By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    4 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    2 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    3 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    3 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક સમયે રાજકોટમાં 14 સિંગલ સ્ક્રીન થિયેટર હતાં !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > એક સમયે રાજકોટમાં 14 સિંગલ સ્ક્રીન થિયેટર હતાં !
Author

એક સમયે રાજકોટમાં 14 સિંગલ સ્ક્રીન થિયેટર હતાં !

Khaskhabar Editor
Last updated: 2024/08/31 at 5:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

પરેશ રાજગોર

આજે મોબાઈલ યુગમાં મનોરંજન હાથવગુ સાધન છે. મોબાઈલના કારણે ટીવીના વેચાણમાં પણ ધરખમ ઘટાડો આવેલો, જોકે સ્માર્ટ ટીવી આવ્યાબાદ ચિત્ર થોડું સુધર્યું છે. અતિ આધુનિક ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમથી સજજ મલ્ટી પ્લેક્સમાં પણ પ્રેક્ષકોનો સતત અભાવ રહે છે ત્યારે એક સમયે રાજકોટમાં 14 સિંગલ સ્ક્રીન થિયેટર હતાં. જેમકે ગેલેક્સી, ગીરનાર,ઉષા (ધરમ), એસ્ટ્રોન, આમ્રપાલી, રાજશ્રી, શ્રીરાજ, નીલકંઠ, ડીલક્સ, શ્રીકૃષ્ણ, એનેક્સી, હરિશ્ચંદ્ર, પ્રહલાદ અને ગેસ્ફોર્ડ હતા. સૌરાષ્ટ્રનું તે સમયનું રાજકોટથી પ્રસિધ્ધ થતું લોકપ્રિય અખબાર ફૂલછાબ દૈનિકમાં દરરોજ રાજકોટનું રૂપેરીરંજન નામે વિભાગ પ્રગટ થતો. જેમાં ફિલ્મ જોવા જવું હોય કે ન હોય કયા થિયેટરમાં કઈ ફિલ્મ ચાલે છે તે અચૂક જોઈ જતા.શુક્રવારે ફિલ્મ રસિયાઓ આ સૌ પ્રથમ જોતા. રાજકોટમાં સિંગલ સ્ક્રીન થિયેટર સૌ પ્રથમ પ્રહલાદ ને છેલ્લું આમ્રપાલી બન્યું. આજે પ્રહલાદ બંધ થયાને ચાલીસ વરસ ઉપર સમય વીતી ગયો પણ જર્જરિત બિલ્ડિંગ ઉભુ છે, બહાર દુકાનો બની ગઈ છે જેનો એક સમયે તેનો સુવર્ણકાળ પણ હતો. થર્ડ, અપર ને બાલ્કની જેવા વિભાગો રહેતા. થર્ડને રાજા ક્લાસ પણ કહેતા. થર્ડ માં લાકડાના બાંકડા રહેતા. અપર ને બાલ્કની માં લાકડાની ખુરશી હોતી. સૌરાષ્ટ્રનો નામચીન બહારવટીયો ડાકુ ભૂપતસિંહ પણ વેશપલટો કરીને અવારનવાર આ થિયેટરમાં ફિલ્મ જોવા આવતો. ફિલ્મોનું ગાંડપણ એટલું હતું કે રાજકોટની ત્રણ લાખની વસ્તી માં 14 થિયેટર ને પાંચ પાંચ શો માં ચાલતી ફિલ્મો છતાં ટિકિટ મેળવવા લાઇનો લાગતી.ટિકિટના કાળા બજાર થતાં, ટિકિટ મળે તો ગૌરવ કરાતું ને ન મળે ને બ્લેક ની લઈને તો વધુને વધુ ગર્વ કરાતો.

- Advertisement -

1980 માં આમ્રપાલી માં કુરબાની ની ટીકીટ મેળવવા લોકો ત્યાં રાતે સૂઈ રહેતા.1969 માં રાજકોટનું પ્રથમ એ.સી. થિયેટર બન્યું ગેલેક્સી, જે 70ળળ સીક્સ ટ્રેક સ્ટીરિયો ફોનિક સાઉન્ડ સિસ્ટમ થી સજજ હોવાથી 1976માં તેમાં શોલે ફિલ્મ જોવા માટે સૌરાષ્ટ્ર ભર ના લોકો આવતા. જેમાં 70ળળ માં સ્ટાર વોર્સ,પોલ્ટર ગાઇસ્ટ,એલિયન, શાન, કર્માં, બદલેકી આગ, ધ બર્નિંગ ટ્રેન જેવી ફિલ્મો આવેલી. આજ નવી પેઢીને આ બધું સમજાશે નહિ પરંતુ ત્યારે થિયેટરના ઓપરેટર કે અન્ય સ્ટાફ મોભાદાર સ્થાન ભોગવતો. આ બધામાંથી આજ માત્ર રાજશ્રી બચ્યું છે એ પણ અસ્તિત્વની લડાઈ લડી રહ્યું હોય એમ. નાટક શાળાના આધુનિક વર્ઝન જેવા આ થિયેટરમાં હજુ બીડી પીતા પીતા જલસાથી જોવા વાળા પ્રેક્ષકો જોવા મળતા.પ્રહલાદમાં જય સંતોષી માં હિન્દી અને ગેસ્ફોર્ડ માં જય ખોડિયરમાં ગુજરાતી ફિલ્મો એ ધાર્મિક પ્રજાને એવું ઘેલું લગાડ્યું હતું કે ફિલ્મમાં આરતી આવતા જ ભાઈઓ બહેનો ધુણવા લાગતા (તેમના માં માતાજી આવતા)હિન્દી ફિલ્મો સાફને સંસ્કારી હોતી ,કદાચિત અંગ્રેજી ફિલ્મો અ સર્ટીફીકેટ વાળી લાગે તો નિયમોનું સખત પાલન કરાતું.જેમાં 18 વર્ષથી નીચેના ને ટિકિટ નથી અપાય ને એનું સરપ્રાઈઝ ચેકીંગ થતું.સખત ઉનાળામાં 1976 માં કટી પતંગ લાગ્યું ત્યારે ટિકિટ લેનારા ની લાઈનને થિયેટરના કર્મચારીઓ ડોલ લઈને ઠંડુ પાણી પીવડાવવા આવતા. આમ્રપાલી માં ગુજરાતી ફિલ્મ મેરુમાલણ અને એસ્ટ્રોનમાં રામ તેરી ગંગા મેલી એ ત્રણ ત્રણ શોમાં સિલ્વર જ્યુબિલિ (25 વિક) કરેલી. મનેને મારા મિત્ર રાજુ ગીલાણી ને આ ચૌદ થિયેટર ઓછા પડતા. હવે તો ત્યાં ના નાના મોટા કર્મચારી જે વૃદ્ધ થઈ ગયા છે તે મળી જાય તો બસ એ સોનેરી યાદોને વાગોળીએ છીએ.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમુક ગમતા પુસ્તકો વિષે ગોઠડી
Next Article સુરતના કુબેરપતિ ગોવિંદભાઈ ધોળકિયાનું નામ વટાવી સરેઆમ ઑનલાઈન છેતરપિંડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?