By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    55 minutes ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 hour ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 hours ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ક્લબ યુવી નવરાત્રી મહોત્સવની ધમાકેદાર તૈયારીઓ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ક્લબ યુવી નવરાત્રી મહોત્સવની ધમાકેદાર તૈયારીઓ શરૂ
રાજકોટ

રાજકોટમાં ક્લબ યુવી નવરાત્રી મહોત્સવની ધમાકેદાર તૈયારીઓ શરૂ

Khaskhabar Editor
Last updated: 2025/09/13 at 1:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

17મા વર્ષે ’ક્લબ યુવી’ પારિવારિક માહોલમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો નવરાત્રી મહોત્સવ યોજશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં પરિવારિક અને સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રીની ઉજવણી માટે જાણીતી સંસ્થા ’ક્લબ યુવી’ દ્વારા તેના 17મા વર્ષના નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરિત આ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 દરમિયાન ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં યોજાશે.
આ વર્ષે ક્લબ યુવીએ ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રી માણવા પર ખાસ ભાર મૂક્યો છે. આયોજકોએ જણાવ્યું કે, 1,40,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં 12,000 ખેલૈયાઓ ગરબે રમી શકશે અને 30,000 દર્શકો બેસીને આનંદ માણી શકશે. મહોત્સવમાં હાઈટેક સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક લાઇટિંગ અને કઊઉ ડિસ્પ્લેની વ્યવસ્થા કરવામાં આવી છે.
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે સૌરાષ્ટભરમાં સૌથી મોટી નવરાત્રી આયોજન ગણાતા શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી’ નવરાત્રી મહોત્સવ નવા રંગ રૂપ સાથે કલબ યુવી નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા ની ટીમ સાથે 15 સભ્યોની કોર કમિટીમાં દિનેશભાઇ ચાપાણી, હર્ષિતભાઈ કાવર, હરીભાઈ કલોલા, રજનીભાઈ ગોલ, અતુલભાઈ ભુત, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, યોગેશભાઈ કાલરીયા, વસંતભાઈ કનેરીયા, ચંદ્રેશભાઈ શીરા, દિલીપભાઈ ઝાલાવડીયા, હસુભાઈ નાર, ચેતનભાઈ ભુત, કિશન સીણોજીયા, જય કડીવાર ઉપરાંત 91 સભ્યની કમિટી સાથે મળીને તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ખેલૈયાઓની સુરક્ષા માટે આયોજકોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મોબાઇલ એપ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાશે અને ફેસ ડિટેક્શન ટેકનોલોજીથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે કોઈ ખેલૈયો મેદાનની બહાર નીકળશે ત્યારે તેના વાલીને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
નવરાત્રી મહોત્સવમાં મયુર બુધ્ધદેવ, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડિયા જેવા જાણીતા કલાકારો પોતાના સૂર રેલાવશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ક્લબ યુવીની વેબસાઈટ, યુટ્યુબ અને ફેસબુક પર પણ થશે. ખેલૈયાઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. વધુ માહિતી માટે અને સિઝન પાસ માટે ક્લબ યુવીની એપ ડાઉનલોડ કરવા અથવા કાર્યાલયનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. ક્લબ યુવીનો આ નવરાત્રી મહોત્સવ પાટીદાર સમાજ સહિત તમામ સમાજ માટે એક પર્વ બની રહેશે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ

યોગ મનને મંદિર અને તનને ઉર્જાવાન બનાવે છેઃ શીશપાલજી

TAGGED: Club UV Navratri festival, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પર સરકારી કારના દુરુપયોગના આક્ષેપ
Next Article રાજકોટમાં 10મા વર્ષે પણ ‘જૈનમ્ નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
રાજકોટ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?