By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    6 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    8 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    8 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    8 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    8 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ચોર, ચમા, જાનવર, કીડા’: મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક વિડીયો વાઇરલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘ચોર, ચમા, જાનવર, કીડા’: મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક વિડીયો વાઇરલ
રાષ્ટ્રીય

‘ચોર, ચમા, જાનવર, કીડા’: મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક વિડીયો વાઇરલ

Khaskhabar Editor
Last updated: 2024/02/21 at 11:49 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

UPના CM યોગી આદિત્યનાથ વિરુદ્ધ ઓક્યું ઝેર

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
અનેકવાર ભડકાઉં ભાષણો આપીને મુસ્લિમોને હિંદુઓ સામે ભડકાવનાર કુખ્યાત મુફ્તી સલમાન અઝહરી હાલ ગુજરાતના અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગુજરાતમાં આવીને જૂનાગઢ, કચ્છ અને મોડાસામાં ભડકાઉ ભાષણ આપનારા મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં અઝહરીનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભદ્ર ગાળો આપતો સાંભળી શકાય છે.
યુટ્યુબ પર બરકતી નેટવર્ક (ઇઅછઊંઅઝઈંગઊઝઠઘછઊં) નામની એક ચેનલનો એક જૂનો વીડિયો હાલમાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં વચ્ચેના ભાગમાં મુફ્તી સલમાન અઝહરીનો ઝેર ઓકતો ચહેરો જોઈ શકાય છે. જ્યારે વિડીયો સ્ક્રીનના ઉપરના ભાગમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો મૂકવામાં આવેલો છે અને તેમના પર લાલ કલરથી ચોકડી મારવામાં આવી છે. નીચેના ભાગમાં લખવામાં આવ્યું છે, હિન્દુસ્તાનમાં રહેવાવાળા સાંભળી લો.
વાઇરલ થઈ રહેલા વિડીયોમાં કુખ્યાત મુફ્તી સલમાન અઝહરી પોતાના ઝેરીલા અંદાજમાં કહેતો સંભળાય છે કે, હિંદુસ્તાનની જમીન પર રહેવાવાળા અત્યારથી ગભરાવા માંડ્યા છે. શું થશે? અરે ચોર, ચમા આવ્યા જંગલમાં રહેવાવાળા આવા જાનવર સરકારમાં બેસીને કોઇ ગરીબના ઘર પર બુલડોઝર ચલાવે તો તમે ગભરાતા નહીં. આ તો કીડાથી પણ ઓછી તાકાત ધરાવતા બાબા છે. જેમનાથી તમારે ગભરાવવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી.
તે આગળ કહેતો સંભળાય છે, તેમણે લલકારીને કહો કે તમે તો બસ એક ઘર તોડ્યું કે, કે કોઈની દુકાન પર બુલડોઝર ફેરવ્યું છે. આ તો દીવાલો જ છે એક દિવસ ફરી બની જશે. જે દિવસે તમારું મન કરે છાતી પર ચલાવો, ત્યારે પણ અમે નબીનું નામ લેતા રહીશું.
આમ પોતાના આ ભાષણમાં અઝહરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે જેઓ તોફાનીઓ સામે પોતાના બુલડોઝર એક્શનને લઈને દેશભરમાં પ્રખ્યાત છે, તેમને અત્યંત નિન્મ કક્ષાની ભાષામાં ગાળો આપતો સંભળાય છે. સાથે જ તે મુસલમાનોને સરકાર અને ખાસ કરીને ઈખ યોગીને લલકારવા માટે ઉશ્કેરી રહેલો જણાય છે.

- Advertisement -

અઝહરી પર ગુજરાતમાં 3 સહિત દેશભરમાં 12 FIR
નોંધનીય છે કે હાલ મુફ્તી સલમાન અઝહરી પર ગુજરાતના જુનાગઢ, કચ્છ અને મોડાસામાં ફરીયાદો નોંધાઈ છે. દરેક જગ્યાએ રિમાન્ડ પૂરા થયા બાદ હાલ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યો છે. આ પહેલા ઑપઇન્ડિયાએ એક ખાસ સંશોધનાત્મક અહેવાલમાં આ મુફ્તી અઝહરી પર દેશભરમાં કેટલી ફરિયાદો નોંધાઈ છે તેની જાણકારી બહાર પાડી હતી. તે સમયે ગુજરાતમાં 2 અને ગુજરાત બહાર 9 થઈને કુલ 11 ફરિયાદો હતી આ કુખ્યાત મૌલાના સામે. આટલા લાંબા ગુનાઈત ઇતિહાસ ધરાવતા મુફ્તી સલમાન અઝહરી માત્ર ભડકાઉ ભાષણ આપે એટલું જ નથી, પરંતુ હિંસાત્મક પ્રવૃતિ માટે પણ તેના પર ગુના નોંધાયા છે. જે બાદ તાજેતરમાં મોડાસામાં નોંધાયેલી ફરિયાદ બાદ આ આંકડો 12 પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે.

You Might Also Like

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

TAGGED: MuftiSalmanAzhari, up, viralvideo, yogiaDITYANATH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એસ્ટ્રોન ચોક પાસે સાર્થક સ્કવેર બિલ્ડિંગમાં સરેઆમ ગેરકાયદે બાંધકામ
Next Article આજે PM મોદી વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું ઉદ્દઘાટન કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?