મૂળ જસદણના વતની હાલ રાજકોટ જીલ્લા ભાજપ આઇ ટી સેલ પ્રચાર-પ્રસારના ઇન્ચાર્જ ભાજપા સહયોગી સંગઠનના ઉપાધ્યક્ષ જૈન સોશિયલ એક્ટિવિટી ક્લબના ઉપ પ્રમુખ કેતનભાઇ સંઘવી રાજકોટ શહેરની વિવિધ સામાજીક સેવા કીય સંસ્થા સાથે જોડાયેલા છે સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહી કેતન ભાઈ સંઘવીએ નાની વયે સારી એવી લોકચાહના હાંસલ કરી છે કેતન ભાઈ સંઘવીએ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સરકારની ગાઇડલાઇન મુજબ lockdown દરમિયાન 60 દિવસ સુધી ૯૦૦થી વધારે લોકોને અલગ અલગ સ્લમ વિસ્તારમાં જઈ ભાવતું ભોજન તેમજ સિવિલ હોસ્પિટલમાં ૩૦ દિવસ છાશ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું જરૂરિયાત લોકોને અનાજ ની જરૂરિયાત મુજબ આપવામાં કાર્ય કરેલું હતું તથા દાતા પરિવારના સહયોગથી તેમજકોરોના કાર દરમિયાન કરેલા કામગીરી બદલ રાજભાઈ જગતસિંહ દ્વારા પ્રયાસ સંસ્થા ના પૂજા બેન ની ત્યાં જીવદયા પ્રેમી કેતન ભાઈ સંઘવીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.


