઇઝરને સોંપવામાં આવે અને ફલોર સુપર વાઇઝર તે જોબકાર્ડ આધારે મીકેનીક સુપર વાઇઝર પાસે ગ્રાહકની ગાડીમાં જોબકાર્ડ મુજબનું કામ કરાવી તેમાં સ્પેર પાર્ટસ તેમજ મજુરીનો ચાર્જ ઉમેરી જોબકાર્ડ તથા ગ્રાહકના વાહનની ગાડીની ચાવી વર્કશોપ કેશીયર એટલે કે કંચનબેન સોલંકી પાસે જમા કરાવે છે ગ્રાહક પોતાનુ વાહન લેવા આવે ત્યારે કંચનબેન જોબકાર્ડ મુજબનો ચાર્જ ગ્રાહક પાસેથી મેળવી જોબકાર્ડમાં ગ્રાહકની સહી લઇ ગ્રાહકને બીલ આપે છે તેમજ અન્ય બે બ્રાંચો આમ્રપાલી તથા બ્રહ્મસમાજ ચોકનો પણ રોજે રોજનો હિસાબ બીજા દિવસે કંચનબેન સોલંકી પાસે જમા કરાવતા હોય છે કંપનીના સોફટવેરમાં એન્ટ્રી થયા બાદ તે તમામ બીલની પંજાબ ઓટો મોબાઇલ્સના એકાઉન્ટીંગ સોફટવેરમાં એન્ટ્રી કંચનબેન સોલંકીને કરવાની હોય છે ત્યાર બાદ કંચનબેન ત્રણેય બ્રાંચનો હિસાબ કરી તે તમામ રકમ બીજા દિવસે બેંકમાં જમા કરાવવા આપતા હોય છે 2024માં શો રૂમમાં આશરે ચારથી પાંચ મહીના જેટલો સમય રીનોવેશનનુ કામકાજ ચાલુ હતુ, જેથી તે ફાયનાન્સીયલ વર્ષનુ ઓડીટ રીપોર્ટ થયેલ ન હોય અને અમદાવાદ ખાતે આવેલ હેડ ઓફીસના એકાઉન્ટન્ટ દ્વારા ઓગષ્ટ 2025માં રાજકોટ બ્રાંચના હિસાબો ચેક કરતા વર્કશોપ કેશીયર દ્વારા 28.03 લાખની ઉચાપત કરી હોવાનુ ધ્યાન પર આવ્યું હતું જેથી રાજકોટ બ્રાંચ દ્વારા હિસાબો ચેક કરતા નવેમ્બર/2024 થી જુલાઇ/2025 સુધીમાં 28,03,919ના બીલની હોન્ડા કંપનીના સોફટવેરમાં એન્ટ્રી થયેલ હોય જે તમામ બીલોની મોબાઈલ્સ શો રૂમના એકાઉન્ટ સોફટવેરમાં એન્ટ્રી નહી કરી રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી જઈ ઉચાપત કરતાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You Might Also Like

RTO કચેરીનું જૂનું બિલ્ડિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો?

સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ

માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ

1 વર્ષ 9 મહિના 18 દિવસમાં 9 કરોડના ખર્ચે તૈયાર આરટીઓ બિલ્ડીંગમાં મોટાભાગની દિવાલોમાં ભેજ

રાજકોટમાં દૂષિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી : મવડી અને ગોકુલધામમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ સિવિલ હોસ્પિટલના OPD વિભાગમાં લિફ્ટ સુવિધા ‘ડાઉન’ : અનેક દર્દીઓ પરેશાન
Next Article ગીરગંગાના જળસંચય મહાયજ્ઞ માટેની ડૉ. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા’ના પાસ વિતરણનો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
RTO કચેરીનું જૂનું બિલ્ડિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો?
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RTO કચેરીનું જૂનું બિલ્ડિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો?

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?