By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    6 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    6 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    5 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    6 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જનાર્દનથી જોર્ડનની સફર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જનાર્દનથી જોર્ડનની સફર
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor
Last updated: 2026/04/18 at 4:36 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE
પ્રસ્થાન:
પ્યાસ કભી બુઝતી નહીં, એક બુંદ ભી મિલતી નહીં;
ઔર કભી રિમઝિમ ઘટાએ પીછા કરતી હૈ
– આનંદ બક્ષી
“દુ:ખ, દર્દ, પીડા, નિસાસા, તકલીફ બધું બરોબર છે જો તેની કોઈ સાર્થકતા હોય તો”
એક મિત્ર સાથેની વાતચીતમાં આ વાત મેં કહી હતી. રોકસ્ટારમાં આ જ વાંધો છે, પીડા છે પણ ઘણી બેબુનિયાદ લાગે છે.
જેને પ્રેમ કરતા હોય તેની પર જ ચિડાઈ જવાના ચાંસિસ વધુ હોય છે. રોકસ્ટારના ગીતો, રહેમાનનું સંગીત, મોહિતનો અવાજ, કામિલના શબ્દો, ઈમ્તિયાઝનું ડીરેક્ષન, રણબીરની એક્ટિંગ આ બધાને હું દિલ ફાડીને પ્રેમ કરું છું. અત્યાર સુધી આ ફિલ્મ જોવાનો જ મેળ નતો આવ્યો પણ આ બધા ગીતોની મારા માનસ પર પડેલી અસરના લીધે આ ફિલ્મને પ્રેમ કરું છું અને કરતો રહીશ. મારા જેવા ઘણા યુવાનો માટે આ ફિલ્મ એક ઘટના હતી, તેના શબ્દો એંથમ હતા, તેનું સંગીત મેડિટેશનનો પર્યાય હતું. એટલે જ, ફિલ્મમાં જે દર્દ પીડાની વાત થાય છે તે સતહી, સપાટી પરનુ લાગે એટલે નિરાશા અનુભવાય જ.
ઈમ્તિયાઝે કહેલું કે આ ફિલ્મ પર્સનલ ફ્રીડમ પર છે પણ આ પર્સનલ ફ્રિડમ કોની જનાર્દનની કે હિરની એ કલિયર ન થયું. ખરેખર આ ફિલ્મ વ્યક્તિગત સ્વાતંત્ર્ય, કલાકારની જિંદગી, વિદ્રોહ, ખાલીપો જેવા મુદ્દાઓ પરની એક માઈલસ્ટોન, માસ્ટરપીસ બની હોત પણ આખરે એ એક થોડી ઓફબીટ જ પણ એક લવસ્ટોરી બનીને રહી ગઈ. જનાર્દન જાખડની કળા પર તેની પ્રેમકહાની હાવી થઈ ગઈ એટલે તેની વિદ્રોહ પણ વ્યક્તિગત જ બનીને રહી ગયો.
મૂળ વાત પર આવીએ તો જે દર્દ જે કે જેના કારણે જોર્ડન સાડ્ડા હક કે નાદાન પરિંદે જેવા ગીત ગાય છે એ દર્દનો પાયો જ કાચો છે. સાલ્લુ, સાડ્ડા હક ગીત વીડિયોમાં જોઈને રીતસરનો કરંટ શરીરમાં દોડી ગયેલો. મને એમ કે આ ગીત પહેલા હીરો પર મ્યુઝિક કંપનીવાળા કે સરકારે કૈક કાંડ કરી નાખ્યો હશે પણ ના ભાઈસાહેબની ફેન્સ અને પોલીસ સાથે લપ થઈ તેમાં તો વિદ્રોહ પરનુ એક આલાતરીન ગીત ગાઈ નાખ્યું. પોતાની સ્વતંત્રતા પર કોઈ તરાપ મારે તો તે સમયની એક કલાકારની છટપટાહટ જોઈએ એવી ઉપસી નહિ. શરૂઆતમાં જનાર્દનનું પાત્ર બબૂચક બતાવેલું છે જે ખરેખર ધૂની જીનીયસ હોવું જોઈતું હતું. તેના લીધે, વ્યુઅરને એમ જ લાગે કે તેની પર જે ગેમ થાય એ બરોબર જ છે. ભાઈસાહેબે પોતાની કળાને વિકસાવવા હાથે કરીને દર્દ ઉછીનું લીધું (અમારે ત્યાં કહેવાય છે તેમાં ગાં*એ ખીલા ઉપાડવા!) જે તેને બરબાદ કરતું ગયું. પીડા વ્યક્તિગત જ રહી સામૂહિક ન બની. હીરોઈનની સફર સાથે પર્સનલ ફ્રીડમની થીમ મેચ થાય પણ તેમાં નરગીસે બંડલ એક્ટિંગ કરીને કસર પૂરી કરી દીધી.
ગીતો વિશે તો કંઈ કહેવાપણું નથી એક સાડ્ડા હક સિવાય બધા ગીતો મૂવીના કોન્ટેક્સ્ટમાં ખૂબ જ અસરકારક લાગે છે. તીવ્રતાના ચડતાક્રમમાં કહું તો કતિયા કરું, કુન ફાયા કુન, ફિર સે ઉડ ચલા, નાદાન પરિન્દે, હવા હવા અને ઔર હો – આ બધા ગીતો અનુક્રમે, પ્રતીક્ષા, દુ:ખ, મુક્તિ, પરિણામ ભોગવવાની તકલીફ, આઝાદી અને પ્રેમની ઉત્કટતા વગેરે ભાવોને બહુજ અસરકારક રીતે દર્શાવે છે. નિ:શંકપણે આખો આલ્બમ માઈલસ્ટોન છે જ.
બોટમલાઈન: મૂવીમાં સામાજિક વિદ્રોહ, પીડાના ભાવ બહુ નક્કર નથી લાગતા પણ સામે બે પાત્રોનો ઉત્કટ પ્રેમ, વિરહ, મિલન, મૃત્યુ એ ખૂબ જ અસરકારક અને ઊંડા ઉપસ્યા છે. કામિલની જેમ હું પણ જે અનુભવ્યો છું એ કહેવા માટે અસમર્થ છી. જો ભી મેં કહેના ચાહું, બરબાદ કરે અલ્ફાઝ મેરે!
આ મૂવી હું ખરેખર એટલે જોવા નતો માંગતો કે આ બધા ગીતો મારા મનનો કબ્જો લઈ લેશે એવી મને બીક હતી અને ખરેખર એવું જ બન્યું છે. ત્રણ દિવસ થયા હજી પણ ફિલ્મના ગીતોના હેંગઓવરમાં છું.
તા.ક. ’ફિર સે ઉડ ચલા’ ગીતમાં એકવિધ, નીરસ જીવનને નકાર્યું છે (તે ગીત પર પણ લખ્યું છે તેની લિંક કોમેન્ટમાં) પણ મોટેભાગે પૈસા માટે એવી જ પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. એવી નોકરી કરીને જ જે પૈસા મળ્યા તેમાંથી આ ફિલ્મ જોઈ. વિધિની વક્રતા કેવી!
 પૂર્ણાહુતિ:
કિસી મંઝર પર મેં રૂકા નહીં 
કભી ખુદ સે ભી મેં મિલા નહીં,
યે ગિલા તો હૈ મેં ખફા નહીં
– ઈર્શાદ કામિલ

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
Next Article ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?