By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    1 hour ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    24 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    12 minutes ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    46 minutes ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    50 minutes ago
    ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
    1 hour ago
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    57 minutes ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત
રાજકોટ

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

Khaskhabar Editor
Last updated: 2026/04/18 at 4:16 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

‘ખાસ-ખબર કપ-2026’ના દસમો દિવસ ટેનિસ ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે 

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

- Advertisement -

ડીજે લાયન્સ ટીમના ટીપુ સુલતાનની સદી : રાજુ પાલડીએ 5 વિકેટ ઝડપી

માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રનનો હિમાલય ખડકાયો: આખું સ્ટેડિયમ રોમાંચથી ગૂંજી ઉઠ્યું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

‘ખાસ ખબર’ દ્વારા આયોજિત ‘ખાસ ખબર કપ-2026’ ઓલ ઇન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટના દસમા દિવસે એવા રેકોર્ડ્સ બન્યા કે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના રોમાંચને પણ ઝાંખો પાડી દીધો હતો. ઐતિહાસિક માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા પાંચ મુકાબલાઓમાં પ્રેક્ષકોએ બેટિંગ અને બોલિંગનું સર્વોચ્ચ પ્રદર્શન નિહાળ્યું હતું. રાજકોટના રમતગમત ઇતિહાસમાં 17 એપ્રિલ 2026નો દિવસ હંમેશા માટે યાદ રાખવામાં આવશે.
દિવસની પ્રથમ મેચમાં મહાવીર કઊં સ્ટારનો દબદબો રહ્યો હતો. પુજારા-11 ની ટીમને ઓછી રનસંખ્યામાં રોકી દેવામાં આવી હતી. મહાવીર કઊંના બોલર અભિ પરમારે માત્ર 10 બોલમાં 10 રન આપી 4 મહત્વની વિકેટો ઝડપી લઈને મેચ એકતરફી બનાવી દીધી હતી. બીજી મેચમાં ડીજે લાયન્સે શાનદાર રમત બતાવી વિજય મેળવ્યો હતો. ટીમના બેટ્સમેનોએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. પ્રેક્ષકો અને મહેમાનોએ આસિફ ખાનની આક્રમક બેટિંગ નિહાળી. રાજકોટના ન્યાયાધીશો અને વકીલો વચ્ચે રમાયેલી આ મેચ પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જજીસ તરફથી રાણા સર અને બ્રહ્મભટ્ટ સરે શાનદાર બેટિંગ કરી હતી. જોકે, એડવોકેટ-11 ની ટીમે રોમાંચક રીતે મેચ જીતી લીધી હતી. આ મેચમાં રાજસ્થાનના સ્ટાર પ્લેયર રાજુ પાલડીએ જાદુઈ સ્પેલ નાખ્યો હતો. તેમણે 14 રન આપીને 5 વિકેટ (પંજો) ઝડપી લઈને વિશ્વકર્મા-11 ના બેટ્સમેનોને લાચાર બનાવી દીધા હતા. મહાવીર કઊં સ્ટારની આ જીત સાથે તેઓ ટૂર્નામેન્ટમાં મજબૂત સ્થિતિમાં પહોંચ્યા છે. દિવસની અંતિમ મેચ ઇતિહાસની સાક્ષી બની હતી. ડીજે લાયન્સના બેટ્સમેન ટીપુ સુલતાને મેદાન ગજવી મૂક્યું હતું. તેમણે માત્ર 36 બોલમાં 1 ચોગ્ગો અને 16 આકાશી છગ્ગા ફટકારીને અવિશ્વસનીય 110 રન બનાવ્યા હતા. ડીજે લાયન્સે ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ ટીમ સ્કોર 158 રન બનાવ્યો હતો.

દસમાં દિવસના 5 મેચના પરિણામ

મેચ 1 : મહાવીર LK સ્ટાર Vs પુજારા-XI
પરિણામ : મહાવીર LK સ્ટારનો એકતરફી વિજય
ટીમનો સ્કોર : પુજારા-XIના બેટ્સમેનોને ઓછા સ્કોર પર રોકયા
મુખ્ય પ્રદર્શન : અભિ પરમારે 10 બોલમાં 10 રન આપી 4 મહત્વની વિકેટ ઝડપી.
પ્લેયર ઓફ ધ મેચ : અભિ પરમાર

મેચ 2 : ડીજે લાયન્સ Vs બ્રધર્સ-XI
પરિણામ : ડીજે લાયન્સનો શાનદાર વિજય.
મુખ્ય પ્રદર્શન : આસિફ ખાનની આક્રમક બેટિંગ દ્વારા ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી.
પ્લેયર ઓફ ધ મેચ : આસિફ ખાન

મેચ 3: એડવોકેટ-XI Vs જજીસ-XI
પરિણામ : એડવોકેટ-XIનો રોમાંચક વિજય.
ટીમનો સ્કોર : રાણા સર અને બ્રહ્મભટ્ટ સરની જજીસ-ડઈં તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન.
મુખ્ય પ્રદર્શન : નિકુલ વઘાસિયાનો મેચ વિનિંગ દેખાવ
પ્લેયર ઓફ ધ મેચ : નિકુલ વઘાસિયા.

મેચ 4 : મહાવીર LK સ્ટાર Vs વિશ્ર્વકર્મા-XI
પરિણામ : મહાવીર LK સ્ટારનો વિજય.
ટીમનો સ્કોર : જીત સાથે ટુર્નામેન્ટમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી.
મુખ્ય પ્રદર્શન : રાજુ પાલડીએ 14 રન આપી 5 વિકેટ ઝડપી
પ્લેયર ઓફ ધ મેચ : રાજુ પાલડી.

મેચ 5 : ડીજે લાયન્સ Vs સીપીડીએચ કેમ્પ
પરિણામ : ડીજે લાયન્સનો ઐતિહાસિક વિજય.
ટીમનો સ્કોર : ડીજે લાયન્સે 158 રનનો ટુર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો.
મુખ્ય પ્રદર્શન : ટીપુ સુલતાને 36 બોલમાં 110 રન કર્યા (1 ચોગ્ગો અને 16 છગ્ગા).
પ્લેયર ઓફ ધ મેચ : ટીપુ સુલતાન

ડીજે લાયન્સે ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ ટીમ સ્કોર 158 રન બનાવ્યો…

ટુર્નામેન્ટમાં દરેક પ્લેયર ઓફ ધ મેચને ખાસ ખબર, ઉમિયા મોબાઇલ, VNSપરફ્યુમ, આઇ.કે.સિલેકશન, એપસ ફાર્મા અને જાફર ટી તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા

આ વર્ષે ટૂર્નામેન્ટને વધુ પ્રોફેશનલ બનાવવા અમ્પાયર્સ અને સ્કોરર્સ વચ્ચે વોકી-ટોકી, જાયન્ટ સ્ક્રીન પર લાઈવ રિપ્લે તેમજ થર્ડ એમ્પાયરે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જમાવ્યું

વોર્ડ નં.10ના ઉમેદવાર અને ભાજપ અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા અને પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયાએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

ટુર્નામેન્ટના 10માં દિવસે રાજકોટ શહેર વોર્ડ નં.10ના ઉમેદવાર અને ભાજપ અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા, પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ રાજકોટના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ જે.જે. બ્રહ્મભટ્ટ, રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ઈઉંખ) પી.એમ. શાહ, પ્રિન્સિપલ સીનિયર સિવિલ જજ રાણા સાહેબ, ન્યાયિક ક્ષેત્રના અગ્રણી વઘાસિયા સાહેબ તેમજ ન્યાયિક જગતના પ્રતિષ્ઠિત સભ્યો મિસ્ત્રી સાહેબ, ત્રિવેદી સાહેબ, પટેલ સાહેબ, રબારી સાહેબ, ખંડેલવાલ સાહેબ, વર્મા સાહેબ, ગુપ્તા સાહેબ, હિંગુ સાહેબ, ગગનાણી સાહેબ અને વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખાસ-ખબરના ડિરેકટર કલાપીભાઇ ભગતે ખાસ હાજરી આપી હતી. બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, નિખિલભાઇ ગૌગિયા, ભરતસિંહ ઝાલા, નિત્યરાજસિંહ જાડેજા, દિપસિંહ રાઠોડ, નિરેનભાઇ જાની, રીબડાના શક્તિસિંહ જાડેજા, અલાઉદ્દીનભાઇ કારિયાણીયા, જયેશભાઇ રાજપૂત, જયુભાઇ રાઠોડ, કેતનભાઇ જરિયા અને ગોપાલભાઇ બોરાણા, રૂપેશભાઇ ડોડિયા હાજર રહ્યા હતા.
‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

સ્ટેડિયમની જાયન્ટ સ્ક્રીન પર રમતનો રોમાંચ જોઈને ઉપસ્થિત હજારો પ્રેક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો: મહેમાનોએ ખેલાડીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા

મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું

 

You Might Also Like

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ

એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા

પોલીસનું વજન ઘટશે તો જ ગુનેગારોમાં ‘ખૌફ’ વધશે!

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!
Next Article લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!
આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?