ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત રાત્રી રાઉન્ડ દરમ્યાન કુલ -૪૦ રેંકડીમાં ચેકીંગ અને બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય ૨૦ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ
FSSA - 2006 અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેક્ટેરીયોલોજીકલ ટેસ્ટીંગ અંગે સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત…
“નારી ગૌરવ” દિવસ અંતર્ગત લોન વિતરણ સમારોહ મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.
રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે “નારી ગૌરવ” દિવસ…
૬૫માં જન્મદિવસે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી આર્શીવાદ મેળવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ૬૫માં જન્મદિવસનિમિત્તે સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ ખાતે ભગવાન સ્વામિનારાયણના…
‘‘ગ્રીન રાજકોટ’’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ દ્વારા “મિયાવાંકી ફોરેસ્ટ” રાજકોટ શહેરીજનોને અર્પણ કરતા મુખ્યમંત્રી
સિમેન્ટ - કોંક્રિટના જંગલો વચ્ચે વૃક્ષોના જંગલ ઉભા કરવાનું અશક્ય કામ આજે…
વર્ષગાંઠના દિને મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો રાજકોટ ખાતેથી શુભારંભ
પાંચ વર્ષની ઉજવણી નથી, સેવાયજ્ઞ છે. Ø જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કર્તુત્વના પદચિન્હો પર…
વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.
સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ…
રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જે.એમ. ફાઇનાન્સનો સેવાકીય નિર્ણય: ગુજરાત સરકાર અને જે.એમ.ફાઇનાન્સ વચ્ચે એમ.ઓ.યુ. થયા
ગુજરાતમાં સંવેદનાની સરવાણી : કોરોનામાં વાલી ગુમાવનાર બાળકને જે.એમ.ફાઇનાન્સ દ્વારા રૂ. ૫૦…
બોલિવૂડ એક્ટર વિ.જે.ભાટીયા અને સાયન્ટીસ્ટ ડૉ. જે.જે.રાવલના હસ્તે જૈન અગ્રણી. કેતનભાઈ સંઘવી નું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું
મૂળ જસદણના વતની હાલ રાજકોટ જીલ્લા ભાજપ આઇ ટી સેલ પ્રચાર-પ્રસારના ઇન્ચાર્જ…
વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે સ્થળોએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો.
રાજ્યના સંવેદનશીલ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે તા. ૦૨/૦૮/૨૦૨૧ના રોજ…
વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે તેઓના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થસેવાકાર્યો દ્વારા ભુપતભાઇ બોદર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી
દિવ્યાંગોને ભાવતા ભોજન, વૃક્ષારોપણ સહિતના સેવાકાર્યો દ્વારા દ્રષ્ટાંતરૂપ ઉજવણી: ભુપત બોદર "સૌનો…


