By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    22 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    23 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    23 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    23 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Shailesh Sagpariya

પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને

Khaskhabar Editor
Last updated: 2026/04/18 at 4:28 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE
કોઈ એક ગુરુ પોતાના શિષ્યોને તાલીમના ભાગ રૂપે ધ્યાન શીખવી રહ્યા હતા. જંગલમાં આવેલા આ આશ્રમમાં ઉંદરોનો બહુ જ ત્રાસ હતો. આથી જ્યારે શિષ્યો ધ્યાનમાં બેસે ત્યારે ઉંદરો દોડાદોડી કરે, અને એના કારણે કોઈ શિષ્યો ધ્યાનમાં એકાગ્ર થઈ શકતા ન હતાં.
ગુરુએ આ સમસ્યા દૂર કરવાનો એક સુંદર ઉપાય શોધી કાઢ્યો. આશ્રમમાં એક બિલાડી પાળવામાં આવી. જ્યારે બધાં શિષ્યો ધ્યાનમાં બેસે ત્યારે આ બિલાડીને ગુરુની બાજુમાં એક ઊંચા આસન પર બેસાડવામાં આવે. બિલાડીના ડરને કારણે એક પણ ઉંદર ત્યાં ફરકે નહીં. શિષ્યો હવે બહુ જ સારી રીતે ધ્યાનવિધિમાં જોડાઈ શકતા અને ધ્યાનનો આનંદ કોઈપણ જાતના વિઘ્નો વગર લઈ શકતા.
વર્ષો પસાર થયા. જંગલમાં હતો તે આશ્રમ હવે તો શહેરના મધ્યભાગમાં આવી ગયો હતો. ઘાસની ઝૂંપડીને બદલે એરકંડિશન હોલ હતાં. હવે તો એવી સુવિધા હતી કે ઉંદર તો શું એક નાનું મચ્છર પણ અંદર પ્રવેશ ન મેળવી શકે.
પેલા મૂળ ગુરુનો પુનર્જન્મ થયો અને એ પોતાના આ જ વૈભવી આશ્રમમાં ધ્યાન માટે આવી ચડ્યા. ધ્યાન માટે આવેલા તમામ લોકોની સાથે આ ગુરુ પણ હોલમાં દાખલ થયા. બધાંને પોતાનું સ્થાન લેવાનું કહેવામાં આવ્યું. થોડીવારમાં વર્તમાન ગુરુ આવીને પોતાના આસન પર બેઠા અને એની બાજુમાં એક બીજું આસન બનાવેલું હતું તેના પર બિલાડીને બેસાડવામાં આવી. જૂના ગુરુને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ અને એ તો ખડખડાટ હસવા લાગ્યા, અરે ! ભલા મેં આશ્રમમાં બિલાડીને ઉંદર ભગાડવા માટે બેસાડી હતી પણ હવે આવા આધુનિક હોલમાં એની શું જરૂર ? આજુબાજુના લોકોને થયું કે આ તો કોઈ ગાંડો માણસ છે એટલે એમને હોલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.
બહાર બીજા કેટલાક લોકો આંટા મારતા હતાં એમને આ ગુરુએ પૂછ્યું, ધ્યાન હોલમાં બિલાડી કેમ રાખવામાં આવે છે? પેલા લોકોએ કહ્યું, અરે ! તમે અમારી સાથે લાઇબ્રેરીમાં ચાલો. આ ગુરુને ત્યાં લાઇબ્રેરીમાં બિલાડીના સાન્નિધ્યથી ધ્યાનમાં થતા ફાયદાઓ વિષેના ઢગલાબંધ પુસ્તકો વાંચવા આપ્યા. એક માણસે આવીને તો કહ્યું, ભાઈ, હું તો આ વિષય પર પીએચ. ડી. કરું છું. બિલાડીની હાજરીની આપણા ચેતાતંત્ર પર સીધી જ અસર થાય છે, અને સરળતાથી ધ્યાન કરી શકાય છે.
આપણે પણ આવી જ મૂર્ખામીઓ કરતા હોઈએ છીએ. આપણા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા ઋષિઓએ કે વડવાઓએ જે કંઈ પરંપરાઓ શરૂ કરી, તે એ સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને કરી હશે. આજે સમય બદલાતા એ પરંપરાની હવે કોઈ જ જરૂર ન હોય છતાં આપણે મૂરખાઓની જેમ એ પરંપરાને અનુસરીએ છીએ. પરંપરા બનાવનારો પુનર્જન્મ લઈને આ ધરતી પર આવે તો એ પણ હસી હસીને બેવડ વળી જાય.
પરિવર્તન સિવાય બીજું 
કંઈ જ કાયમી નથી
– હેરાક્લિટસ

You Might Also Like

શ્રમનો આદર

સૌથી મોટો મૂર્ખ

મને તમારો સમય આપો

વાત કરવાનો યોગ્ય સમય

શું આપણે જીવીએ છીએ ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્યારે ભટકવું અને ક્યાં અટકવું એની સમજ પડી જાય એણે પછી ગર્ભવાસમાં ઊંધામાથે લટકવું ન પડે
Next Article ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
થાલા થાલા થાલા…
ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે
શ્રમનો આદર
એકાગ્રતા કેળવવા અંતર્મુખી બનવું અનિવાર્ય
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

શ્રમનો આદર

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
AuthorShailesh Sagpariya

સૌથી મોટો મૂર્ખ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
AuthorShailesh Sagpariya

મને તમારો સમય આપો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?