By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    13 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    14 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    13 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    14 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘‘ગ્રીન રાજકોટ’’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ દ્વારા “મિયાવાંકી ફોરેસ્ટ” રાજકોટ શહેરીજનોને અર્પણ કરતા મુખ્યમંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘‘ગ્રીન રાજકોટ’’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ દ્વારા “મિયાવાંકી ફોરેસ્ટ” રાજકોટ શહેરીજનોને અર્પણ કરતા મુખ્યમંત્રી
ગુજરાતરાજકોટ

‘‘ગ્રીન રાજકોટ’’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ દ્વારા “મિયાવાંકી ફોરેસ્ટ” રાજકોટ શહેરીજનોને અર્પણ કરતા મુખ્યમંત્રી

Khaskhabar Editor
Last updated: 2021/08/03 at 5:29 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

સિમેન્ટ – કોંક્રિટના જંગલો વચ્ચે વૃક્ષોના જંગલ ઉભા કરવાનું અશક્ય કામ આજે શક્ય બન્યુ છે – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિને રાજકોટવાસીઓને મળી એક વધુ ભેટ : ‘‘ગ્રીન રાજકોટ’’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ દ્વારા “મિયાવાંકી ફોરેસ્ટ” રાજકોટ શહેરીજનોને અર્પણ કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના ૬૫ વર્ષની વયના ૨૩,૭૨૫ દિવસોને ધ્યાને લઈ ‘‘મિયાવાંકી ફોરેસ્ટ’’માં ૨૩,૭૨૫ વૃક્ષોનું કરાયું છે વાવેતર

Ø  ‘આજી’ અને ‘ન્યારી’ એ રાજકોટની ઓળખ છે, આ બંને ડેમોની ડાઉન સ્ટ્રીમમાં જંગલો ઊભા કરીને રાજકોટને હરિયાળું બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે.

Contents
સિમેન્ટ – કોંક્રિટના જંગલો વચ્ચે વૃક્ષોના જંગલ ઉભા કરવાનું અશક્ય કામ આજે શક્ય બન્યુ છે – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિને રાજકોટવાસીઓને મળી એક વધુ ભેટ : ‘‘ગ્રીન રાજકોટ’’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ દ્વારા “મિયાવાંકી ફોરેસ્ટ” રાજકોટ શહેરીજનોને અર્પણ કરતા મુખ્યમંત્રીમુખ્યમંત્રીના ૬૫ વર્ષની વયના ૨૩,૭૨૫ દિવસોને ધ્યાને લઈ ‘‘મિયાવાંકી ફોરેસ્ટ’’માં ૨૩,૭૨૫ વૃક્ષોનું કરાયું છે વાવેતરરાજકોટ મહાનગરપાલિકા અને સદભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

Ø  કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનનું મહત્વ આપણને સમજાયું છે, તેવા સમયે શહેરીજનોને  કુદરતી પ્રાણવાયુ મળી રહે તે માટેનું સુંદર કાર્ય થયું છે.

- Advertisement -

Ø  રાજકોટના ભવિષ્યના વિકાસને ધ્યાને લઈ લોકોને આત્મસંતોષ મળી રહે તે પ્રકારનું આયોજનબધ્ધ કાર્ય થઈ રહ્યું છે.

Ø  ક્લાઈમેટ ચેન્જના પડકારને ઝીલી વધુ ને વધુ વૃક્ષોના વાવેતર થકી રાજકોટને પ્રદૂષણ મુક્ત અને ગ્રીન – ક્લીન બનાવવા સંકલ્પબધ્ધ બનીએ.

રાજકોટ મહાનગરપાલિકા અને સદભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

રાજકોટ, તા. ૨, ઓગસ્ટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે તેમના ૬૫ માં જન્મદિને રાજકોટ મહાનગરપાલિકા તથા સદ્દભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વૃક્ષરોપણ કરી ‘‘મિયાવાંકી ફોરેસ્ટ’’ રાજકોટના શહેરીજનોને અર્પણ કર્યું હતુ.

- Advertisement -

મુખ્યમંત્રી એ ‘‘ગ્રીન રાજકોટ’’ની પરિકલ્પનાને સાકાર કરતાં આ વન નિર્માણના કાર્ય બદલ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે,  ‘આજી’ અને ‘ન્યારી’ ડેમ એ રાજકોટની ઓળખ છે. તેને ધ્યાને લઈ આ બન્ને ડેમોની ડાઉન સ્ટ્રીમમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી સિમેન્ટ – કોંક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના જંગલ ઉભા કરવાનું અશક્ય કામ આજે શક્ય બન્યુ છે.

મુખ્યમંત્રી એ કહયું હતુ કે, કોરોનાના કપરા કાળમાં આપણને ઓકસીજનનું મહત્વ સમજાયું છે, તેવા સમયે રાજકોટના શહેરીજનોને કુદરતી પ્રાણવાયું પ્રાપ્ત થાય તે માટેનું સુંદર કાર્ય થયું છે. આ કાર્યમાં સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષોનું વાવેતર જ નહી, પરંતુ તેના ઉછેર માટે કરવામાં આવેલ કામગીરી અભિનંદનીય છે.

મુખ્યમંત્રી એ જણાવ્યું હતુ કે, રાજકોટવાસીઓની લોકસુખાકારી માટે મહાનગરપાલિકા દ્વારા લોક સહકારથી અનેકવિધ પ્રાથમિક સુવિધાના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, વિકસતા જતાં રાજકોટના ભવિષ્યના વિકાસને ધ્યાને લઈ લોકોને આત્મસંતોષ મળી રહે તે પ્રકારનું કાર્ય થઈ રહયું છે. તેવા સમયે ક્લાઈમેટ ચેન્જના પડકારને ઝીલી વધુ ને વધુ વૃક્ષોના વાવેતર થકી રાજકોટને પ્રદૂષણ મુક્ત અને ગ્રીન – ક્લીન બનાવવા પ્રત્યેક રાજકોટવાસીઓને સંકલ્પબધ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ના ૬૫ વર્ષની વયના ૨૩,૭૨૫ દિવસોને ધ્યાને લઈ રાજકોટની ભાગોળે આવેલા મિયાવાંકી ફોરેસ્ટમાં ૮૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનતમ જગ્યાના  મહતમ ઉપયોગ” કરી શુષ્ક અને પથરાળ  જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ  ઉભુ કરવા જુદીજુદી જાતના વૃક્ષ, શ્રબ ક્ષુપ, લતાઓ વિગેરેની (૧૧૧) જાતના વૃક્ષોનું વાવેતર કરીને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરી લોક સહકારના રૂપમાં “સદ્દભાવના વૃધ્ધાશ્રમ – ટ્રસ્ટ” તરફ્થી કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમના પ્રારંભમાં કમિશ્નર અમિત અરોરાએ સ્વાગત તથા અંતમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, મેયર ડૉ.પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, બાગ-બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા,  શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, રેન્જ આઇ.જી. સંદિપ સિન્હા, અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાન ઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વર્ષગાંઠના દિને મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો રાજકોટ ખાતેથી શુભારંભ
Next Article ૬૫માં જન્મદિવસે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી આર્શીવાદ મેળવતા મુખ્યમંત્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?