By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 hour ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    23 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    8 minutes ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    26 minutes ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    24 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાલ, આપણે રંગ વાવીએ… ઝાંખાપાંખા જીવતર ધોળી લાગે છે કે નહીં ફાવીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ચાલ, આપણે રંગ વાવીએ… ઝાંખાપાંખા જીવતર ધોળી લાગે છે કે નહીં ફાવીએ
Author

ચાલ, આપણે રંગ વાવીએ… ઝાંખાપાંખા જીવતર ધોળી લાગે છે કે નહીં ફાવીએ

Khaskhabar Editor
Last updated: 2024/03/23 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

વહાલી જિંદગી,

ફાગણના લ્હાય ઝરતાં તડકામાં તપીને લાલઘૂમ થયેલું તારું મુખ કેસુડાના ફૂલ જેવું લાગે એમાં અમારી આંખોને રંગોની મિજબાની થઈ જાય છે. ટચલી આંગળીના નખમાં નેઈલ પોલિશનોસાબૂત રહેલો રંગ મારાં સપનાઓ સાચા પડવાની આગાહી પૂરતો હોય એવું અનુભવાય છે. તું અબીલ ગુલાલ ભરેલી એવી પોટલી છે કે એ જ્યારે ખૂલે ત્યારે એમાંથી રંગોનાં મેઘધનુષ મહોરી ઊઠે. જેમ યુવા હૈયાઓ હોળીની રાહ જોઈ મનમાં મનમાં રંગીન સપના જોવામાં આનંદ અનુભવે એમ જ હું દરેક ક્ષણે તારા રંગમાં ઓગળીને તારી અંદર જ છવાયેલો રહું છું. તારી હાજરીને મમળાવવી, સતત તારી ભીતર જ રહીને જીવનનાં દરેક રંગોને માણવા આ બધો મારો નિત્યક્રમ થઈ ગયો છે, એટલે જ હું પણ રંગીનમિજાજી થઈ તને વહાલથી વળગી પડું છું પછી મારી નસે નસમાં વહેતો રક્તપ્રવાહ રંગપ્રવાહ બની જાય છે.

- Advertisement -

તારું પળવારનું ગુસ્સે થવું મને ચૈત્ર – વૈશાખના વાયરા જેમ દઝાડી જાય છે. પણ અષાઢ – શ્રાવણ જેમ તારું વરસી પડવું નિશ્ચિત છે એટલે રાહત અનુભવું છું. તું મારો ખાલીપો ભરનાર અક્ષયપાત્ર છે. કશું જ માગ્યાં વગર અઢળક આપનાર, ઈશારો કર્યા પહેલાં જ બઘું પામી જનાર તું મારી આદત છે, વ્યસન છે. પાતળી પરમાર જેવી કનેક્ટ સિગારેટનોઊંડો કસ લઈ ધુમાડામાં તારો ચહેરો કોતરવા તલપાપડ થઈ જાઉં છું ત્યારે ભાન થાય છે કે એ આખરી કસ હતો. ઊંડા વિચારમાંથી બહાર આવી સિગારેટની રાખ એશટ્રેમાં ખંખેરું છું ત્યારે તારી સાથે કનેક્ટ થઈ ગયો હોઉં એવું અનુભવું છું. એકદમ ધીમી પણ ગળાને ગમે એવી સિગારેટની ફ્લેવર મહેસૂસ કરતો કરતો તારા પરસેવાની સુગંધમાં ગરક થઈ ફરીથી એક કનેક્ટ સળગાવી બેસું છું અને તું મારી અંદર સ્મરણોરૂપી હોળી રમવા હાજર થઈ જાય છે.

રંગની છોળ… ફાગણનાં તોફાન… અને તારી આંખોમાં ઊછળતું પ્રેમનું ઘોડાપૂર આ બઘું મને ફરીથી રંગીનીઓથી ભરી દે છે. જિંદગી! તારી સાથેની બધી જ ક્ષણો મને મોક્ષના માર્ગે દોરી જાય છે. મારાં માટે સત્ય, શિવ અને સુંદર એટલે જિંદગી. તારામાં રહેલી આ ત્રિવિધ સ્વરૂપશક્તિ મને ભગવાનનાં દર્શન કરાવે છે. પ્રથમ તો હું તારો આકંઠ પ્રેમી છું, ત્યારબાદ ભક્ત અને પછી ભોક્તા. તારા અને મારાં બબ્બે ત્રિકોણાત્મક વર્તુળોની અંદર બહાર બધે જ ફક્ત પ્રેમ વહી રહ્યો છે. આપણે બંને રંગની વાવણી કરીએ છીએ. કુદરત એ જ રંગોને વધું રંગીન અને ઘાટા બનાવીને આપણને આપે છે. જિંદગી! તું મને દરેક ક્ષણે સર્વશક્તિમાન અને દિવ્ય લાગે છે. તારી આ દિવ્યતાથી હું સંપૂર્ણપણે તારામાં ભળતો જાઉં છું… ખુદને મળતો જાઉં છું… દ્વૈત અને અદ્વૈતની ગહન વાતો હું નથી જાણતો પરંતું તને જાણ્યાં પછી મારામાં દ્વૈતાદ્વૈત કે કેવલાદ્વૈત બઘું જ એકરસ થઈ ઝીણું ઝીણું જંતર વગાડી રહ્યું છે. મેં સ્થાપેલી તારી હયાતીને વધારે શ્રદ્ધાથી જતન કરી સતત તારી મૂર્તિમાં મૂર્તિમંત બની જાઉં છું. જીવનનો શેષ ભાગ તારી અંદર અને આસપાસ રહીને વિતે તો આવનારી દરેક સંધ્યાના રંગોમાં મને રંગોત્સવનો સાક્ષાત્કાર થશે. તારી હથેળીને શ્રદ્ધાપૂર્વક ચૂંબન કરી, તારા ચરણમાં મસ્તક નમાવી, તારા માથા પર હળવો હાથ ફેરવી મારાં શરીરના ધ્રૂજતા બધાં જ અંગો શાંત થાય. શરીર પર પડેલી સમયની કરચલીઓમાં નવજીવન આવી જાય તો બુઢાપો ફરીથી નવયુવાનીમાં પગલાં પાડવા લાગે. મારે છેક સુઘી બુઢાપાને યુવાન થતો, યુવાનમાંથી બાળક બનતો અનુભવવો છે. આખા આયખાને તારે હવાલે કર્યું છે. જિંદગી!તું મને વૃદ્ધાવસ્થામાં સાથે રહેવાનું વરદાન આપીશને?

(શીર્ષકપંકિત:- લેખક)

- Advertisement -

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

TAGGED: dhuleti, Fagan, feel, HOLI, Kesudaflower, LOVE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોળ અને ચણા: સો દર્દોને નાથી શકતું અદ્દભૂત કોમ્બિનેશન
Next Article પોતાને રાજ્ય મળ્યું છે એટલે કાંઈ મનફાવે એ રીતે ન વર્તાય જેમ વૃદ્ધાવસ્થા રૂપનો નાશ કરે છે તેમ અવિનય લક્ષ્મીનો નાશ કરે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?