ભાવનગરના થાપનાથ મહાદેવ (બોરતળાવ) ખાતે ભાજપા પદાધિકારીશ્રીઓ – આગેવાનશ્રીઓ, નગરસેવકો અને કાર્યકર્તાઓ સહ ભાવેણાની જીવાદોરી સમાન અને ભાવનગરની જળતૃષાને સંતોષતા નવા નીરના વધામણા અને પૂજન કર્યું.